You are currently viewing 2026 માં  આધારકાર્ડ સાથે PAN card કેવી રીતે લિંક કરવું ? || How to link pancard with adharcard 2026

2026 માં આધારકાર્ડ સાથે PAN card કેવી રીતે લિંક કરવું ? || How to link pancard with adharcard 2026

👉📝આજે આપણે આ લેખમાં 2026 માં આધાર કાર્ડ સાથે પાનકાર્ડ કેવી રીતે લિંક કરવું ?..તેના માટે શું પ્રોસેસ હોય છે?.. શા માટે લિંક કરવું જરૂરી છે?.. લિંક કરવા માટે કયા ડોક્યુમેન્ટ ન જરૂર પડે છે.. ભારતમાં PAN card અને Aadhar card લિંક કરવું જરૂરી બની ગયું છે. જો તમે લિંક ન કરો તો તમારું PAN card નિષ્ક્રિય થઈ શકે છે.2026 માં PAN card અને Aadhar card લિંક કરવું ખૂબ જ સરળ બની ગયું છે. તમે ઓનલાઈન અથવા SMS દ્વારા માત્ર થોડા જ મિનિટ માં LInk કરી શકો છો..Link ન કરવાથી penalty અને PAN inactive થઈ શકે છે.

PAN card ને Aadhaar card સાથે જોડવાની પ્રક્રિયા છે.

આ Income Tax Department દ્વારા ફરજિયાત બનાવવામાં આવી છે.

1000181412
  • PAN card Active રાખવું
  • Income Tax Return ભરવું
  • બેંક અને ફાઇનાન્સિયલ કામ માટે
1000181413
  • PAN card નંબર
  • Aadhaar card નંબર
  • Mobile number (OTP) માટે
1000181414
  1. Income Tax ની offical વેબસાઈટ પર જાવ
  2. ” Link Aadhaar” option પસંદ કરો
  3. PAN number અને Aadhar number
  4. નામ અને જન્મ તારીખ વેરીફાઇ કરો
  5. OTP દાખલ કરો
  6. ફોર્મ સબમીટ કરો

👉થોડી સેકન્ડમાં જ link Complete થઈ જશે.

1000181414 1

હાલ ₹1000 પેનલ્ટી લાગુ છે.

1000181416
  • Name mismatch
  • DOB Mismatch
  • OTP ન આવવો
1000181417

Income Tax Website પર ” Link Aadhaar Status” option માં ચેક કરી શકાય છે.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.