You are currently viewing SBI બેંક માં ખાતું  ખોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ અને ખાતું ખોલવાની પ્રોસેસ 2025 || SBI bank account opening document and process 2025
બસ આટલા ડોક્યુમેન્ટ લઈને જાવ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં ખાતું ખોલાવો

SBI બેંક માં ખાતું ખોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ અને ખાતું ખોલવાની પ્રોસેસ 2025 || SBI bank account opening document and process 2025

👉📝આ લેખ માં આપણે જાણીશું કે SBI બેંક માં ખાતું કેવી રીતે ખોલવું.તેમાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ.અને બેંક માં ખાતું ખોલાવવા માટે લાયકાત શું હોય છે. SBI બેંક માં ખાતું ખોલાવવા થી કઈ કઈ સુવિધા મળી રહે છે.SBI બેંક માં ખાતું ખોલાવવા માટે ગ્રાહક ભારત ની નાગરિક હોવો જોઈએ.જોઇન્ટ એકાઉન્ટ પણ ખોલી શકાય છે.ખાતું ખોલાવવા માટે કોઈ પણ પ્રકારની આવક મર્યાદા નથી ..બેંક માં ક્યાં કયા પ્રકારના ખાતા ઓ ઉપલબ્ધ છે ..તે બધી j જાણકારી આજે આપણે આ લેખ માં જોઇશું.

1000004707
State Bank of India account opening document

1.ઓળખ ના પુરાવા માટે

આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, મતદાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ (એમાં થી ગમે તે એક)

1.રહેઠાણ ના પુરાવા માટે

આધારકાર્ડ, વીજબીલ, ગેસબિલ રેશનકાર્ડ, ભાડા કરાર (ગમે તે એક)

3.ફોટો

4.મોબાઈલ નંબર

એસબીઆઇ બેન્ક માં ખાતું ખોલવા માટેનું ફોર્મ કેવી રીતે કરવું
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતું ખોલવા માટેનું ફોર્મ ભરતા શીખો

SBI બેંક માં ખાતું 2 રીતે ખોલી શકાય છે.

1.ઓનલાઈન પ્રોસેસ

2. ઓફલાઈન પ્રોસેસ

1.ઓફલાઈન પ્રોસેસ

  1. તમારી નજીક આવેલ બેંક ની શાખા એ જાઓ.
  2. “Account opening form ” બેંક પાસે થી લ્યો
  3. તમારું નામ, સરનામું, વ્યક્તિગત માહિતી, નોમિની વગેરે લખો
  4. ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ સાથે જોડો
  5. ખાતું શરૂ થયા પછી બેંક પાસે થી પાસબુક, RUPAY/ડેબિટ કાર્ડ મેળવો
  6. ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધા મેળવી શકો છો

2.ઓનલાઈન પ્રોસેસ

  1. SBI ની વેબસાઇટ પર જાઓ
  2. “New Account Opening “-“Apply Now ” પસંદ કરો
  3. તમારી માહિતી ભરો.. જેમ કે નામ, મોબાઇલ નંબર, આધાર નંબર,પાનકાર્ડ
  4. હવે તમને રજીસ્ટ્રેશન નંબર મળશે તે યોગ્ય જગ્યા એ લખી લેવો
  5. જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારા નજીકની SBI બેંક એ જઈને બાકી ની પ્રક્રિયા પૂરી કરો

નોંધ : ઓનલાઈન ખાતું ખોલવામાં પણ બેંક એ જવું ફરજિયાત છે..તમારા ડોક્યુમેન્ટ ની ખરાઈ થયા પછી જ ખાતું ખોલવામાં આવે છે

Basic Savings account – zerodha balance ખાતું, જન ધન યોજના

Regular savings account – સામાન્ય ઉપયોગ માટે

savings plus Account – ઓટો Sweep facility

minor Account – બાળકો માટે/માતા પિતા નામ સાથે

pension Account નિવૃત્તિ પામી ગયેલા લોકો માટે

નોંધ: SBI toll-free number -1800 1234 /1800 2100

⚠️SBI YONO APP પણ ઉપયોગી છે

PM Kisan નો 24 મો હપ્તો ક્યારે આવશે? || 2,000 મેળવવા માટે શું કરવું? 2026

👉📝આજે આપણે આ લેખમાં જાણીશું કે PM -Kishan નો હપ્તો ક્યારે આવશે તે વિશે માહિતી મેળવીશું… ભારત…

PNB માં Zero Balance Savings Account કેવી રીતે ખોલવું 2026 || ? જરૂરી ડોક્યુમેન્ટ અને સંપૂર્ણ માહિતી 2026

👉📝આજે આપણે આલેખમાં PNB માં ઝીરો બેલેન્સ થી ખાતું કેવી રીતે ખોલવું તે વિશે વિગતવાર માહિતી…

વિધવા સહાય યોજના 2026 || 2026 માં અરજી કેવી રીતે કરવી? || લાયકાત, જરૂરી ડોક્યુમેન્ટ અને મળતી સહાય..

👉📝આ લેખમાં આપણે વિશ્વાસ સહાય યોજના વિશે માહિતી મેળવીશું. વિશ્વા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા…

PNB mudra loan કેવી રીતે લેવી?|| 2026 માં અરજી કરવાની પ્રક્રિયા,પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને વ્યાજદર

👉📝આ લેખમાં આપણે જાણીશું કે પંજાબ નેશનલ બેંકમાં મુદ્રા લોન કેવી રીતે લેવી તે માટે શું પ્રોસેસ હોય…

કુંવર બાઈ નું મામેરું યોજના 2026 || અરજી કરવાની પ્રક્રિયા, પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને ₹12,000 ની સહાય

👉📝આજે આપણે આ લેખમાં આપણે કુંવર બાઈ નું મામેરું વિશે વિગતવાર માહિતી મેળવીશું. ગુજરાત સરકાર દ્વારા…

PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન, આવતી સામાન્ય એરર અને તેના સોલ્યુશન 2026|| PNB Digital Rupee App Registration, Errors & Solution 2026

👉📝આજે આપણે આ લેખમાં PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું.. તેમાં આવતી એરર અને તેનું…

CKYC નંબર શું છે? || CKYC નંબર કેવી રીતે મેળવવો? 2026 મુજબ સંપૂર્ણ માર્ગદર્શન

👉📝આ લેખમાં આપણે જાણીશું કે CKYC નંબર શું છે… જો તમે બેંકમાં ખાતું ખોલાવ્યું હોય, મ્યુચ્યુઅલ…

SBI YONO App માં ઓનલાઇન ખાતુ કેવી રીતે ખોલવું 2026||SBI YONO Online Account Opening 2026

👉📝આ લેખમાં આપણે SBI YONO App માં ખાતું કેવી રીતે ખોલવું તે વિશે માહિતી મેળવીશું. આજના ડિજિટલ યુગમાં…

PNB Merchant App માં કૂપન કેવી રીતે કઢાવવુ? સ્ટેપ બાય સ્ટેપ માહિતી 2026 || How to Generate a Coupon in the PNB Merchant App 2026

👉📝આ લેખમાં આપણે PNB merchant App માં કૂપન કેવી રીતે કઢાવો તે વિશે માહિતી મેળવીશું. આજના સમયમાં…

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.