You are currently viewing Bank Of Baroda Aadhar Card Link In Gujarati | બેન્ક ઓફ બરોડા આધારકાર્ડ લીંક 2025 | BOB aadharcard link process
bank of baroda aadhar card link

Bank Of Baroda Aadhar Card Link In Gujarati | બેન્ક ઓફ બરોડા આધારકાર્ડ લીંક 2025 | BOB aadharcard link process

🏦 Bank of Baroda સાથે Aadhaar Card કેવી રીતે લિંક કરવું – Bank of Baroda Aadhaar card link process

આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે કારણ કે કોઈપણ સરકારી સહાય અને સબસીડી મેળવવા માટે તથા બેંક ખાતાની સિક્યુરિટી વધારવા માટે તથા જો તમારું આધાર કાર્ડ બેંક ખાતા જોડે લિંક ન હોય તો તમારું ટ્રાન્જક્શન બ્લોક પણ થઈ શકે છે જેથી તમારે આધાર કાર્ડ લિંક કરવું ખૂબ જ જરૂરી છે.


1000001791

1️⃣ Online Website દ્વારા (BOB Portal)

સૌપ્રથમ વેબસાઈટ ત્યારબાદ Aadhar seeding વિકલ્પ પસંદ કરો અને પછી તમારું bank of baroda નો એકાઉન્ટ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો. ત્યારબાદ તમારા મોબાઇલ નંબર ઉપર એક ઓવર ટીપી આવશે એ ઓટીપી વેરિફિકેશન કરો. અને છેલ્લે અરજી ની સબમીટ કરો.


bank of baroda World app માં લોગીન કરો ત્યારબાદ service માં જાઓ. અને ત્યારબાદ એક વિકલ્પ Aadhar seeding પસંદ કરો. ત્યારબાદ એ તમારા એકાઉન્ટ જોડે લિંક થયેલા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે એ ઓટીપી અહીંયા દાખલ કરીને કન્ફર્મ કરો. થોડી ક્ષણોમાં તમારું કામ થઈ જશે.



Bank Of Baroda Aadhar Card Link via sms
ટાઈપ કરો: UID(space)Aadhaar Number(space)Account Number  
મોકલો: 8422009988


✅ ચેક કરો કે લિંક થયું છે કે નહીં?


📋 અગત્યના મુદ્દાઓ (Key Points)


🧾 FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

Q1. શું આધાર લિંક કરવું ફરજિયાત છે?
➡️ હા, કાયદેસર રીતે જરૂરી છે જો તમે સરકારી લાભ મેળવો છો.

Q2. ઓનલાઇન આધાર લિંક કરવું સુરક્ષિત છે?
➡️ હા, જો તમે BOB ની ઓફિશિયલ વેબસાઈટ અથવા BOB World App નો ઉપયોગ કરો.

Q3. કોઈ ફી લાગે છે?
➡️ ના, આધાર લિંકિંગ બિલકુલ મફત છે.


🖥️ અમારી વેબસાઈટ વિશે ટૂંકમાં:


શું તમને આ બ્લોગ ઉપયોગી લાગ્યો? તો શેર કરો અને અન્ય ગુજરાતીઓને પણ જાણકારી આપો 🙌

ઘરે બેઠા PAN Card કઢાવો|| PAN Card Update

2024 માં નવા આધાર કાર્ડ કઢાવવાની સંપૂર્ણ પ્રક્રિયા

ગુજરાત સરકારની ઉપયોગી વેબસાઈટ નું લિસ્ટ

કઈ બેંકમાં ખાતું ખોલાવવું જોઈએ | બેંકમાં ખાતું ખોલાવવાના ફાયદા અને નુકસાન | એકાઉન્ટ ખોલવા કઈ બેંક સારી

ચાલુ ખાતું(કરંટ એકાઉન્ટ) અને બચત ખાતું(સેવિંગ એકાઉન્ટ) વિશે શું તફાવત હોય છે? |બેન્ક માં ક્યું ખાતું ખોલાવવું જોઇએ|બચત ખાતા ના ફાયદા| ચાલુ ખાતું ના ફાયદા

ખેડૂત મોબાઇલ સહાય યોજના

પંજાબ નેશનલ બેંકમાં ખાતું ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

Online Aadhar Card document | online adharcard mate document | ઓનલાઈન આધાર કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

બેંક ખાતામાં ઓછામાં ઓછા કેટલા રૂપિયા રાખવાથી કોઈ ચાર્જ ન લાગે

રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવાની સંપૂર્ણ પ્રોસેસ : સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

OBC/નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ 2025 || non creamy layer certificate document 2025

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.