You are currently viewing Bank Of Baroda Aadhar Card Link In Gujarati | બેન્ક ઓફ બરોડા આધારકાર્ડ લીંક 2025 | BOB aadharcard link process
bank of baroda aadhar card link

Bank Of Baroda Aadhar Card Link In Gujarati | બેન્ક ઓફ બરોડા આધારકાર્ડ લીંક 2025 | BOB aadharcard link process

🏦 Bank of Baroda સાથે Aadhaar Card કેવી રીતે લિંક કરવું – Bank of Baroda Aadhaar card link process

આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે કારણ કે કોઈપણ સરકારી સહાય અને સબસીડી મેળવવા માટે તથા બેંક ખાતાની સિક્યુરિટી વધારવા માટે તથા જો તમારું આધાર કાર્ડ બેંક ખાતા જોડે લિંક ન હોય તો તમારું ટ્રાન્જક્શન બ્લોક પણ થઈ શકે છે જેથી તમારે આધાર કાર્ડ લિંક કરવું ખૂબ જ જરૂરી છે.


1000001791

1️⃣ Online Website દ્વારા (BOB Portal)

સૌપ્રથમ વેબસાઈટ ત્યારબાદ Aadhar seeding વિકલ્પ પસંદ કરો અને પછી તમારું bank of baroda નો એકાઉન્ટ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો. ત્યારબાદ તમારા મોબાઇલ નંબર ઉપર એક ઓવર ટીપી આવશે એ ઓટીપી વેરિફિકેશન કરો. અને છેલ્લે અરજી ની સબમીટ કરો.


bank of baroda World app માં લોગીન કરો ત્યારબાદ service માં જાઓ. અને ત્યારબાદ એક વિકલ્પ Aadhar seeding પસંદ કરો. ત્યારબાદ એ તમારા એકાઉન્ટ જોડે લિંક થયેલા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે એ ઓટીપી અહીંયા દાખલ કરીને કન્ફર્મ કરો. થોડી ક્ષણોમાં તમારું કામ થઈ જશે.



Bank Of Baroda Aadhar Card Link via sms
ટાઈપ કરો: UID(space)Aadhaar Number(space)Account Number  
મોકલો: 8422009988


✅ ચેક કરો કે લિંક થયું છે કે નહીં?


📋 અગત્યના મુદ્દાઓ (Key Points)


🧾 FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

Q1. શું આધાર લિંક કરવું ફરજિયાત છે?
➡️ હા, કાયદેસર રીતે જરૂરી છે જો તમે સરકારી લાભ મેળવો છો.

Q2. ઓનલાઇન આધાર લિંક કરવું સુરક્ષિત છે?
➡️ હા, જો તમે BOB ની ઓફિશિયલ વેબસાઈટ અથવા BOB World App નો ઉપયોગ કરો.

Q3. કોઈ ફી લાગે છે?
➡️ ના, આધાર લિંકિંગ બિલકુલ મફત છે.


🖥️ અમારી વેબસાઈટ વિશે ટૂંકમાં:


શું તમને આ બ્લોગ ઉપયોગી લાગ્યો? તો શેર કરો અને અન્ય ગુજરાતીઓને પણ જાણકારી આપો 🙌

Bike કે Car નુ insurance (વીમો) પૂરો થઈ ગયો કે ચાલુ છે ચકાસો ફ્રી || phone pe bike insurance || phone pe Car insurance

જમીન સર્વે નંબર નકશો 2025 || મોબાઈલ ફોનમાં મેળવવો તમારી જમીન નકશો || jamin sarve number naksho 2025 || jamin naksho 2025

Zero Balance Account શું છે || ઝીરો બેલેન્સ એકાઉન્ટ કેવી રીતે ખોલાવવું || ઝીરો બેલેન્સ એકાઉન્ટ કઈ બેંકમાં ખુલે || zero balance bank account

ઓનલાઇન રેશનકાર્ડ માં E-KYC કરવા માટે ની પ્રોસેસ || ration card e KYC process online 2025

નોન – ક્રીમિલેયર સર્ટીફીકેટ રિન્યુ અથવા અપડેટ કરવાની સંપૂર્ણ પ્રોસેસ 2025 || non creamy layer certificate renew process 2025

આધારકાર્ડ માં સરનામુ સુધારવા ની પ્રોસેસ 2025- 26✅ || Aadhar card address change process 2025 | Aadhar update 2025

ધોરણ 10 અને 12 ની માર્કશીટ માં ભૂલ અને સુધારો કરવાની પ્રક્રિયા || 2025માં ધોરણ 10/12 માર્કશીટમાં ભૂલ સુધારવાની નવી રીત અને નિયમો

પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ યોજના હેઠળ ખાતું ખોલવા સંપૂર્ણ પ્રોસેસ અને ડોક્યુમેન્ટ 2025 || Post office FD Yojana || fixed deposit Yojana 2025

રેશનકાર્ડ માં નામ કમી/ઉમેરવા માટેની પ્રોસેસ 2025📝 || ration card name kami 2025 || રાશન કાર્ડ નામ કમી ઓનલાઈન || રાશન કાર્ડ નામ ઉમેરવું 2025

જન્મ તારીખ ના દાખલા (Birth Certificate)/સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ(school leaving certificate)/આધાર કાર્ડ(Aadhar card) માં જન્મ તારીખ, માં સુધારો કરવા માટેની પ્રોસેસ📝 2025

ક્રીમીલેયર સર્ટિફિકેટ અને નોન – ક્રિમિલેયર સર્ટિફિકેટ કયુ કઢાવવું || ક્રિમિલેયર 2025 || નોન ક્રિમિલેયર 2025 || સરકારી ભરતી માટે ડોક્યુમેન્ટ

સિનિયર સિટીઝન સેવિંગ્સ યોજના 2025👳 || સીનીયર સીટીઝન યોજનાની સંપૂર્ણ માહિતી 2025 || senior citizen saving Yojana 2025

ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ, લાયકાત અને સંપૂર્ણ પ્રોસેસ 2025 || driving licence required document and process 2025 || ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાના નવા નિયમો 2025

Bank of baroda માં ખાતું ખોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ અને પ્રોસેસ 2025 || bank of Baroda account opening process 2025 || બેંક માં ખાતું ખોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ 2025

નોન- ક્રિમિલિયર સર્ટિફિકેટ (Non – Creamy layer certificate ) કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ || નોન ક્રિમિલર્સ સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ

બાળક નું આધારકાર્ડ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ 2025 || નાના બાળકનું આધારકાર્ડ કઢાવવા ની સંપૂર્ણ પ્રોસેસ 2025 || Bal Aadhar card 2025 || new Aadhar Card update 2025

નાના બાળકો નું બેંક માં ખાતું ખોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ || બાળકોનું બેંકમાં ખાતું ખોલવાની સંપૂર્ણ પ્રોસેસ || children new bank account process

આવક નો દાખલો કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ 2025 || આવકનો દાખલો કઢાવવાની પ્રોસેસ || income certificate Gujarat 2025

જાતિ નું પ્રમાણપત્ર કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ || જાતિ નો દાખલો કઢાવવા ની પ્રોસેસ || Jati no dakhalo || jati nu pramanpatra kadhava document list

મેરેજ સર્ટિફિકેટ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ 2025 || marriage certificate document 2025 || લગ્ન નોંધણી પ્રમાણપત્ર કઢાવવા ડોક્યુમેન્ટ

ઓનલાઇન ૭/૧૨ અને ૮ અ કઢાવો || ૭/૧૨ અને ૮ અ ઓનલાઇન ડાઉનલોડ || જમીનના ઉતારા ઓનલાઈન ડાઉનલોડ || 7/12 8a online download

ગામનો નકશો બતાવો || ગામનો નકશો 2025 || ગુજરાતના કોઈપણ ગામનો સરકારી નકશો || Gam no naksho 2025

દસ્તાવેજ ની નકલ મેળવો ઓનલાઇન || દસ્તાવેજ ની પ્રમાણિત નકલ મેળવવાની પ્રોસેસ || dastavej ni nakal download online

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.