You are currently viewing Bank Of Baroda Aadhar Card Link In Gujarati | બેન્ક ઓફ બરોડા આધારકાર્ડ લીંક 2025 | BOB aadharcard link process
bank of baroda aadhar card link

Bank Of Baroda Aadhar Card Link In Gujarati | બેન્ક ઓફ બરોડા આધારકાર્ડ લીંક 2025 | BOB aadharcard link process

🏦 Bank of Baroda સાથે Aadhaar Card કેવી રીતે લિંક કરવું – Bank of Baroda Aadhaar card link process

આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે કારણ કે કોઈપણ સરકારી સહાય અને સબસીડી મેળવવા માટે તથા બેંક ખાતાની સિક્યુરિટી વધારવા માટે તથા જો તમારું આધાર કાર્ડ બેંક ખાતા જોડે લિંક ન હોય તો તમારું ટ્રાન્જક્શન બ્લોક પણ થઈ શકે છે જેથી તમારે આધાર કાર્ડ લિંક કરવું ખૂબ જ જરૂરી છે.


1000001791

1️⃣ Online Website દ્વારા (BOB Portal)

સૌપ્રથમ વેબસાઈટ ત્યારબાદ Aadhar seeding વિકલ્પ પસંદ કરો અને પછી તમારું bank of baroda નો એકાઉન્ટ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો. ત્યારબાદ તમારા મોબાઇલ નંબર ઉપર એક ઓવર ટીપી આવશે એ ઓટીપી વેરિફિકેશન કરો. અને છેલ્લે અરજી ની સબમીટ કરો.


bank of baroda World app માં લોગીન કરો ત્યારબાદ service માં જાઓ. અને ત્યારબાદ એક વિકલ્પ Aadhar seeding પસંદ કરો. ત્યારબાદ એ તમારા એકાઉન્ટ જોડે લિંક થયેલા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે એ ઓટીપી અહીંયા દાખલ કરીને કન્ફર્મ કરો. થોડી ક્ષણોમાં તમારું કામ થઈ જશે.



Bank Of Baroda Aadhar Card Link via sms
ટાઈપ કરો: UID(space)Aadhaar Number(space)Account Number  
મોકલો: 8422009988


✅ ચેક કરો કે લિંક થયું છે કે નહીં?


📋 અગત્યના મુદ્દાઓ (Key Points)


🧾 FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

Q1. શું આધાર લિંક કરવું ફરજિયાત છે?
➡️ હા, કાયદેસર રીતે જરૂરી છે જો તમે સરકારી લાભ મેળવો છો.

Q2. ઓનલાઇન આધાર લિંક કરવું સુરક્ષિત છે?
➡️ હા, જો તમે BOB ની ઓફિશિયલ વેબસાઈટ અથવા BOB World App નો ઉપયોગ કરો.

Q3. કોઈ ફી લાગે છે?
➡️ ના, આધાર લિંકિંગ બિલકુલ મફત છે.


🖥️ અમારી વેબસાઈટ વિશે ટૂંકમાં:


શું તમને આ બ્લોગ ઉપયોગી લાગ્યો? તો શેર કરો અને અન્ય ગુજરાતીઓને પણ જાણકારી આપો 🙌

આધારકાર્ડ માં સરનામું કેવી રીતે બદલાવવું ? 2026 ના અપડેટ મુજબ || How to Change Aadhaar card Adress?

PNG અને LPG ગેસ માં શું તફાવત છે ? || PNG VS LPG

2026 માં આધારકાર્ડ સાથે PAN card કેવી રીતે લિંક કરવું ? || How to link pancard with adharcard 2026

PAN Card કેવી રીતે કઢાવવું? 2026 || PAN CARD 2026 UPDATE

PAN card અરજીના નવા નિયમો 2026 ( 1 એપ્રિલ થી ફેરફાર ) || PAN card 2026 Update

લગ્ન પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવુ ? 2026 || marriage certificate 2026

ગુજરાતમાં નવું ગેસ કનેક્શન કેવી રીતે મળે? || New Gas Connection 2026 ||સંપૂર્ણ માર્ગદર્શન 2026

2026 માં નોન – ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે જરૂરી ડોક્યુમેન્ટ || Non creamy layer document 2026

નોન – ક્રિમિલેયર કઢાવવા માટે જરૂરી પ્રોસેસ 2026 || જરૂરી ડોક્યુમેન્ટ અને તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન 2026

2026 માં જાતિ નો દાખલો કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ || cast certificate document 2026

આવક નો દાખલો (Income Certificate) કેવી રીતે કઢાવવો 2026 ? || જરૂરી ડોક્યુમેન્ટ || સંપૂર્ણ માર્ગદર્શન 2026

જાતિ નો દાખલો ( પ્રમાણ પત્ર) 2026 માં કેવી રીતે કઢાવવો ? || Caste certificate 2026 || સંપૂર્ણ માર્ગદર્શન

લગ્ન પછી મહિલાનું આધારકાર્ડ બદલાવવા માટેની પ્રોસેસ અને ડોક્યુમેન્ટ || Aadhaar Card Update After Marriage 2025/26

રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવું ? || Residence Certificate process 2025/26

2025/26 ની નવી આવક મર્યાદા અને ક્રિમિલેયર પર તેની અસર || Creamy layer 2025/26

School living certificate માં ભૂલ સુધારવા શું કરવું? || ખોવાઈ ગયું હોય તો નવું કેવી રીતે કઢાવવું ? 2025 || How to Correct Errors or Get a Duplicate School leaving certificate?

તમારું આધારકાર્ડ રોકાઈ ગયું છે? ||આધારકાર્ડ રોકવાનું કારણ જાણો || આ રીતે ફરી ચાલુ કરો! || How to Activate Aadhaar Card 2025

જન્મ પ્રમાણપત્ર ( Birth Certificate ) ખોવાઈ ગયું હોય તો ફરીથી કેવી રીતે કઢાવવું ?

લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટેની પ્રોસેસ || learning licence || 2025/26

Bike કે Car નુ insurance (વીમો) પૂરો થઈ ગયો કે ચાલુ છે ચકાસો ફ્રી || phone pe bike insurance || phone pe Car insurance

જમીન સર્વે નંબર નકશો 2025 || મોબાઈલ ફોનમાં મેળવવો તમારી જમીન નકશો || jamin sarve number naksho 2025 || jamin naksho 2025

Zero Balance Account શું છે || ઝીરો બેલેન્સ એકાઉન્ટ કેવી રીતે ખોલાવવું || ઝીરો બેલેન્સ એકાઉન્ટ કઈ બેંકમાં ખુલે || zero balance bank account

ઓનલાઇન રેશનકાર્ડ માં E-KYC કરવા માટે ની પ્રોસેસ || ration card e KYC process online 2025

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.