You are currently viewing પોસ્ટ ઓફીસમાં ગેરંટી વાળી સ્કીમ 2026 || તમારા માટે કઈ સ્કીમ યોગ્ય છે?
પોસ્ટ ઓફિસ ની બેસ્ટ ગેરંટી વાળી સ્કીમ 2026

પોસ્ટ ઓફીસમાં ગેરંટી વાળી સ્કીમ 2026 || તમારા માટે કઈ સ્કીમ યોગ્ય છે?

👉📝આજે આપણે આ લેખમાં પોસ્ટ ઓફિસ ની વિવિધ સ્કીમ વિશે માહિતી મેળવીશું.. ભારતમાં પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પોમાં ગણાય છે. કારણ કે આ યોજનાઓને ભારત સરકારનું સમર્થન મળેલ છે. જો તમે જોખમ વગર નિશ્ચિત વ્યાજ સાથે રોકાણ કરવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસની વિવિધ સ્મોલ સેવિંગ સ્કીમ તમારા માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે. સરકાર આ યોજનાઓના વ્યાજદરોની દર ત્રણ મહિને સમીક્ષા કરે છે .જુલાઈ થી સપ્ટેમ્બર 2026 માટે મોટાભાગની યોજનાઓના મોટાભાગના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

જો તમારું મુખ્ય લક્ષ્ય મૂડીની સુરક્ષા અને ગેરંટી સાથેનું વળતર છે, તો પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ શ્રેષ્ઠ વિકલ્પોમાં આવે છે. તમારી ઉંમર, આવક અને નાણાકીય લક્ષ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય યોજના પસંદ કરવાથી લાંબા ગાળે સારો લાભ મેળવી શકાય છે. દુકાન કરતા પહેલા તાજા વ્યાજ દર અને નિયમો ચોક્કસ તપાસી લેવા કારણકે સરકાર તેની ત્રિમાસિક સમીક્ષા કરે છે. તો આજે આપણે આલેખમાં પોસ્ટ ઓફિસની વિવિધ ગેરંટી વાળી યોજનાઓ વિશે માહિતી મેળવીશું.

  • ઓછામાં ઓછું રોકાણ : 1,000
  • સમયગાળો : 1,2, 3અથવા 5 વર્ષ
  • 5 વર્ષ ના TD પર આવકવેરા કાયદાની લાગુ જોગવાઈઓ મુજબ કર લાભ મળી શકે છે.
  • જેમને નિશ્ચિત સમય માટે સુરક્ષિત રોકાણ કરવું હોય તેમના માટે યોગ્ય છે
  • એક વખત મોટી રકમ જમા કરાવી શકાય
  • દર મહિને વ્યાજની આવક મળે છે.
  • સમયગાળો પાંચ વર્ષ
  • નિવૃત્ત લોકો અથવા માસિક આવક ઈચ્છા રોકાણકારો માટે ખૂબ ઉપયોગી
  • સમયગાળો: 5 વર્ષ
  • વ્યાજ દર હાલમાં 7.7% છે.
  • વ્યાજ ચક્રવૃદ્ધિ પદ્ધતિથી વધે છે અને મેચ્યોરિટી સમયે મળે છે.
  • કર બચત માટે પણ લોકપ્રિય યોજના
  • ઓછામાં ઓછો રોકાણ :1,000
  • હાલમાં વ્યાજ દર 7.5 %
  • હાલના નિયમો મુજબ રોકાણ અંદાજે 115 મહિનામાં બમણું થાય છે.
  • સમયગાળો :15 વર્ષ
  • વ્યાજદર હાલમાં 7.1% છે.
  • લાંબા સમયગાળાના રોકાણ અને કર બચત માટે શ્રેષ્ઠ વિકલ્પો માં નો એક છે.
  • લોન અને આર્થિક ઉપાડની પણ સુવિધા મળે છે.
  • માત્ર 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે
  • હાલનું વ્યાજ દર 8.2% છે.
  • દર ત્રણ મહિને વ્યાજ મળે છે.
  • નિવૃત્તિ બાદ નિયમિત આવક માટે ઉત્તમ યોજના.
  • 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરી ના નામે ખાતું ખોલી શકાય.
  • હાલનું વ્યાજ દર 8.2% છે.
  • દીકરીના ભવિષ્ય , તેના શિક્ષણ અને લગ્ન માટે લાંબાગાળાની શ્રેષ્ઠ પદ્ધતિ યોજના છે.
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • સરનામાનો પુરાવો
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • મોબાઈલ નંબર
  • ભારત સરકારનું સમર્થન હોવાથી ઉચ્ચ સુરક્ષા મળી રહે
  • નિશ્ચિત વ્યાજ દર
  • નાના રોકાણ થી શરૂઆત કરી શકાય
  • ઘણી યોજનાઓમાં કર લાભ ઉપલબ્ધ
  • ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં સરળતાથી ઉપલબ્ધ
જરૂરિયાતયોગ્ય યોજના
દર મહિને આવકMIS
લાંબા ગાળાની બચત PPF
પાંચ વર્ષની સુરક્ષિત રોકાણNSC
રકમ બમણી કરવીKVP
નિવૃત્ત વ્યક્તિ માટેSCSS
દીકરીના ભવિષ્ય માટેSSY

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.