👉📝આ લેખમાં આપણે 2026 માં મુદ્રા લોન કેવી રીતે લેવી?..SBI બેન્કમાં મુદ્રા લોન માટે લાયકાત શું હોય છે?.. તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે?.. sbi મુદ્રા લોન લેવા માટે જરૂરી પ્રોસેસ અને ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે કેવી રીતે અરજી કરી શકાય તે વિશે માહિતી મેળવીએ .ભારતમાં નાના વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા Pradhanmantri Mudra Yojana (PMMY) શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ SBI બેંક સરળ શરતો સાથે મુદ્રા લોન આપે છે. State Bank of India દ્વારા મળતી મુદ્રા લોન, નાના વ્યવસાય શરૂ કરવા માટે એક ઉત્તમ તક છે. જો તમે સ્વ રોજગારી શરૂ કરવા માંગો છો,તો આ મુદ્રા લોન તમારા માટે ખૂબ જ મદદરૂપ બની શકે છે.
Table of Contents
✅🏠મુદ્રા લોન શું છે?
મુદ્રા લોન એ નાના વેપારીઓ, સ્ટાર્ટ અપ, સ્વરોજગારી અને નાના ઉદ્યોગો માટે આપવામાં આવતી એક પ્રકારની લોન છે, આ લોનથી તમે તમારા બિઝનેસની શરૂઆત અથવા વિસ્તરણ કરી શકો છો.
🏠✅SBI મુદ્રા લોન ના પ્રકાર
મુદ્રા લોન ત્રણ કેટેગરીમાં વહેંચાયેલી છે.
👭1). શિશુ લોન
- ₹50,000 સુધીની
- નવા બિઝનેસ માટે યોગ્ય
🧑🏭2). કિશોર લોન
- ₹50,000 થી 5 લાખ
- બિઝનેસ વિકાસ માટે
👳3). તરુણ માટે
- ₹5 લાખ થી 10 લાખ સુધી
- મોટા લેવલ ના બિઝનેસ માટે
✅🏠SBI મુદ્રા લોન લેવા માટેની લાયકાત
- અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ
- તેની ઉંમર 18 થી 65 વર્ષ વચ્ચે હોવી જોઈએ
- બિઝનેસ અથવા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ હોવું જોઈએ
- સારો ક્રેડિટ ઇતિહાસ(CIBIL score ) હોવો જોઈએ
🏠🗂️SBI મુદ્રા લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ અથવા પાનકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- બેંક સ્ટેટમેન્ટ છેલ્લા છ મહિના જૂનું ન હોવું જોઈએ
- બિઝનેસ પ્રુફ માટે GST, દુકાન લાઇસન્સ વગેરે..
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- પ્રોજેક્ટ રિપોર્ટ મોટી લોન માટે
🏠⏭️SBI મુદ્રા લોન લેવા માટેની પ્રોસેસ
❇️1). નજીક ની SBI બ્રાંચ માં જાઓ.
તમારા નજીકની SBI બ્રાંચ માં જઈને મુદ્રા લોન વિશે માહિતી મેળવો.
❇️2). અરજી ફોર્મ મેળવો.
- SBI બેંક દ્વારા આપવામાં આવેલ મુદ્રા લોન ફોર્મ ભરો
- સાચી માહિતી આપવી જરૂરી છે.
❇️3). ડોક્યુમેન્ટ સબમિટ કરવા
- જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે અરજી કરો
- બેંક ઓફિસર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશે
❇️4). પ્રોજેક્ટ ચેકિંગ અને એપ્રુવલ
- બેંક તમારા બિઝનેસ પ્લાન અને રી પેમેન્ટ ક્ષમતા ચેક કરશે.
- યોગ્ય લાગશે તો લોન મંજૂર કરશે
❇️5). લોન ડિસબર્મેન્ટ
લોન મંજુર થયા પછી રકમ તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.
🏠SBI મુદ્રા લોન માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
👉sbi મુદ્રા લોન માટે ઓનલાઇન પણ અરજી કરી શકો છો :
- SBI ની ઓફિસિયલ વેબસાઈટ પર જાવ.
- Mudra Loan સેક્શન પર ક્લિક કરો
- ફોર્મ ભરો
- ફોર્મ સબમીટ કરો
- આગળ ની પ્રક્રિયા માટે બેન્ક નો સંપર્ક કરવો જરૂરી છે.
💰વ્યાજદર ( Interest Rate )
- વ્યાજદર બિઝનેસ અને લોન રકમ પર આધારિત હોય છે.
- સામાન્ય રીતે 8% થી 12% સુધી હોઈ શકે છે
✅મુદ્રા લોન ના ફાયદા
- કોઈપણ જામીનની જરૂર નથી
- ખુબ જ સરળ પ્રોસેસ હોય છે
- નાના વેપારીઓ માટે ઉત્તમ તક
- સરકારની સહાય મળી રહે
⚠️⚠️મહત્વ ની વિગતો ⚠️⚠️
✅સાચો અને સ્પષ્ટ બિઝનેસ પ્લાન બનાવવો
✅EMI સમયસર ભરવું જરૂરી છે.
✅સારો CIBIL SCORE જાળવવો જોઈએ
✅બિઝનેસ ડોક્યુમેન્ટ તૈયાર રાખો