👉📝આ લેખમાં આપણે જાણીશું કે બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આ બંને સરકારી બેન્ક છે,અને દેશભર માં વિશાળ નેટવર્ક ધરાવે છે.બંને બેંકો ના ખાતા યોગ્ય છે, તો આજે આ લેખમાં બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે વિગતવાર તફાવત,ફાયદા, ઓનલાઈન સુવિધા,ખાતા ના પ્રકાર,અને કેટલીક રીતે તમને કઈ બેંક વધુ લાભ આપી શકે છે, તેની વધુ વિગત અહીંયા આપેલી છે.બંને બેંક માં કેવા પ્રકારના ખાતાઓ ખોલવામાં આવે છે,કેવી રીતે બેંક પસંદ કરવી, .તે બધી જ માહિતી આજે આપણે આ લેખમાં જાણીશું.

Table of Contents
❇️Bank of Baroda અને SBI બેંક ના તફાવત અને લાભ
| મુદ્દો | SBI ( State bank of india) | BOB (Bank of Baroda) |
| શાખાઓ અને ATM | સૌથી વધુ શાખાઓને ATM નેટવર્ક ધરાવે છે | સારું નેટવર્ક છે પણ SBI કરતાં ઓછું છે, |
| ઓનલાઈન બેન્કિંગ | YONO SBI APP. ખૂબ જ લોકપ્રિય અને ફિચર્સ રીચ | BOB World એપ સરળ અને ઝડપી |
| મીનીમમ બેલેન્સ | શહેર પ્રમાણે ₹0-₹3000 સુધી | સામાન્ય રીતે ₹500-₹2000 |
| વ્યાજદર | બચત ખાતા માટે 2.70% | બચત ખાતા માટે 2.75%- 3.00 |
| લોન સુવિધા | હોમ લોન, કાર લોન, પર્સનલ લોન,વ્યાજ ઓછું અને શાખા આધારિત સુવિધા | બેન્કિંગ લોન પ્રક્રિયા સરળ અને ડિજિટલ લોન છે, |
| ડિજિટલ સુવિધા | YONO SBI એ વધુ સર્વિસ આપે છે | BOB World પણ સર્વિસ આપે છે,પણ YONO કરતા થોડી ઓછી |
| ગ્રાહક સેવા | સારી છે પણ બીજી રહે છે | ગ્રાહક સેવા થોડી ઝડપ થી મળતી હોય છે |
❇️કઈ બેંક પસંદ કરવી જોઈએ .
| હેતુ | ભલામણ |
| સરકારી લાભ ( જન ધન ,DBT) | SBI વધું વ્યાપક છે |
| સરળ ઓનલાઈન બેન્કિંગ | SBI( YONO) વધુ સારી છે |
| ઝડપી ગ્રાહક સેવા | BOB વધું ઝડપી હોઈ શકે |
| FD અને બચત પર વધારે વ્યાજ | BOB થોડુ વધારે આપે છે |
| ગામ માં વધુ શાખા જોઈતી હોય | SBI નેટવર્ક મોટું છે |
❇️લોન સુવિધાઓ

| લોન પ્રકાર | SBI | BOB |
| Home loan | Competitive rates (8.40% થી શરૂ) | Insta Home loan ઉપલબ્ધ |
| Education loan | Gov.Scheme supported | Interest Subsidy plans |
| Personal loan | YONO પર ઝડપી મંજૂરી | 59 મિનિટ લોન સુવિધાઓ |
| Agriculture loan | ખેતી લોન માટે ખાસ યોજનાઓ | ખેડૂતો માટે KCC અને Tractor loan |
બચત ખાતા ના પ્રકાર ( Savings Account Types )

✅SBI :
- Jan dhan Account ( Zero Balance)
- Basic Savings Bank Deposit
- Regular Savings Account
- Yuva Account
- Pension Account
✅BOB :

- Super Savings account
- Baroda Basic Savings account
- Salary Account
- pensioner s Account
- maila shakti Account
⏭️ઓનલાઈન અને બેંકિંગ સેવાઓ
| સુવિધા | SBI (YONO ) | BOB (BOB – World ) |
| Fund Transfer | NEFT ,RTGS ,UPI | NEFT , RTGS, UPI |
| Bill payment | ✓ | ✓ |
| Account opening | સંપૂર્ણ ડિજિટલ ખાતું ખોલી શકાય | ડિજિટલ ખાતું પણ ખોલી શકો |
| FD/RD ઓનલાઈન | ✓ | ✓ |
| લોન એપ્લાય | YONO લોન | BOB ઇન્સ્ટન્ટ લોન |
ટૂંક માં જોઈએ તો
❇️SBI પસંદ કરો જો :
- સરકારી સહાય કે લાભ મેળવવાના હોય
- ગામડાઓમાં શાખાઓ જોઈએ
- વધારે એટીએમ એક્સેસ જોઈએ
- ટૂંકા ગાળાની સગવડતા જોઈએ
❇️BOB બેંક પસંદ કરો જો :
- વધુ વ્યાજ દર સાથે બચત કરવી હોય
- હાઈ રિસ્પોન્સ એવા જોઈતી હોય
- લોન પ્રક્રિયા ઝડપી જોઈતી હોય
- ગ્રાહક સેવા ઝડપી
👉SBI જો તમારે ગવર્મેન્ટ સબસીડી, લોન એક્સેસ,રૂરલ રીચ વગેરે જોઈ જોઈએ તો આ બેંક સારી સેવા આપે છે.
👉BOB જો તમારું સીટી બેઝ બેન્કિંગ છે, અને વધુ ઇન્ટરેસ્ટ સાથે બેટર રિસ્પોન્સ જોઈતો હોય તો ,આ બેંક સારી સગવડતા આપે છે.
