You are currently viewing PM Vishwakarma Yojana 2025 – કોણ અરજી કરી શકે? શું સહાય મળે? કયા ડોક્યુમેન્ટ જોઈએ?

PM Vishwakarma Yojana 2025 – કોણ અરજી કરી શકે? શું સહાય મળે? કયા ડોક્યુમેન્ટ જોઈએ?

🧵 PM Vishwakarma Yojana 2025 – સંપૂર્ણ માર્ગદર્શિકા



1000001619

1000001620

તમારું ભવિષ્ય હવે તમારા હાથે બનાવો – PM Vishwakarma Yojana સાથે!


📌 Title: PM Vishwakarma Yojana 2025 – સૌથી વધુ પૂછાતા પ્રશ્નો (FAQs)

Q1. PM Vishwakarma Yojana શું છે?

👉 આ યોજના ભારત સરકાર દ્વારા પરંપરાગત હસ્તકલા અને રોજગાર ધરાવતા લોકોને આર્થિક સહાય, ટ્રેનિંગ અને લોન આપવાના હેતુથી શરૂ કરવામાં આવી છે.

Q2. કયા લોકોને લાભ મળે છે?

👉 Carpenter, Blacksmith, Washerman, Barber, Tailor, Cobbler વગેરેને લાભ મળે છે.

Q3. અરજી કઈ રીતે કરવી?

👉 www.pmvishwakarma.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવું.

Q4. કેટલો લોન મળે છે?

👉 પ્રથમ તબક્કામાં ₹1 લાખ અને બીજામાં ₹2 લાખ સુધી.

Q5. કેટલા ટકા વ્યાજથી લોન મળે છે?

👉 માત્ર 5% વ્યાજદરમાં લોન ઉપલબ્ધ છે.

Q6. ટ્રેનિંગ મળે છે?

👉 હા, ટુલ્સ કિટ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે તાલીમ આપવામાં આવે છે.

Q7. કેટલાય સમય સુધી લાભ મળે છે?

👉 લોનના ટુકમા ચુકવણી શેડ્યૂલ પ્રમાણે 1 થી 3 વર્ષ સુધી લાભ મળે.

👉 વધુ માહિતી માટે મુલાકાત લો:


Bank of Baroda માં Zero Balance Account કેવી રીતે ખોલવો? || Bank of Baroda zero balance account opening 2025/26

Bank of Baroda માં કેટલા એકાઉન્ટ ખોલાવી શકાય?

bank of baroda માં જોઈન્ટ ખાતુ અલગ કરાવવાની પ્રોસેસ

Bank of Baroda માં ખાતું કે SBI બેંક માં ખાતું બંને માંથી કયું ફાયદાકારક છે?

Bank of Baroda Credit Card માટે Online Apply કેવી રીતે કરવું? || Bank of Baroda credit card online apply 2025

ગામનો નકશો અને જમીન બાઉન્ડરી ચેક કરવાની વિગતવાર માહિતી || How to Check Village Map And Land Boundary 2025

બેંક ખાતુ બંધ કેવી રીતે કરવું || અલગ અલગ બેંક માં ખાતું બંધ કરવાની પ્રોસેસ || How to Clouse Bank Account 2025

કઈ બેંક માં ખાતું ખોલવું જોઈએ? || કઈ બેંક સારી સુવિધાઓ આપે છે ?|| Which bank is best 2025

તમારું આધારકાર્ડ રોકાઈ ગયું છે? ||આધારકાર્ડ રોકવાનું કારણ જાણો || આ રીતે ફરી ચાલુ કરો! || How to Activate Aadhaar Card 2025


Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.