You are currently viewing PAN Card કેવી રીતે કઢાવવું? 2026 ||  PAN CARD 2026 UPDATE

PAN Card કેવી રીતે કઢાવવું? 2026 || PAN CARD 2026 UPDATE

👉📝આ લેખમાં આપણે પાનકાર્ડ કેવી રીતે કઢાવવું ?..પાનકાર્ડ એ શું છે?.. તેનો ઉપયોગ ક્યાં થાય છે ?..પાનકાર્ડ કઢાવવા માટે શેની જરૂર પડે છે ?..કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે ?..પાનકાર્ડ નો ઉપયોગ શા માટે જરૂરી છે?.. પાનકાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કઢાવી શકાય છે. પાનકાર્ડ બનાવવું હવે ખૂબ જ સરળ છે, તમે ઓનલાઇન માત્ર 10 થી 15 મિનિટમાં જ અરજી કરી શકો છો . તમારા યોગ્ય ડોક્યુમેન્ટ સાથે તમે ઝડપથી પાનકાર્ડ મેળવી શકો છો. ભારતમાં PAN card ( permanent Account Number) એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે જે ટેક્સ, બેંક અને ફાઇનાન્સિયલ કામો માટે ખૂબ જ જરૂરીયાત રહે છે.

જો તમે નવું પાનકાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો તો આ લેખ તમારા માટે ખૂબ જ મદદરૂપ થશે.

1000180556

PAN card એ 10 અંકનો આલ્ફાન્યુમેરિક નંબર હોય છે, જે Income Tax Department દ્વારા આપવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે : ABCDE 1234F*

1000180557
  1. બેંક ખાતુ ખોલવા માટે
  2. ઇન્કમટેક્સ ભરવા માટે
  3. રૂપિયા 50,000 થી વધુ ટ્રાન્ઝેક્શન માટે
  4. નોકરી અને ફાઇનાન્સ માટે
1000180558
  • આધારકાર્ડ
  • મતદાર આઈડી
  • લાઈટ બિલ
  • રેશનકાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર
  • ધોરણ 10 માર્કશીટ અથવા લિવિંગ સર્ટિફિકેટ
1000180559

PAN card કઢાવવા માટે 2 રીતે અરજી કરી શકાય છે,

  1. ઓનલાઈન
  2. ઓફલાઇન
  1. NSDL/ UTIITSL વેબસાઈટ ખોલો
  2. “Apply for New PAN ” પર ક્લિક કરો
  3. ફોર્મ 49A ભરો
  4. Aadhaar + OTP verify કરો.
  5. બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  6. જરૂરી ફી પેમેન્ટ કરો
  7. ફોર્મ સબમીટ કરો

પછી તમને acknowledgments Number મળશે.

1000180560
  1. તમારી નજીકના CSC/PAN Centre પર જાઓ
  2. Pan card અરજી માટે નું ફોર્મ લઈ વ્યવસ્થિત ભરો
  3. ફી ભરો
  4. અરજી સબમિટ કરો .
1000180561

અંદાજિત ₹100 થી 110

E-PAN 2-3 દિવસમાં

physical PAN card 7-15 દિવસ માં નીકળી જાય છે .

1000180562

Aadhaar સાથે નામ મેચ થવું ખૂબ જ જરૂરી છે

સાચી માહિતી આપો

મોબાઈલ નંબર લીંક હોવો જરૂરી છે

તમારો ફોટો સ્પષ્ટ હોવો જોઈએ

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.