You are currently viewing જમીન સર્વે નંબર નકશો 2025 || મોબાઈલ ફોનમાં મેળવવો તમારી જમીન નકશો || jamin sarve number naksho 2025 || jamin naksho 2025
ગુજરાતની જમીનનો સર્વે નંબર નકશો

જમીન સર્વે નંબર નકશો 2025 || મોબાઈલ ફોનમાં મેળવવો તમારી જમીન નકશો || jamin sarve number naksho 2025 || jamin naksho 2025

👉📝આજના લેખમાં જાણીશું કે તમે ઘરે બેઠા તમારી કે ગુજરાતના કોઈપણ ખેડૂતની જમીનનો સર્વે નંબર નકશો ઓનલાઇન તમારા ફોન દ્વારા જોઈ શકો છો જેની માટે તમારે કોઈ ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી માત્ર પાંચ મિનિટમાં તમારા મોબાઇલ ફોનમાં કોઈ પણ જમીનનો નકશો અને બીજી ઘણી બધી માહિતી ફ્રીમાં મેળવી શકો છો. જેની માટે માત્ર તમારી જોડે મોબાઈલ ફોન અને એક વેબસાઈટ ની લીંક હોવી જોઈએ. જમીનનો નકશો કેવી રીતે જુઓ તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે આપેલી છે જે વાંચીને તમે જમીનો નકશો જોઈ શકો છો. અહીંયા જે પણ માહિતી આપવામાં આવી છે તે માત્ર જાણકારી માટે છે તેનો ઉપયોગ તમે કોઈપણ જગ્યાએ દસ્તાવેજ માટે કરી શકતા નથી.

  1. તમારા મોબાઇલમાં બ્રાઉઝર ખોલી ..AnyROR Gujarat Website ખોલો. અહીંયા ક્લિક કરો
  2. “View Land Record – Rural “અથવા” Urban”પસંદ કરો.
  3. જીલ્લો, તાલુકો ગામ પસંદ કરો.
  4. જમીન માલિકનું સાતબાર માં નામ છે એવી રીતે દાખલ કરો
  5. ત્યારબાદ એ વ્યક્તિ ની જમીન નો સર્વે નંબર જોવા મળશે અને બીજી માહિતી જોવા મળશે.
1000015483
  • “village Map “પસંદ કરો
  • જમીન નો સર્વે નંબર નાખો
  • હવે તમને સ્ક્રીન પર જમીન નો નકશો દેખાશે.
  • તેની PDF પણ ડાઉનલોડ કરી શકો છો
  1. તમારો જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરો.
  2. જમીન નો સર્વે નંબર નાખો.
  3. હવે સ્ક્રીન પર તમારી જમીન નો નકશો દેખાશે
  4. pdf ડાઉનલોડ કરો

👉📱તમારા મોબાઈલ માં તમે નીચે આપવા માં આવેલી એપ ડાઉનલોડ કરી ને પણ જમીન નો નકશો મેળવી શકો છો.

જમીન ને લગતી દરેક પ્રકાર ની માહિતી મેળવવા માટે અને માલિકી ના હકો મેળવવા માટે ઉપયોગી એપ છે.

જમીન ના નકશા જોવા માટે અને સેટેલાઇટ વ્યૂહ જોવા માટે ઉપયોગી છે.

  • 7/12 ઉતારા, જમાબંધી,ખાતા નંબર વગેરે માહિતી પણ ઓનલાઈન ઉપલબ્ધ છે.
  • દરેક રાજ્ય માટે અલગ અલગ વેબસાઈટ હોય શકે છે..પણ gujarat માટે ઊપર દર્શાવેલી બંને વેબસાઈટ છે.AnyROR અને iora મુખ્ય સેવાઓ આપે છે.
  • જો તમારે માહિતી મેળવવા માં કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો તમે e-Gram અથવા તલાટી ની મુલાકાત લ્યો.

સ્ટેપ 1 – ગુજરાતની કોઈપણ જમીનનો સરકારી નકશો જોવા માટે વેબસાઈટ પર જઈશું એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે તે સ્ક્રીનમાં “view land record rural”ઓપ્શન જોવા મળશે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે.

1000003244

સ્ટેપ 2 – ત્યારબાદ જે સ્ક્રીન ખોલે તે નીચે પ્રમાણે જોવા મળશે તેમાં તમારે નીચે પ્રમાણે કોઈ એક પસંદ કરો એવું લખેલું છે ત્યાં તમારે “સર્વે નંબર ને લગતી સંપૂર્ણ માહિતી” એવું ઓપ્શન પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તે જમીન માટે નકશો જોઈએ છે તે જમીને તે જિલ્લામાં આવતી હોય તે જિલ્લો તાલુકો ગામ અને સર્વે નંબર પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ નીચે આપેલો કેપ્ચા ભરીને ગેટ રેકોર્ડ ડીટેલ ઉપર ક્લિક આપવાનું રહેશે.

1000003246

સ્ટેપ 3 – ઉપર પ્રોસેસ થઈ જશે પછી તમને નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે તેમાં તમને જે તમે સર્વે નંબર પસંદ કર્યો છે તે સર્વે નંબર પર જે જમીન છે તેનો સંપૂર્ણ નકશો નીચે પ્રમાણે જોવા મળશે જે તમે જોઈ શકો છો.

1000003247

તો આવી રીતે તમે ગુજરાતના કોઈપણ ગામમાં આવેલી જમીનનો સરકારી સર્વે નંબર નકશો જોઈ શકો છો.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.