You are currently viewing PM Vishwakarma Yojana 2025 – કોણ અરજી કરી શકે? શું સહાય મળે? કયા ડોક્યુમેન્ટ જોઈએ?

PM Vishwakarma Yojana 2025 – કોણ અરજી કરી શકે? શું સહાય મળે? કયા ડોક્યુમેન્ટ જોઈએ?

🧵 PM Vishwakarma Yojana 2025 – સંપૂર્ણ માર્ગદર્શિકા



1000001619

1000001620

તમારું ભવિષ્ય હવે તમારા હાથે બનાવો – PM Vishwakarma Yojana સાથે!


📌 Title: PM Vishwakarma Yojana 2025 – સૌથી વધુ પૂછાતા પ્રશ્નો (FAQs)

Q1. PM Vishwakarma Yojana શું છે?

👉 આ યોજના ભારત સરકાર દ્વારા પરંપરાગત હસ્તકલા અને રોજગાર ધરાવતા લોકોને આર્થિક સહાય, ટ્રેનિંગ અને લોન આપવાના હેતુથી શરૂ કરવામાં આવી છે.

Q2. કયા લોકોને લાભ મળે છે?

👉 Carpenter, Blacksmith, Washerman, Barber, Tailor, Cobbler વગેરેને લાભ મળે છે.

Q3. અરજી કઈ રીતે કરવી?

👉 www.pmvishwakarma.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવું.

Q4. કેટલો લોન મળે છે?

👉 પ્રથમ તબક્કામાં ₹1 લાખ અને બીજામાં ₹2 લાખ સુધી.

Q5. કેટલા ટકા વ્યાજથી લોન મળે છે?

👉 માત્ર 5% વ્યાજદરમાં લોન ઉપલબ્ધ છે.

Q6. ટ્રેનિંગ મળે છે?

👉 હા, ટુલ્સ કિટ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે તાલીમ આપવામાં આવે છે.

Q7. કેટલાય સમય સુધી લાભ મળે છે?

👉 લોનના ટુકમા ચુકવણી શેડ્યૂલ પ્રમાણે 1 થી 3 વર્ષ સુધી લાભ મળે.

👉 વધુ માહિતી માટે મુલાકાત લો:


7/12 અને 8 અ ઉતારાનો દાખલો ઓનલાઇન કેવી રીતે કઢાવવો? ||2026 ના ડેટા મુજબ વિગતવાર માહિતી મેળવીશું.

રેશન કાર્ડ માટે PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? વિગતવાર જાણકારી 2026

Bank of Baroda માં મુદ્રા લોન માટે એપ્લાઇ કેવી રીતે કરવું || Bank of Baroda Mudra loan Apply 2026

ખેતીવાડીના ક્યાં ક્યાં સાધનો પર કેટલી સબસિડી મળે છે? || ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? 2026

SBI મુદ્રા લોનનું ઈન્ટરેસ્ટ રેટ(વ્યાજ દર)2026 || વ્યાજદર, EMI , લાયકાત અને અન્ય જરૂરી માહિતી || SBI mudra loan Interest Rate 2026

માનવ કલ્યાણ યોજના હેઠળ ક્યાં ક્યાં સાધનો મફત માં મળે છે?2026

પોસ્ટ ઓફિસમાં ખાતું કેવી રીતે ખોલવું ? || 2026 ના નવા અપડેટ મુજબ ડોક્યુમેન્ટ અને નિયમો

લાઇટ બિલ માં નામ કેવી રીતે બદલાવવું? 2026

પોસ્ટ ઓફીસમાં ગેરંટી વાળી સ્કીમ 2026 || તમારા માટે કઈ સ્કીમ યોગ્ય છે?


Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.