You are currently viewing ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ, લાયકાત અને સંપૂર્ણ પ્રોસેસ 2025 || driving licence required document and process 2025 || ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાના નવા નિયમો 2025
આટલા ડોક્યુમેન્ટ આપો અને ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો

ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ, લાયકાત અને સંપૂર્ણ પ્રોસેસ 2025 || driving licence required document and process 2025 || ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાના નવા નિયમો 2025

👉આ લેખમાં આપણે જાણીશું કે ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે નીકળે છે… ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે …ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે કેવી લાયકાત હોવી જોઈએ.. કઈ રીતે અરજી કરી શકાય છે.. કઈ વેબસાઈટમાં અરજી કરી શકાય .. કેવી રીતના અરજી કરી શકાય ..અને તેની ટેસ્ટ કેવી રીતના આપવામાં આવે છે .. ડ્રાઈવિંગ લાયસન્સ વિશે ની આવી બધી જ માહિતી આજે આપણે આ લેખમાં જોઈશું.

👉ઓછા માં ઓછી ઉંમર

1 .2 wheeler માટે/ લાઈટ વ્હીકલ; :18 વર્ષ

2 .ગિયર વગર નું વાહન (scooter):16 વર્ષ (માતા -પિતા ની મંજુરી સાથે)

1000005928

1.ઓળખ ના પુરાવા માટે – આધારકાર્ડ/ પાનકાર્ડ/ પાસપોર્ટ

2.રહેઠાણ ના પુરાવા માટે – આધારકાર્ડ/લાઈટ બિલ/રેશન કાર્ડ

3 ઉંમર ના પુરાવા માટે -જન્મ નો દાખલો /સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ

4. પાસપોર્ટ સાઇઝ ફોટો – 2 નકલ

5. તમારી સહી

  1. “Driving licence Related Services ” પર ક્લિક કરો.
  2. તમારું રાજ્ય પસંદ કરો
  3. “Apply for Learners Licence” પસંદ કરો
  4. તેમાં આપેલું ફોર્મ ભરો..તેમાં તમારી વ્યક્તિગત માહિતી, વાહનોનાં પ્રકાર..
  5. ડોક્યુમેન્ટ અપલોડ કરો
  6. ફી ભરો(સામાન્ય રીતે રૂપિયા 150- 200)હોય છે
  7. પરીક્ષા માટે તારીખ સમય પસંદ કરો
  8. પરીક્ષા આપો જેમાં (ટચ સ્ક્રીન, રોચક પ્રશ્નો, રસ્તા ના નિશાન વગેરે..)

✅પરીક્ષા પાસ કર્યા પછી તમને તમારી લર્નિંગ લાઇસન્સ મળી જશે જે તમે ડિજિટલ રૂપે પણ ડાઉનલોડ કરી શકો છો.

1000005929

⏭️ 1 મહિના પછી અથવા તો 180 દિવસ ની અંદર લર્નિંગ લાઇસન્સ મળી જાય પછી તમે Driving Licence માટે અરજી કરી શકો છો.

  • “Apply For Driving Licence ” પર ક્લિક કરો
  • તમારો લર્નિંગ લાઇસન્સ નંબર નાખો
  • Driving Test માટે તારીખ પસંદ કરો
  • ફી ભરો(સામાન્ય રીતે રૂપિયા 200-400 હોય છે લાઇસન્સ ના પ્રકાર પર આધારિત હોય છે
1000005927
  • તમને આપેલ તારીખે RTO ખાતે વાહન લઈ ને જાઓ
  • તમારું લાઇટ વ્હીલ/બાઇક ચલાવી ને દેખાડવું
  • ટ્રેક પર ડ્રાઈવિંગ ટેસ્ટ આપો
  • અધિકારી તમને પાસ કરાવી દે તો 1-2 અઠવાડિયા માં તમારું લાઈસન્સ પોસ્ટ થી મળી જશે.

તમારું લાઈસન્સ Digilocker અથવા mParivahan એપ પર ઉપલબ્ધ હોય છે.ત્યાં થી તમે તેનો ઉપયોગ કરી શકો છો.

તેનો ઉપયોગ પોલીસ ચેકીંગ દરમિયાન પણ કરી શકો છો.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.