You are currently viewing SBI YONO App માં ઓનલાઇન ખાતુ કેવી રીતે ખોલવું 2026||SBI YONO Online Account Opening 2026

SBI YONO App માં ઓનલાઇન ખાતુ કેવી રીતે ખોલવું 2026||SBI YONO Online Account Opening 2026

👉📝આ લેખમાં આપણે SBI YONO App માં ખાતું કેવી રીતે ખોલવું તે વિશે માહિતી મેળવીશું. આજના ડિજિટલ યુગમાં બેંકમાં લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. હવે તમે તમારા મોબાઇલથી જ SBI YONO App દ્વારા થોડા જ મિનિટોમાં ઓનલાઇન સેવિંગ એકાઉન્ટ ખોલી શકો છો. જો તમારી પાસે આધાર કાર્ડ, પાનકાર્ડ અને મોબાઈલ નંબર છે તો તમે ઘરે બેઠા જ SBI માં ખાતું ખોલાવી શકો છો. જો તમે ઝડપથી અને સરળતાથી SBI માં ખાતું ખોલવા માંગો છો,SBI YONO APP એ એક ઉત્તમ વિકલ્પ છે. આધારકાર્ડ, પાનકાર્ડ અને વ video KYC ની મદદથી તમે ઘરે બેઠા જ ડિજિટલ સેવિંગ એકાઉન્ટ કરી શકો છો અને તરત જ આધુનિક બેન્કિંગ સેવાઓનો લાભ લઈ શકો છો.

આ લેખ માં આપણે જાણીશું કે,SBI YONO APP શુ છે?, ઓનલાઇન ખાતુ કેવી રીતે ખોલવું, જરૂરી ડોક્યુમેન્ટ, લાયકાત, KYC પ્રક્રિયા અને ખાતું કોઈ દિવસ એક ધ્યાનમાં રાખવાની બાબતો વિશે વિસ્તારથી માહિતી મેળવીએ.

YONO (You Only Need One) એ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આ બનાવવામાં આવેલી ડિજિટલ બેન્કિંગ એપ છે. આ એકવાર તમે બેન્ક ખાતું ખોલી શકો છો, પૈસા ટ્રાન્સફર કરી શકો છો, UPI નો ઉપયોગ કરી શકો છો, FD/RD બનાવી શકો છો, લોન માટે અરજી કરી શકો છો અને અન્ય ઘણી બેન્કની સેવાઓનો લાભ લઈ શકો છો.

  • ઘરે બેઠા ઓનલાઇન ખાતુ ખોલી શકાય.
  • બેંકની શાખામાં વારંવાર જવાની જરૂર નથી
  • Video KYC દ્વારા ખાતું સક્રિય થઈ શકે છે
  • ATM/ડેબિટ કાર્ડ માટે અરજી કરી શકાય.
  • Internet Banking અને mobile Banking તરત શરૂ કરી શકાય.
  • UPI અને QR Payment જેવી સુવિધાઓ ઉપલબ્ધ
  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર
  • ઇ-મેલ આઇડી
  • સફેદ પેપર પર સહી
  • સારી ઇન્ટરનેટ સુવિધા
  • video KYC માટે કેમેરા વાળો સ્માર્ટફોન
  • અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ
  • ઉમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ
  • માન્ય આધાર અને પાનકાર્ડ હોવું જોઈએ
  • આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ
  1. Google play Store અથવા Apple App Store ખોલો.
  2. SBI YONO સર્ચ કરો.
  3. અધિકૃત એપ ઇન્સ્ટોલ કરો.
  4. એપ ખોલીને જરૂરી પરવાનગીઓ આપો.

YONO App ખોલ્યા પછી Open Savings account

તમારી જરૂરિયાત મુજબ ખાતા નો પ્રકાર પસંદ કરો.

  1. Digital Savings account
  2. Insta plus Savings account

તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને OTP દ્વારા ચકાસણી કરો.

  • PAN નંબર દાખલ કરો
  • આધાર નંબર દાખલ કરો
  • OTP દ્વારા વેરીફીકેશન કરો.
  • નામ
  • જન્મ તારીખ
  • સરનામ
  • વ્યવસાય
  • આવક ની માહિતી
  • વૈવાહિક સ્થિતિ
  • માતા-પિતાનું નામ

ભવિષ્યની સુરક્ષા માટે નોમિનિનું નામ અને વિગતો ઉમેરો

તમારા નજીકની SBI શાખા પસંદ કરો અને ત્યાં તમારું ખાતું જોડાશે.

નક્કી કરેલા સમય મુજબ એસબીઆઇ અધિકારીઓ સાથે Video KYC કરશે.

video KYC દરમીયાન:

  • મૂળ આધારકાર્ડ
  • મૂળ પાનકાર્ડ
  • કેમેરા
  • સારું ઇન્ટરનેટ

Video KYC સફળ થયા બાદ તમારું SBI એકાઉન્ટ સક્રિય થઈ જશે અને તમને,

  • Account Number
  • CIF Number
  • IFSC Code
  • ATM/Debit Card
  • passbook
  • Net Banking
  • Mobile Banking
  • UPI ID
  • Cheque book
  • Balance Check
  • Fund Transfer
  • UPI Payment
  • Bill Payment
  • Mobile recharge
  • FD/RD Open
  • personal loan
  • Credit card Apply
  • Insurance
  • Investment Services
  • શાંત અને પ્રકાશ વાળી જગ્યાએ બેસો
  • મૂળ દસ્તાવેજો હાથમાં રાખો
  • ઇન્ટરનેટ કનેક્શન સ્થિર હોવું જોઈએ
  • કેમેરા સ્પષ્ટ હોવા જોઈએ
  • KYC દરમિયાન આપેલી માહિતી સાચી હોવી જોઈએ
  • 24×7 ઓનલાઈન સેવા
  • સુરક્ષિત બેન્કિંગ
  • ઝડપી ખાતુ ખોલવાની પ્રક્રિયા
  • દેશભરમાં SBI શાખાઓની સુવિધા
  • ડિજિટલ બેન્કિંગ તમામ સેવાઓ એક જ એપમાં

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.