You are currently viewing ક્રીમીલેયર સર્ટિફિકેટ અને નોન – ક્રિમિલેયર સર્ટિફિકેટ કયુ કઢાવવું || ક્રિમિલેયર 2025 || નોન ક્રિમિલેયર 2025 || સરકારી ભરતી માટે ડોક્યુમેન્ટ
Creamy layer vs non creamy layer

ક્રીમીલેયર સર્ટિફિકેટ અને નોન – ક્રિમિલેયર સર્ટિફિકેટ કયુ કઢાવવું || ક્રિમિલેયર 2025 || નોન ક્રિમિલેયર 2025 || સરકારી ભરતી માટે ડોક્યુમેન્ટ

👉✅આ લેખ માં આપણે જાણીશું કે ક્રિમિલેયર સર્ટિફિકેટ નોન – ક્રિમિલિયર સર્ટિફિકેટ વચ્ચે શું તફાવત રહેલો છે. ક્રિમિલેયર સર્ટિફિકેટ એટલે શું..તેના કયા લક્ષણો હોય છે. નોન- ક્રિમિલિયર સર્ટિફિકેટ એટલે શું.. તેના લક્ષણો વિશે માહિતી મેળવી શું..ભારત ના અનુસૂચિત જાતિના. અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ (OBC) માટે બે વિભાગ બનાવવામાં આવ્યા છે.. 1ક્રિમિલેયર ( Creamy layer) 2. નોન – ક્રિમિલેયર (Non Creamy layer)… આપણે આ લેખ માં આ બંને વિશે વિસ્તાર થી માહિતી મેળવી એ.

ક્રિમિલેયર એ OBC વર્ગ ના લોકો માટે છે.જેમની પારિવારીક આવક વધારે છે.અથવા તો કોઈ ઊંચા હોદા પર હોય, આવા લોકો ને સરકારી અનામત ના લાભો મળતા નથી.

  • પરિવાર ની વાર્ષિક આવક ₹ 8 લાખ થી વધુ હોય.
  • પિતા કે માતા (ગ્રુપ A )class 1 માં સરકારી નોકરી પર હોય.
  • પિતા કે માતા ગ્રુપ B( Class 2) નોકરી હોય અને અગાઉ ગ્રુપ A પ્રમોશન આપવામાં આવ્યું હોય.
  • અન્ય ઉચ્ચ પદ અથવા કોઈ મોટો વ્યવસાય ધરાવતા લોકો

નોન – ક્રિમિલેયર એટલે કે જેમા OBC વર્ગ ના એવા લોકો છે , જેમની પારિવારીક આવક ₹ 8 લાખ થી ઓછી હોય..અને જેમના માતા કે પિતા ઉચ્ચ સરકારી નોકરી પર ન હોય કે કોઈ મોટો વ્યવસાય ન ધરાવતા હોય .

  • પરિવાર ની વાર્ષિક આવક રૂપિયા 8 લાખ થી ઓછી હોવી જોઈએ (કેટલાક રાજ્યો માં મર્યાદા અલગ અલગ હોય છે).
  • માતા કે પિતા નાની નોકરી કરતા હોય થવા તો કોઈ નાનો વ્યવસાય કરતા હોય.
  • ખેતી , પેન્શન વગેરે પર જ નિર્ભર હોય
મુદ્દો ક્રિમિલેયર નોન ક્રિમિલેયર
આવક મર્યાદા₹ 8 લાખ થી વધુ ₹ 8 લાખ થી ઓછી
સરકારી અનામતના લાભોમળતા નથી મળે છે
જાતિ પ્રમાણપત્ર નો ઉપયોગ સામાન્ય OBC તરીકેOBC -Non Creamy layer તરીકે
બીજા લાભ મળે છે નહીં હાં

👉જો તમે નોન ક્રિમિલિયર OBC વર્ગ માં આવતા હોય અને સરકારી અનામત ના લાભ મેળવવા માંગતા હોય તો આ સર્ટિફિકેટ ની જરૂર પડે છે.

👉જેમ કે UPSC,GPSC, સરકારી નોકરી, કોલેજ વગેરે માટે અનામત લાભ મેળવવા માટે Non Creamy layer certificate ની જરૂર પડે છે.

PM Kisan નો 24 મો હપ્તો ક્યારે આવશે? || 2,000 મેળવવા માટે શું કરવું? 2026

👉📝આજે આપણે આ લેખમાં જાણીશું કે PM -Kishan નો હપ્તો ક્યારે આવશે તે વિશે માહિતી મેળવીશું… ભારત…

PNB માં Zero Balance Savings Account કેવી રીતે ખોલવું 2026 || ? જરૂરી ડોક્યુમેન્ટ અને સંપૂર્ણ માહિતી 2026

👉📝આજે આપણે આલેખમાં PNB માં ઝીરો બેલેન્સ થી ખાતું કેવી રીતે ખોલવું તે વિશે વિગતવાર માહિતી…

વિધવા સહાય યોજના 2026 || 2026 માં અરજી કેવી રીતે કરવી? || લાયકાત, જરૂરી ડોક્યુમેન્ટ અને મળતી સહાય..

👉📝આ લેખમાં આપણે વિશ્વાસ સહાય યોજના વિશે માહિતી મેળવીશું. વિશ્વા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા…

PNB mudra loan કેવી રીતે લેવી?|| 2026 માં અરજી કરવાની પ્રક્રિયા,પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને વ્યાજદર

👉📝આ લેખમાં આપણે જાણીશું કે પંજાબ નેશનલ બેંકમાં મુદ્રા લોન કેવી રીતે લેવી તે માટે શું પ્રોસેસ હોય…

કુંવર બાઈ નું મામેરું યોજના 2026 || અરજી કરવાની પ્રક્રિયા, પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને ₹12,000 ની સહાય

👉📝આજે આપણે આ લેખમાં આપણે કુંવર બાઈ નું મામેરું વિશે વિગતવાર માહિતી મેળવીશું. ગુજરાત સરકાર દ્વારા…

PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન, આવતી સામાન્ય એરર અને તેના સોલ્યુશન 2026|| PNB Digital Rupee App Registration, Errors & Solution 2026

👉📝આજે આપણે આ લેખમાં PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું.. તેમાં આવતી એરર અને તેનું…

CKYC નંબર શું છે? || CKYC નંબર કેવી રીતે મેળવવો? 2026 મુજબ સંપૂર્ણ માર્ગદર્શન

👉📝આ લેખમાં આપણે જાણીશું કે CKYC નંબર શું છે… જો તમે બેંકમાં ખાતું ખોલાવ્યું હોય, મ્યુચ્યુઅલ…

SBI YONO App માં ઓનલાઇન ખાતુ કેવી રીતે ખોલવું 2026||SBI YONO Online Account Opening 2026

👉📝આ લેખમાં આપણે SBI YONO App માં ખાતું કેવી રીતે ખોલવું તે વિશે માહિતી મેળવીશું. આજના ડિજિટલ યુગમાં…

PNB Merchant App માં કૂપન કેવી રીતે કઢાવવુ? સ્ટેપ બાય સ્ટેપ માહિતી 2026 || How to Generate a Coupon in the PNB Merchant App 2026

👉📝આ લેખમાં આપણે PNB merchant App માં કૂપન કેવી રીતે કઢાવો તે વિશે માહિતી મેળવીશું. આજના સમયમાં…

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.