You are currently viewing જમીન ના ઓનલાઈન રેકોર્ડ ( Any Ror Gujarat) કેવી રીતે જોઈ શકાય ? || સંપૂર્ણ માહિતી
જમીને ના ઓનલાઈન રેકોર્ડ કઈ રીતે જોઈ શકાય

જમીન ના ઓનલાઈન રેકોર્ડ ( Any Ror Gujarat) કેવી રીતે જોઈ શકાય ? || સંપૂર્ણ માહિતી

👉📝આ લેખમાં આપણે જાણીશું કે જમીનના ઓનલાઇન રેકોર્ડ કેવી રીતે જોઈ શકાય..Any Ror Gujarat વેબસાઈટ પરથી જમીન ના તમામ રેકોર્ડ જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકાય છે. ભારતમાં જમીન ખરીદવી એ જીવનનો એક મોટો નિર્ણય હોય છે. પણ જો તમે જમીનના દસ્તાવેજો અને માલિકીની સાચી ચકાસણી ન કરેલ હોય તો ધોકો થઈ શકે છે. ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલું Any ROR Gujarat પોર્ટલ તમને ઓનલાઇન જમીનનાં રેકોર્ડ જોવા માટે મફત સહાય આપે છે. આ લેખમાં આપણે Any ROR Gujarat શું છે ?..કેવી રીતે તેનો ઉપયોગ થાય છે?..જમીન ની વિગતો કેવી રીતે મેળવી શકાય તે બધી જ જાણકારી મેળવીશું.

1000003665

Any ROR ( Anywhere Record of Rights) એ ગુજરાત સરકારનું રેવન્યુ વિભાગનું એક પોર્ટલ છે. જ્યાં તમે જમીન સંબંધી દસ્તાવેજો જેમ કે 7/12 ઉતારો, ખાતાવારી,8 અ ફોર્મ વગેરે ઓનલાઈન જોઈ શકો છો, અને તેને ડાઉનલોડ પણ કરી શકો છો.

  • જમીન ખેતી માટે છે કે બાંધકામ માટે ?
  • તે જમીનનો માલિક કોણ છે
  • આ જમીન પર કોઈ વિવાદ કે નોટિસ તો નથી ને
  • 7/12 ઉતારો
  • 8 અ ઉતારા
  • ખાતાવારી વિગતો
  • નવું દખલ કે નોંધણી
1000003668
  1. “view Land Record ” – “Rural” અથવા” Urban” પસંદ કરો.
  2. ” Old Scanned copy” અથવા” VF-7/12 ” પસંદ કરો. તમારે જે પ્રકારની માહિતી જોઈતી હોય એ પસંદ કરો.જેવી કે મૂળ દસ્તાવેજ, દાખલ ની વિગતો, 8 વગેરે જેવી
  3. તમારો જિલ્લો તાલુકો ગામ પસંદ કરો. તમે જમીન કયા વિસ્તારમાં છે તે વિસ્તાર પસંદ કરો
  4. માલિકનું નામ કે સર્વે નંબર નાખો
  5. ત્યાર પછી Get Record Details અથવા search બટન પર ક્લિક કરો.
  6. હવે તમારી જમીન સંબંધીત માહિતી સ્ક્રીન પર જોવા મળશે તમે તેની પ્રિન્ટ કાઢી શકો છો અથવા

જો તમને ખોટી માહિતી મળે તો સ્થાનિક તાલુકા કચેરી નો સંપર્ક કરો

જમીન લેતી વખતે માત્ર ઓનલાઇન માહિતી પૂરતી નથી

👉તેના માટે તમારે Mutation entry થયેલ છે કે નહીં તે ચકાસો.

જમીન પર કોઈ કાયદેસર વિવાદ તો નથી ને તે અવશ્ય તપાસવું

👉જમીન NA (Non – Agriculture) છે કે કૃષિ તે તપાસવું .

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.