👇આ લેખ માં આપણે જાણીએ કે બેંક ઓફ બરોડા માં ખાતું કઈ રીતે ખોલવું..તેમાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ છે.. ખાતા નો પ્રકાર..અને તેમાં કઈ કઈ સુવિધાઓ મળે છે તેના વિશે વિસ્તાર થી સમજીએ.
Table of Contents
બેંક ઓફ બરોડા માં તમે ક્યાં પ્રકાર નું ખાતું ખોલવા માગો છો.🏦☑️
- સામાન્ય બચત ખાતું – એટલે કે નિયમિત ખાતું, ચૂકવણી /જમા ની તમામ પ્રકાર ની સુવિધાઓ સાથે
- PMJDY ખાતુ -જેમાં શૂન્ય બેલેન્સ, વિમા,DBT સુવિધા મળે
- બાળકો માટે ખાતું – ‘Bob Little Star ‘,Bal Mitra Savings A/C
👉બેંક ઓફ બરોડા માં ખાતું ખોલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
નોંધ: બેંક ઓફ બરોડા માં ખાતું ખોલવા તમે જે પ્રકારનું ખાતું ખોલવા માંગતા હોય તે મુજબ અલગ અલગ ડોક્યુમેન્ટ જોઈએ છે તમારા ખાતા ના પ્રકાર પર આધારિત હોય છે
👇બધા ખાતાઓ માટે સામાન્ય ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- પાનકાર્ડ (જો હોય તો)
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- રહેઠાણ નો પુરાવો ( વીજ બિલ/પાણી બિલ/રેશન કાર્ડ/ભાડા કરાર)
☑️ખાસ નોંધ: જો પાનકાર્ડ નો હોય તો ફોર્મ 60 ભરવું પડે.
🏦બેંક ઓફ બરોડા માં ખાતું ખોલવાની પ્રક્રિયા 🏦
👉બેંક ઓફ બરોડા માં ખાતું 2. રીતે ખોલી શકાય છે
- ઓનલાઈન અરજી
- ઓફલાઈન અરજી
1.ઓનલાઈન અરજી
- Bank Of Baroda બરોડા ની વેબસાઇટ પર જાઓ
- “Apply Now” – “Open Savings Account”પસંદ કરો.
- નામ, મોબાઇલ નંબર, ઈ – મેઇલ નાખો.
- kyc માટે તમારે બેંક ની મુલાકાત લેવી જરૂરી છે
2.ઓફલાઈન અરજી
- તમારા નજીક ની બેંક ઓફ બરોડા ની શાખા એ જાઓ
- ખાતું ખોલવાનું ફોર્મ લઈ વ્યવસ્થિત ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ જોડો
- વ્યાજદર , ડેબિટ કાર્ડ SMS સેવા વિશે માહિતી મેળવી
- ખાતું ખુલ્યા બાદ પાસબુક મેળવી લેવી જરૂરી છે
બરોડા માં ખાતું ખોલાવવા થી તમને ઘણી બધી સુવિધાઓ મળશે.જેમ કે ATM card, POS, Online Transaction ખાતા ની હાલચાલ પણ SMS દ્વારા મળી રહે છે. મોબાઇલ ફોન દ્વારા પણ ખાતું ચલાવી શકો છો. જરૂરિયાત મુજબ ચેકબુક પણ મળી રહે છે. ખાતું ખોલાવ્યા પછી બેંક A થી કસ્ટમર ID, passbook અને ડેબિટ કાર્ડ મેળવી લેવું.તમે ત્યાં થી મોબાઇલ/ઇન્ટરનેટ બેન્કિંગ પણ ચાલુ કરાવી શકો છો.