👉📝આ લેખ માં આપણે જાણીશું કે વિશ્વાસ અને રોકાણ ના સુરક્ષિત સ્થાન તરીકે ભારતીય પોસ્ટ ઓફિસ ની ફિક્સ ડિપોઝિટ યોજના જે ખાસ કરીને ગામડા અને શહેર ના નાગરિકો માટે ખૂબ જ લોકપ્રિય છે.પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી એવી યોજના છે જેમાં નાગરિકો નિશ્ચિત અવધિ માટે રોકાણ કરી શકે છે. અને તેમને નિશ્ચિત વ્યાજ દરે પરત આવે છે એફડીના સમાન આ યોજના સામાન્ય જનતાને સલામત અને સ્થિર આવક આપે છે.
Table of Contents
❇️પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ યોજનામાં ખાતું ખોલાવવાના લાભો
- સરકાર દ્વારા બેંક કરેલી યોજના – શૂન્ય જોખમ
- લોકપ્રિય સમયગાળો
- ઘટાડેલા વ્યાજ દર સામે પણ સ્થિર આવક
- ગામડાઓમાં પણ સરળ રીતે ઉપલબ્ધ
- સિંગલ કે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે
- આ યોજના વૃદ્ધ ,યુવાનો ,બાળકો બધા જ માટે સરખી છે. કોઈપણ પ્રકારનું વધારે વ્યાજ ઉપલબ્ધ નથી
⏭️પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ યોજનામાં ખાતું ખોલવાની પ્રોસેસ
👉પોસ્ટ ઓફિસ સ્પીચ ડિપોઝિટ યોજનામાં ખાતું ખોલવા માટે બે પદ્ધતિ વપરાય છે
1. ઓનલાઈન પદ્ધતિ
2. ઓફલાઈન પદ્ધતિ
1. ઓફલાઈન પદ્ધતિ
- તમારી નજીક ની પોસ્ટ ઓફિસ એ જાવ
- તત્યાં થી ફિક્સ ડિપોઝિટ ફોર્મ માંગો
- આ ફોર્મ સાચી માહિતી સાથે ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ આપો.જેમ કે આધારકાર્ડ.. પાનકાર્ડ.. પાસપોર્ટ સાઇઝ ફોટો
- રોકાણ કરવા નું છે તે રકમ કેશ,ચેક,કે ટ્રાન્સફર થી આપો
- તમારું TD ખાતું ખૂલશે અને ત્યાં થી તમને એક પ્રમાણપત્ર આપવામાં આવશે.
2.ઓનલાઈન પદ્ધતિ
જો તમારી પાસે
- લોગીન કરો : https://www.indiapost.gov.in/Financial/pages/content/post-office-saving-schemes.aspx
- “Accounts >Open a Time Deposit Account ” ખોલો
- રકમ અવધિ પસંદ કરો
- Submit કરો
- તમારી FD સરું થઈ જશે
💰🪙કેટલું રોકાણ કરવું
ઓછામાં ઓછું 1000 રોકાણ કરવું ફરજિયાત છે.
મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી તમે ગમે તેટલું વધારે રકમ
✅કેટલા સમય પહેલા પૈસા પાછા ખેંચવા
6 મહિના પછી જ આમાંથી તમારા પૈસા ઉપાડી શકાય છે.તે પહેલા ઉપાડી શકતા નથી.
6 મહિના -1 વર્ષ વચ્ચે પૈસા ઉપાડવાથી ઓછું વ્યાજ લાગુ પડે છે.
❇️કેટલા સમય માં પૈસા ડબલ થઈ જશે
હાલના વ્યાજ દર મુજબ 5 વર્ષ ની FD લગભગ 9.6 વર્ષ માં ડબલ થઇ જશે.( અંદાજિત ગણતરી કોઈ ચોક્કસ માહિતી નથી
👳🧕કેવા લોકો આ યોજના નો લાભ લેવો જોઈએ
- જે લોકો ઘટાડેલ જોખમ સાથે રોકાણ ઈચ્છે છે.
- નિવૃત્ત થયેલા નાગરિકો
- જે લોકો પહેલી વખત રોકાણ કરી રહ્યા છે તે
- એક બચાવ ઈચ્છનારા લોકો (5 વર્ષે ની TD)
✅ઉપલબ્ધ અવધિઓ
- 1 વર્ષ
- 2 વર્ષ
- 3 વર્ષ
- 5 વર્ષ ( ટેક્સ બચાવ માટે પણ ઉપયોગી છે)
⚠️⚠️નોંધ : તમારા FD પર વ્યાજ દર સમયગાળા દરમિયાન બદલતો નથી એટલે વ્યવસ્થિત બજેટિંગ શક્ય બને છે.