You are currently viewing Bank of Baroda માં ખાતું કેવી રીતે ખોલવું?2026 ની સંપૂર્ણ પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ અને નિયમો
Bank of Baroda માં ખાતું કેવી રીતે ખોલવું તે વિશે વિગતવાર માહિતી

Bank of Baroda માં ખાતું કેવી રીતે ખોલવું?2026 ની સંપૂર્ણ પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ અને નિયમો

👉📝આજે આપણે આલેખમાં bank of Baroda માં ખાતું કેવી રીતે વિશે માહિતી મેળવીશું. જો તમે બેન્ક ઓફ બરોડામાં (BOB) માં નવું સેવિંગ એકાઉન્ટ ખોલવા માંગો છો તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે . આ લેખમાં થતું ઓફલાઈન અને ઓનલાઈન કેવી રીતે ખોલાવવું એના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ છે ,લાયકાત કંઈ હોવી જોઈએ ,અને સુવિધાઓ કઈ કઈ તમને મળે છે તે બધી જ મહત્વપૂર્ણ બાબતો આજે આપણે આ લેખમાં સમજાવીશું.

Bank of Baroda માં ખાતું ખોલવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી છે. તમે નજીકની બ્રાન્ચમાં જઈને અથવા વિડીયો KYC દ્વારા ઘરે બેઠા પણ ખાતું ખોલાવી શકો છો. અરજી કરતા પહેલા જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા અને તમામ માહિતી સાચી રીતે ભરવી, જેથી અરજી ઝડપથી મંજૂર થઈ શકે. તો આજે આપણે આલેખમાં તે વિશે વિગતવાર માહિતી મેળવીએ.

  • સુરક્ષિત અને વિશ્વાસનીય સરકારી બેન્ક છે.
  • UPI, Internet banking, and mobile banking ની સુવિધા
  • Rupay અથવા visa Debit card
  • ચેકબુક ની સુવિધા
  • ATM card દ્વારા રોકડ ઉપાડ
  • વિવિધ પ્રકારના સેવિંગ એકાઉન્ટ
  • કેટલીક યોજનાઓમાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ ની સુવિધા ઉપલબ્ધ
  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • મોબાઈલ નંબર (આધાર સાથે લિંક હોય તે)
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • ઇ-મેલ આઇડી
  • સરનામા નુ પુરાવો( જરૂર હોય તો)
  • નજીકની Bank OF Baroda ની બ્રાન્ચમાં જાઓ
  • Account Opening form મેળવો
  • ફોર્મ માં… નામ, જન્મ તારીખ, સરનામું, મોબાઈલ નંબર, પાન નંબર, આધાર નંબર, નો મીની ની વિગતો, વગેરે સાચી રીતે ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ ની નકલ જોડો
  • બેંક અધિકારી તમારા મૂળ ડોક્યુમેન્ટની તપાસણી કરશે અને KYC પૂર્ણ કરશે.
  • પસંદ કરેલા ખાતાના પ્રકાર મુજબ જરૂરી હોય તો પ્રારંભિક જમા રકમ જમા કરાવો.
  • ચકાસણી બાદ તમારું ખાતું સક્રિય કરવામાં આવશે

Bank of Baroda માં તમે વિડિઓ KYC દ્વારા ઘરે બેઠા પણ ખાતું ખોલાવી શકો છો.

  1. Bank Of Baroda ની અધીકૃત વેબસાઈટ પર જઈ Digital Account Opening પસંદ કરો.
  2. મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી વેરીફાઈ કરો
  3. પાન નંબર અને આધારની વિગતો દાખલ કરો.
  4. OTP દ્વારા ઓળખ ચકાશો.
  5. Video KYC પૂર્ણ કરાવો
  6. મંજૂરી મળ્યા બાદ તમારું ખાતું સક્રિય થઈ જશે.
  • ભારતીય નાગરિક
  • ઉંમર 18 વર્ષથી વધુ હોય
  • માનનીય આધાર અને પાન ધરાવતા હોય
  • આધાર સાથે લિંક મોબાઈલ નંબર જરૂરી છે
  • નવા ગ્રાહક તરીકે અરજી કરતા હોય
  • Regular Savings account
  • Zero Balance Savings account
  • Senior Citizen Account
  • Salary Account
  • Women Savings account
  • Current Account
  • minor Account

યોજના અનુસાર નિયમો અને મીનીમમ બેલેન્સ અલગ હોઈ શકે છે.

  • ATM/ Debit card
  • Cheque book
  • UPI
  • Mobile Banking
  • Internet Banking
  • SMS Alerts
  • Passbook
  • Nominee સુવિધા
  • પાન અને આધાર પરનું નામ એક સરખું હોવું જોઈએ.
  • મોબાઈલ નંબર આધાર સાથે લિંક હું બહુ જરૂરી છે ખાસ કરીને ઓનલાઇન Video KYC માટે
  • હંમેશા અધિકૃત Bank of Baroda વેબસાઈટ અથવા બ્રાન્ચનો જ ઉપયોગ કરો.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.