👉📝આજના સમયમાં બેન્કિંગની દરેક સેવા મોબાઈલ નંબર સાથે જોડાયેલી છે. OTP દ્વારા ટ્રાન્જેક્શન ની સુરક્ષા, UPI , Internet banking, Mobile Banking , SMS Alerts , Balance Enquiry , Mini Statement જેવી તમામ સેવાઓ માટે બેંક ખાતા સાથે મોબાઈલ નંબર રજીસ્ટર હોવો જરૂરી છે. PNB ખાતા સાથે મોબાઈલ નંબર લીંક કરવો દરેક ગ્રાહક માટે ખૂબ જ જરૂરી છે. તેનાથી તમારી બેન્કિંગ સેવા વધુ સુરક્ષિત બને છે અને Internet Banking, mobile Banking,UPI , SMS Alerts જેવી તમામ ડિજિટલ સેવાઓનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. જો તમારો નંબર હજુ સુધી રજીસ્ટર નથી અથવા બદલવાનું છે તો નજીકની PNB શાખામાં જઈ અથવા ઉપયોગથી ડિજિટલ વિકલ્પનો ઉપયોગ કરીને સરળતાથી અપડેટ કરાવી શકો છો. આજે આપણે આ લેખમાં PNB (punjab national bank) ખાતા સાથે મોબાઈલ નંબર લીંક નથી અથવા જૂનો નંબર બદલવો હોય તો આ લેખમાં તેની સંપૂર્ણ પ્રક્રિયા સરળ ભાષામાં સમજાવવામાં આવી છે.x
Table of Contents
✅PNB ખાતા સાથે મોબાઈલ નંબર શા માટે લિંક કરવો જોઈએ?
- દરેક ટ્રાન્ઝેક્શનનો SMS મળે છે.
- OTP દ્વારા સુરક્ષિત બેન્કિંગ
- UPI શરૂ કરી શકાય છે
- Internet Banking નો ઉપયોગ કરી શકાય
- Mobile Banking APP ચલાવી શકાય છે
- ATM PIN જનરેટ કરી શકાય છે
- ChequeBook માટે ઓનલાઇન અરજી કરી શકાય છે.
- Account Statement મેળવી શકાય છે.
- Fraud ટ્રાન્ઝેક્શન ની તરફ જાણ થાય છે.
⏭️PNB મોબાઈલ નંબર લીંક કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- PNB passbooks
- આધારકાર્ડ અથવા અન્ય ઓળખ
- પાનકાર્ડ
- નવો મોબાઈલ નંબર
- એકાઉન્ટ નંબર
✅PNB માં મોબાઇલ નંબર લિંક કરવાની રીત
- બેંક બ્રાન્ચ દ્વારા
- ATM દ્વારા
- Internet Banking
- Mobile Banking
- Customer care ની મદદથી માહિતી મેળવી શકાય.
❇️PNB શાખામાં જઈ મોબાઇલ નંબર લિંક
1). આ સૌથી સરળ અને વિશ્વસનીય રીત છે.
2). તમારી નજીકની PNB શાખા માં જાઓ
3). Mobile number Registration અથવા KYC Update from લો
3). ફોર્મ માં નીચેની વિગતો ભરો
- ખાતાધારક નું નામ
- Account Number
- CIF number
- નવો મોબાઈલ નંબર
- સરનામું
- તારીખ
- સહી
4). ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડો.
5). બેંક અધિકારી ને ફોર્મ સબમિટ કરો,
6). અધિકારી માહિતી ચકાસી અને મોબાઈલ નંબર અપડેટ કરશે.
7).24 થી 48 કલાકમાં નંબર લિંક થઈ જશે.
✅PNB ATM દ્વારા મોબાઈલ નંબર અપડેટ કરો
- ATM card દાખલ કરો .
- PIN દાખલ કરો.
- Registration Service પસંદ કરો
- Mobile number Registration પસંદ કરો.
- નવો નંબર દાખલ કરો
- Confirm કરો.
- OTP દ્વારા ચકાસણી કરો.
❇️PNB mobile Banking App
જો પહેલેથી Mobile Banking ચાલુ હોય તો કેટલીક સેવાઓમાં મોબાઈલ નંબર બદલવાની સુવિધા મળી શકે છે.
જેમ કે,
- App ખોલો.
- Login કરો. profile માં જાઓ
- Personal Details પસંદ કરો
- Mobile number Update વિકલ્પ પસંદ કરો
- OTP દાખલ કરો.
- Request Submit કરો.
❇️Internet Banking દ્વારા
કેટલાક ગ્રાહકોને Internet Banking માં profile update નો વિકલ્પ મળે છે.
- Login કરો.
- profile Setting ખોલો
- Mobile Number update પસંદ કરો
- OTP verification કરો
- Request Submit કરો.
સામાન્ય રીતે 24 થી 48 કલાકમાં મોબાઈલ નંબર અપડેટ થઈ જાય છે.
🛑📌મોબાઈલ નંબર બદલતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
- હંમેશા પોતાનો જ મોબાઈલ નંબર આપો
- OTP કોઈને જણાવશો નહીં
- બેંક ક્યારેય ફોન પર OTP પૂછતી નથી.
- માત્ર અધિકૃત PNB શાખામાં જ માહિતી આપો
- મોબાઈલ નંબર દાખલ કર્યા પછી UPI ફરીથી એક્ટિવેટ કરવાની જરૂર પડી શકે છે.
✅મોબાઈલ નંબર લીંક હોવાના ફાયદા
- સુરક્ષિત બેન્કિંગ
- ઝડપી OTP
- UPI payment
- SMS Alert
- Fraud Protection
- Online Banking
- Debit Card Service
- EMI અને Loan ની વિગતો

