You are currently viewing પોસ્ટ ઓફિસમાં મહિલાઓ માટેની શ્રેષ્ઠ યોજનાઓ || post office mahila Yojana || 2025/26
પોસ્ટ ઓફિસ ની મહિલાઓ માટેની શ્રેષ્ઠ પદ્ધતિ યોજના

પોસ્ટ ઓફિસમાં મહિલાઓ માટેની શ્રેષ્ઠ યોજનાઓ || post office mahila Yojana || 2025/26

👉📝આ લેખમાં આપણે પોસ્ટ ઓફિસમાં મહિલાઓ માટેની બેસ્ટ સ્કીમ એટલે કે યોજનાઓ વિશે માહિતી મેળવીશું. ભારત સરકાર મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકે છે. પોસ્ટ ઓફિસ માં પણ એવા પ્લેટફોર્મ છે કે જે મહિલાઓ સરળતાથી નાની રકમથી નિયમિત બચત શરૂ કરી શકે છે, અને ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા મેળવી શકે છે. તો આ લેખમાં આપણે આવી પોસ્ટ ઓફિસ ની મુખ્ય 5 યોજનાઓ વિશે માહિતી મેળવીએ.

a group of women in colorful dresses
1000003394
  • માત્ર મહિલાઓ માટે ઉપલબ્ધ યોજના
  • બે વર્ષ માટે રોકાણ કરી શકાય
  • 7.5% વ્યાજદર 2024 પ્રમાણે
  • રોકાણ મર્યાદા ₹1,000 થી ₹2,00,000 સુધી
  • પાર્ટીયલ વિથડ્રોલ પણ શક્ય ૪૦ ટકા સુધી
  • સૂકા ગાળાની સિક્યોર બચત
  • ઘરેલુ મહિલાઓ કે વિદ્યાર્થીનીઓ માટે શ્રેષ્ઠ
  • આરંભિક રોકાણ ઓછું હોવાથી નાની બચત થી શરૂઆત થઈ શકે છે
1000003478
  • ફક્ત દીકરીઓ માટેની યોજના જેની ઉંમર 10 વર્ષથી ઓછી હોય
  • માતા કે પિતા ખાતું ખોલાવી શકે છે
  • 2024 પપ્રમાણે 8% વ્યાજદર
  • મેચ્યુરિટી : દીકરી ના 21 વર્ષની અથવા લગ્ન સમયે
  • દર વર્ષે રૂપિયા 250 થી રૂપિયા 1.5 લાખ સુધીનો રોકાણ શક્ય
  • દીકરીના ભવિષ્ય માટે શ્રેષ્ઠ બચત
  • વ્યાજ પર અને મૂડી પર ટેક્સ છૂટ
  • સરકારી ગેરંટી અને સિક્યોર રિટર્ન
  • માસિક બચત યોજના
  • નાની રકમ થી શરૂ ₹ 100 પ્રતિ મહિને
  • 5 વર્ષ માટે બંધનકાળ
  • વ્યાજદર લગભગ 6.7%
  • નાની નાની બચત થકી ભવિષ્ય માટે નાણાં તૈયાર
  • ઘરના ખર્ચમાંથી થોડી થોડી બચત કરનાર મહિલાઓ માટે યોગ્ય વિકલ્પ
  • લાંબા ગાળાની બચત યોજના આશરે 15 વર્ષ
  • વ્યાજદર 7.1 ટેક્સ મુક્ત
  • દર વર્ષે ₹500 થી રૂપિયા 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકાય
  • મૂડી , વ્યાજ અને ઉપાર્જિત રકમ ત્રણેય પર ટેક્સ છૂટ
  • નિવૃત મહિલાઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ
  • સુરક્ષિત અને સરકાર દ્વારા ગેરંટી ની યોજના
  • નિયમિત વ્યાજ ઉમેરો અને રિફંડ

💰5. ટાઈમ ડિપોઝિટ યોજના (post office Time Deposit TD)

  • 1,2,3,કે 5 વર્ષ માટે રોકાણ ના વિકલ્પ તરીકે
  • 5 વર્ષ ની TD પર 7.5% સુધી વ્યાજ
  • કોઈપણ ઉંમરનો વ્યક્તિ ખાતું ખવડાવી શકે
  • TDS મુક્ત મર્યાદા સુધીના વ્યાજ પર છૂટ
  • ફિક્સ રિટર્ન સાથે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે
  • અનિયમિત આવક ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ
  • રોકાણ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.