👉📝આ લેખમાં આપણે લર્નિંગ લાઇસન્સ મેળવવાની સંપૂર્ણ પ્રોસેસ જાણીશું ..લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે અરજદારની લાયકાત કઈ જરૂરી છે ..ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકાય.. કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે.. કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે ..ગુજરાતમાં કોઈ પણ વાહન ચલાવવા માટે લર્નિંગ લાઇસન્સ અનિવાર્ય છે, આ પદ્ધતિ હૃદય માર્ગ સલામતી નિયમો અનુસાર સરળ અને ઓનલાઈન છે.
Table of Contents
⏭️અરજદાર ની લાયકાત
- 16 વર્ષ ની ઉંમર – 50cc ગિયરલેસ ટુ -વ્હીલર
- 18 વર્ષ ની ઉંમર – ગિયર વાળું ટુ વ્હીલર અથવા સામાન્ય કાર
- 20 વર્ષ ની ઉંમર – ટ્રાન્સપોર્ટ વાહન ( ટેક્સી, LCV)
📂લર્નિંગ લાઇસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ
- ફોર્મ -1- ફિટનેસ declaration
- form -2- learning licence એપ્લિકેશન ફોર્મ
- Form -1A – 50 વર્ષ કે વધુ માટે
- ઉંમર અને સરનામાના પુરાવા માટે આધાર કાર્ડ , પાસપોર્ટ , વોટર આઇડી, લાઈટ બિલ વગેરે
- પાસપોર્ટ સાઇઝ ફોટો -4
⏭️લર્નિંગ લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા
- parivahan/ sarthi website પર જાઓ
- “Driving licence Service “- “રાજ્ય” પસંદ કરો
- “Apply For Learner licence”પર ક્લિક કરો
- આપેલું ફોર્મ ભરો.. તેમાં વાહનની વિગતો , વાહનની કેટેગરી પસંદ કરો
- આધાર આધારિત OTP દ્વારા E-KYC કરો
- ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરો
- ફી પરીક્ષા માટે રૂપિયા 25 અને 30 દરેક જાહેરાત વાહન માટે
- લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ બુક કરો
✅Computer based knowledge test
- 15 MCQ-Rules અને signage પર
- 11/15 correct પાસ
- ત્રણ પુનઃ પ્રયાસ માટે 24 કલાક રાહ જુઓ
- કલાક માટે 48 સેકન્ડ એક પ્રશ્ન
⬆️લર્નર લાઇસન્સ મેળવવું
ઓટોમેટીક પાસ થયા બાદ તમને તરત લર્નિંગ લાઇસન્સ આપવામાં આવે છે.
તેની માન્યતા છ મહિના સુધીની હોય છે
⏭️ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની તૈયારી કરો
લર્નિંગ લાઇસન્સ મળ્યા પછી 30 દિવસ પછી જ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એપ્લાય કરી શકો છો .પરંતુ લર્નિંગ લાઇસન્સ ની મર્યાદા છ મહિના સુધીની છે.
👉ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે :
- parivahan – Apply For Driving licence
- document
- Driving licence માટે ની ફી ₹200-300
- સ્લોટ બુક કરો
- RTO માં જઈ ડ્રાઇવિંગ ટેસ્ટ આપો
- ડ્રાઈવિંગ લાઇસન્સ તમારા આપેલા સરનામે પહોંચી જશે.