You are currently viewing સહકારી બેંક એટલે શું? ||  અને તેના પ્રકાર વિશે જાણો || Co Operative Bank 2025/26
સહકારી બેંક એટલે શું અને તેના પ્રકાર

સહકારી બેંક એટલે શું? || અને તેના પ્રકાર વિશે જાણો || Co Operative Bank 2025/26

👉📝આ લેખમાં આપણે સહકારી બેંક વિશે માહિતી મેળવીશું. સહકારી બેંક એટલે શું? સહકારી બેંકના પ્રકારો કેટલા છે ?તેના ઉપયોગો શું છે ?ભારતના ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં સહકારી બેંક એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે .ખાસ કરીને નાના ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય લોકોને સરળ રીતે નાણાકીય સેવાઓ પૂરી પાડવામાં સહકારી બેન્કો નો મોટો ફાળો છે .સહકારી બેંકો દેશના નાણાં વ્યવસ્થામાં એક મજબૂત સ્તંભ છે. ખાસ કરીને એવા લોકો માટે જેમને મુખ્ય ધારાને બેંકો માંથી લોન કે સર્વિસ મળવી મુશ્કેલ હોય. જો તમે ખેડૂત છો કે નાના ઉદ્યોગકાર છો કે નાના શહેરોમાં રહેતા હોય તો, સહકારી બેંક તમારા માટે એક સરળ અને લાભદાયક વિકલ્પ બની શકે છે. તો આપણે આ લેખમાં સહકારી બેંક વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

1000003985
1000004529

સહકારી બેંક એ એવી બેંક છે જે સહકારના સિદ્ધાંતો પર ચાલે છે તે ગ્રાહકો દ્વારા ચલાવવામાં આવે છે અને તેમની જરૂરિયાતોને આધારે સેવાઓ આપતી હોય છે

  • જેમકે ખાતા ધરાવનાર ગ્રાહકો જ તેના માલિક હોય છે
  • એક મેમ્બર બરાબર એક મત હોય છે
  • તેનો મુખ્ય હેતુ સહયોગ અને સેવા છે નફો એ મુખ્ય હેતુ નથી,
  • નાણાકીય તેમજ કૃષિ વેપાર ભરની જરૂરિયાત માટે લોન આપે છે
  • સાવ ઓછું એટલે કે ન્યુનત્તમ વ્યાજ દર હોય છે
  • નાની લોન લેવા માટે સરળ અને પ્રમાણભૂત પ્રક્રિયા છે
  • આ બેન્ક સ્થાનિક લોકોના હિત માટે કામ કરતી હોય છે
  • ગામડા અને નાના વેપારીઓ સુધી સેવા પહોંચી શકે છે
  • કેટલીક સહકારી બેંકો નીતિગત રૂપે મજબૂત ન બની શકે
  • પર્યાપ્ત ટેકનોલોજી નો અભાવ
  • ઓનલાઇન સેવાઓ મર્યાદિત હોય
  1. સભ્યો કે સંસ્થાની માલિકી હોય છે.
  2. સભ્યો દદ્વારા પસંદ કરાયેલા ડાયરેક્ટર જ વ્યવસ્થાપન ચલાવે છે
  3. સર્વપ્રથમ સેવાઓ જરૂરી છે, ત્યારપછી નફો
  4. RBI અને નાબાર્ડ હેઠળ નીતિગત નિયંત્રણ રાખવામાં આવે છે
1000003382
  • ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરે છે
  • ખેડૂતોની ખેતી માટે લોન આપે છે
  • PACS ને નાણા આપે છે
  • આ બેંક જિલ્લા કક્ષાએ કાર્યરત હોય છે
  • દરેક રાજ્યમાં રાજ્ય સહકારી બેંક હોય છે
  • DCCB ને નાણા આપે છે
  • શહેરોમાં વસતા નાના વેપારીઓ ને લોન આપે છે
  • રૂપિયા એક લાખથી શરૂ થાય એવા લોકોને ઉપયોગી ખાતાઓ ફલે છે

એકથી વધુ રાજ્યમાં કાર્યરત હોય છે

મોટી સેવાઓ જેમ કે સર્વિસ અને નફો બંને

  • સભ્ય પોતાની મૂડી કે શેર ફાળવે છે
  • તેમના ડિપોઝિટ થકી બેંક પાસે ભંડોળ મળે છે
  • તે ભંડોળ થી લોન આપવામાં આવે છે
  • વ્યાજમાંથી થતો નફો ફરી સભ્યમાં વિતરણ થાય છે અથવા વિકાસ માટે વપરાય છે
  • એક સભ્ય એક મત નો સિદ્ધાંત માન્ય હોય છે

બહુ લોકલ એટલે કે નવી સહકારી બેંક ખોલતી વખતે સાવચેત રહો.

FD કરતા પહેલા બેંક RBI લાયસન્સ ધરાવે છે કે નહીં તે તપાસો .

તમારા ખાતા માટે મોબાઈલ નંબર અપડેટ રાખો .

કેટલીક સહકારી બેંક માં ખોટ કે ગેરવહીવટ ના બનાવો થાય છે.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.