🏦 Bank of Baroda સાથે Aadhaar Card કેવી રીતે લિંક કરવું – Bank of Baroda Aadhaar card link process
આજના ડિજીટલ યુગમાં તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત બની ગયું છે. ખાસ કરીને જો તમારું ખાતું Bank of Baroda (BOB) માં છે, તો આધાર લિંક કરવાનો પ્રોસેસ ખૂબ જ સરળ છે.Bank Of Baroda Aadhar Card Link 💳🔗
🔍 શા માટે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે? Aadhaar Linking?
Why is Aadhaar Linking Important?
આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે કારણ કે કોઈપણ સરકારી સહાય અને સબસીડી મેળવવા માટે તથા બેંક ખાતાની સિક્યુરિટી વધારવા માટે તથા જો તમારું આધાર કાર્ડ બેંક ખાતા જોડે લિંક ન હોય તો તમારું ટ્રાન્જક્શન બ્લોક પણ થઈ શકે છે જેથી તમારે આધાર કાર્ડ લિંક કરવું ખૂબ જ જરૂરી છે.
🛠️ આધાર કાર્ડ Bank Of Baroda Aadhar Card Link લિંક કરવા માટેના રીતો

1️⃣ Online Website દ્વારા (BOB Portal)
👉 BOB ની વેબસાઈટ પર જઈને આધાર લિંક ફોર્મ ભરો:
🔗 Website Link: https://www.bankofbaroda.in
સૌપ્રથમ વેબસાઈટ ત્યારબાદ Aadhar seeding વિકલ્પ પસંદ કરો અને પછી તમારું bank of baroda નો એકાઉન્ટ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો. ત્યારબાદ તમારા મોબાઇલ નંબર ઉપર એક ઓવર ટીપી આવશે એ ઓટીપી વેરિફિકેશન કરો. અને છેલ્લે અરજી ની સબમીટ કરો.
2️⃣ Through Mobile Banking App 📱
BOB World App દ્વારા પણ સરળતાથી લિંક કરી શકો છો:
bank of baroda World app માં લોગીન કરો ત્યારબાદ service માં જાઓ. અને ત્યારબાદ એક વિકલ્પ Aadhar seeding પસંદ કરો. ત્યારબાદ એ તમારા એકાઉન્ટ જોડે લિંક થયેલા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે એ ઓટીપી અહીંયા દાખલ કરીને કન્ફર્મ કરો. થોડી ક્ષણોમાં તમારું કામ થઈ જશે.
3️⃣ Offline – Branch પર જઈને 🏢
જો તમારે ડિજીટલી લિંક કરવું ના હોય, તો તમારું નિકટતમ BOB બ્રાન્ચ વિઝિટ કરો: બ્રાન્ચ પર તમે જોડે આધાર કાર્ડ ની ઝેરોક્ષ પાસબુક અથવા તો ચેકબુક આધાર કાર્ડ લિંક ફોર્મ ભરો અને ત્યારબાદ બ્રાન્ચ પર રહેલા બ્રાન્ચ કર્મચારીને તમારી અરજી સબમીટ કરો. થોડા દિવસોમાં તમારા ખાતા જોડે આધાર કાર્ડ લિંક થઇ જશે.
📩 SMS દ્વારા પણ આધાર લિંક થાય છે?

હાં, જો તમારી પાસે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તો તમે SMS મોકલી શકો છો (જોકે availability હોય છે ક્યારેક).
ટાઈપ કરો: UID(space)Aadhaar Number(space)Account Number
મોકલો: 8422009988
કેટલા સમયમાં લિંક થશે?
આધાર લિંકિંગ સામાન્ય રીતે 2-3 કાર્ય દિવસોમાં થઈ જાય છે. તમને SMS દ્વારા માહિતી મળશે 📲
✅ ચેક કરો કે લિંક થયું છે કે નહીં?
🔎 આધાર લિંક થયેલું છે કે નહીં તે જાણવા UIDAI ની વેબસાઈટ પર જઈને ચેક કરો:
🔗 https://resident.uidai.gov.in/bank-mapper
📋 અગત્યના મુદ્દાઓ (Key Points)
- તમારું મોબાઇલ નંબર આધાર સાથે લિંક હોવું જોઈએ
- સાચું બૅંક એકાઉન્ટ નંબર દાખલ કરો
- OTP વેરિફિકેશન જરૂરી છે
🧾 FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
Q1. શું આધાર લિંક કરવું ફરજિયાત છે?
➡️ હા, કાયદેસર રીતે જરૂરી છે જો તમે સરકારી લાભ મેળવો છો.
Q2. ઓનલાઇન આધાર લિંક કરવું સુરક્ષિત છે?
➡️ હા, જો તમે BOB ની ઓફિશિયલ વેબસાઈટ અથવા BOB World App નો ઉપયોગ કરો.
Q3. કોઈ ફી લાગે છે?
➡️ ના, આધાર લિંકિંગ બિલકુલ મફત છે.
🖥️ અમારી વેબસાઈટ વિશે ટૂંકમાં:
Helpingujrati.com પર અમે આપને સરકારની યોજનાઓ, ટેક ટિપ્સ, ફાઇનાન્સ અને આરોગ્ય સંબંધિત માહિતી સરળ ગુજરાતી ભાષામાં આપી રહ્યા છીએ. 🌐📚
શું તમને આ બ્લોગ ઉપયોગી લાગ્યો? તો શેર કરો અને અન્ય ગુજરાતીઓને પણ જાણકારી આપો 🙌