👉📝આજે આપણે આ લેખમાં PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું.. તેમાં આવતી એરર અને તેનું સોલ્યુશન વિશે વિગતવાર માહિતી મેળવીએ… આજ ના આ Digital Rupee ભારતની ડિજિટલ કરન્સી તરીકે ઝડપથી લોકપ્રિય બની રહી છે. જો તમે Punjab National Bank (PNB) ના ગ્રાહક છો તો PNB Digital Rupee App દ્વારા સરળતાથી ડિજિટલ રૂપિયા વાપરી શકો છો,ઘણા બધા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તો તે વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે આ લેખમાં જાણીશું.
Table of Contents
✅PNB Digital Rupee App શું છે?
PNB Digital Rupee App એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા શરૂ કરાયેલ Central Bank Digital Currency (CBDC) માટેની મોબાઈલ એપ છે. દ્વારા તમે મોબાઇલ માંથી જ Digital Rupee રાખી શકો છો, મોકલી શકો છો અને QR Scan કરીને પેમેન્ટ પણ કરી શકો છો.
✅PNB Digital Rupee App માટે જરૂરી શરતો
- PNB માં Savings account હોવું જરૂરી છે.
- Account સાથે મોબાઈલ નંબર લીંક હોવો જરૂરી છે.
- તે જ નંબર વાળું SIM ફોનમાં હોવું જરૂરી છે.
- SIM slot- 1 માં રાખવું.
- SMS મોકલવાની પરવાનગી હોવી જોઈએ.
- ઇન્ટરનેટ ચાલુ હોવું જોઈએ.
- મોબાઇલમાં સ્ક્રીન લોક સેટ હોવો જોઈએ
⏭️PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
- Google Play Store અથવા Apple APP Store પરથી PNB Digital Rupee App ઇન્સ્ટોલ કરો
- એપ ખોલીને Terms and conditions સ્વીકારો
- Registerd mobile number દાખલ કરો.
- SIM verification પૂર્ણ કરો
- OTP verification કરો
- તમારું PNB Account પસંદ કરો
- wallet Create કરો.
- Digital Security PIN બનાવો
- હવે તમારું Digital Rupee Wallet તૈયાર થઈ જશે.
❌📌Registration દરમિયાન આવતી સામાન્ય એરર અને સોલ્યુશન
❌1). SIM verification failed
કારણ
- SIM slot -2 માં છે.
- Registration number નથી
- SMS permission નથી
- Balance નથી
- Dual SIM ની સમસ્યા
સોલ્યુસન
- SIM Slot -1 માં મૂકો
- Registration number વાપરો
- SMS Permission Allow કરો
- ઓછામાં ઓછી જગ્યા 2 થી રૂપિયા 5 બેલેન્સ રાખો
- ફોન Restart કરો
📱2). Unable to verify mobile number
કારણ
- Account સાથે મોબાઈલ નંબર લીંક નથી
- wrong SIM
- SMS block
સોલ્યુશન
- બ્રાન્ચ મા જઈ નંબર અપડેટ કરાવો.
- rgisterd SIM વાપરો
- Airplane mode on/off કરો.
❌3) OTP not Received
કારણ
- Network issue
- DND service
- server busy
સોલ્યુશન
- થોડો સમય રાહ જુઓ
- OTP પરિવાર સેન્ડ કરો
- નેટવર્ક બદલો
- ફોન રીસ્ટાર્ટ કરો
❌4). Customer not Eligible
કારણ
- Account Eligible નથી
- KYC pending છે
- Account Dormat
સોલ્યુશન
- KYC અપડેટ કરાવો
- Account Active કરાવો
- બ્રાન્ચ નો સંપર્ક કરો
❇️5). Unable to Fetch Account
કારણ
- Server issue
- Account link નથી
- ટેકનિકલ પ્રોબ્લેમ
સોલ્યુશન
- થોડા સમય પછી ફરી પ્રયાસ કરો
- ઇન્ટરનેટ ચેક કરો
- બ્રાન્ચ નો સંપર્ક કરો
⏭️6).Wallet Creation Failed
કારણ
- સર્વર Busy
- ઇન્ટરનેટ પ્રોબ્લેમ
સોલ્યુશન
- Wi -Fi અથવા મોબાઈલ ડેટા બદલો
- APP update કરો.
- થોડા સમય પછી ફરી પ્રયાસ કરો
❌7). PIN creation Failed
કારણ
- weak PIN
- Technical Error
સોલ્યુશન
- અલગ 6 digital PIN બનાવો
- App રીસ્ટાર્ટ કરો
- ફરી રજીસ્ટ્રેશન કરો
🧬8). Device Not Supported
કારણ
- જૂનું Android Version
- Rooted Device
સોલ્યુશન
- Android update કરો .
- Root દૂર કરો
- Supported Device વાપરો.
❌9). Transaction Failed
કારણ
- network issue
- Server busy
- Wallet balance ઓછું
સોલ્યુશન
- ઇન્ટરનેટ ચેક કરો
- થોડા સમય પછી ફરી પ્રયાસ કરો
- Wallet balance તપાસો
❌10).QR code scan નથી થતો
કારણ
- QR સ્પષ્ટ નથી.
- Camera permission બંધ છે.
સોલ્યુશન
- Camera permission Allow કરો .
- QR ફરી scan karo
- પ્રકાશ પુરતો રાખો.
😊✅PNB Digital Rupee App સરળતાથી ચાલે તે માટે ની ટીપ્સ😊✅
- હંમેશા App Update રાખો.
- Registered Mobile Number જ વાપરો.
- Screen lock ચાલુ રાખો
- SIM slot -1 વાપરો
- અજાણી લિંક પર ક્લિક ન કરો
- Wallet PIN સમયાંતરે બદલતા રહો.

