You are currently viewing જમીન રેકોર્ડ માં નામ કેવી રીતે ફેરવવું ? || Mutation Entry પ્રક્રિયા || 2025/26
જમીન રેકોર્ડમાં નામમાં ફેરફાર કરવો

જમીન રેકોર્ડ માં નામ કેવી રીતે ફેરવવું ? || Mutation Entry પ્રક્રિયા || 2025/26

👉📝આ લેખમાં આપણે જમીન રેકોર્ડમાં નામ કેવી રીતે ફેરવવું તે વિશે માહિતી મેળવીશું જમીનનો કાયદેસર માલિક બનવા માટે માત્ર તમારી પાસે જમીન હોવી એ પૂરતું નથી, તે જમીનના સરકારી રેકોર્ડમાં તમારું નામ નોંધાવવું એટલે કે Mutation Entry / હક ફાળવણી ખૂબ જ જરૂરી છે, કેમ કે જ્યારે જમીન ખરીદવી હોય, વારસામાં મળી હોય, દાન તરીકે મળી હોય કે કોર્ટના ઓર્ડર પરથી હક મળ્યો હોય ,એ બધા જ ચરણ બાદ જમીનના દાખલામાં કે ડોક્યુમેન્ટસ માં 7/12 અને 8 અ મા તમારું નામ દાખલ કરાવવું ખૂબ જ જરૂરી છે. નામ ફેરવવાનું કારણ શું હોય ? નામ ફેરવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર હોય છે? અને ક્યાં અરજી કરવાની હોય છે? તે બધી જ માહિતી આજે આપણે આ લેખમાં જાણીશું.

1000003247 1
  • જમીન ખરીદ્યા પછી નામ ફેરવવું પડે
  • પિતાનું મૃત્યુ પછી વારસાનો હક દાખલ કરવા માટે
  • કોર્ટના આદેશથી જમીન પર હક મળ્યો હોય
  • દાનમાં મળેલી જમીન
  • તમારી જાતિ સુધારવા કે કોઈ ભૂલ સુધારવા માટે
  • વેચાણ દસ્તાવેજ
  • 7/12 અને 8 અ ઉતારા
  • ઓફિસમાં નોંધાયેલ રજીસ્ટ્રી ની નકલ
  • નોંધણી મફત નક્કી થી ભરેલી રસીદ
  • મૃત્યુ પ્રમાણપત્ર
  • વારસાના પુરાવા માટે એફિડેવિટ અથવા વારસાવાર ઉતારો
  • સંબંધનો પુરાવો( આધારકાર્ડ, LC)
  • અન્ય વારસદારોનું સહમતિ પત્ર (NOC )
  • દાન પત્ર કે વસિયત ની નકલ
  • નોંધણીના પુરાવા
  • કોર્ટ નો ઓર્ડર
1000001239 1

1. ઓનલાઇન અરજી

2. ઓફલાઈન અરજી

  • iORA PORTAL દ્વારા
  • વેબસાઈટ પર જાઓ
  • “New Application “- “Mutation Entry” પસંદ કરો .
  • તમારો જિલ્લો તાલુકો ગામ અને સર્વે નંબર દાખલ કરો
  • અરજીનું કારણ પસંદ કરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • Captcha ભરો
  • અરજી સબમિટ કરો.
  • અરજી નંબર મેળવો અને તેને સાચવીને રાખો
  • પછી તમારા અજીની સ્થિતિ એપ્લિકેશન સ્ટેટસથી જોઈ શકો છો
  • તમારા તલાટી કમ મંત્રીને અરજીપત્રક આપો.
  • અરજી પત્રકની સાથે તમામ ડોક્યુમેન્ટ જોડો
  • તલાટી જમીનનું નિરીક્ષણ કરશે.
  • મામલતદાર કચેરીએ તમામ પુરાવા તપાસી ઓર્ડર કરશે
  • Name Entry ( Mutation Entry) થતા 7/12 ઉતારા માં અને 8 અ ઉતારા માં તમારું નામ દાખલ થશે.
  • તમારું નામ હવે સરકારી રેકોર્ડમાં અધિકૃત રીતે દાખલ થઈ જશે
  • તમે હવે જમીન વેચી શકો છો, વારસામાં આપી શકો છો.
  • લોન માટે વિવાદ નિવારણ દસ્તાવેજો સંબંધી દરેક કામ સરળ રીતે
  • જમીનનો નવો

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.