You are currently viewing PNB mudra loan કેવી રીતે લેવી?|| 2026 માં અરજી કરવાની પ્રક્રિયા,પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને વ્યાજદર
પંજાબ નેશનલ બેંક મુદ્રા લોન

PNB mudra loan કેવી રીતે લેવી?|| 2026 માં અરજી કરવાની પ્રક્રિયા,પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને વ્યાજદર

👉📝આ લેખમાં આપણે જાણીશું કે પંજાબ નેશનલ બેંકમાં મુદ્રા લોન કેવી રીતે લેવી તે માટે શું પ્રોસેસ હોય છે.. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા તમારા હાલના નવા વ્યવસાયને આગળ વધારવા માટે લોન લેવા ઇચ્છો છો તો Punjab National Bank ( PNB) ની mudra loan યોજના તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. PNB પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ નાના વેપારીઓ, સ્વરોજગારી કરનારા અને માઇક્રો ઉદ્યોગોને ગેરંટી વિના લોન આપે છે. જો તમે નાની વ્યવસાય શરૂ કરવા અથવા હાલને વ્યવસાયને રિસ્ક્રીપ્ટ કરવા માટે નાણાકીય સહાય શોધી રહ્યા છો, તો PNB mudra loan એક સારો વિકલ્પો બની શકે છે. તો આજે આપણે આ લેખમાં મુદ્રા લોન કેવી રીતે લેવી, કોણ અરજી કરી શકે , કેટલા રૂપિયા સુધી લોન મળે, કયા ડોક્યુમેન્ટ ની જરૂર છે અને અરજી ક્યાં કરવાની છે? તે બધી જ માહિતી વિગતવાર મેળવીશું.

PNB mudra loan એ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ આપવામાં આવતી બિઝનેસ લોન છે. આ લોન ખાસ કરીને નાના વેપારીઓ, દુકાનદારો, સર્વિસ સેક્ટર, ઉત્પાદન એકમો અને સ્વરોજગારી શરૂ કરવા માંગતા લોકો માટે બનાવવામાં આવી છે.

  1. Shishu loan
  • લોન રકમ : ₹ 50,000
  • નવા નાના વ્યવસાય માટે યોગ્ય

2.kishor Loan

  • લોન રકમ : ₹50,000 એક થી ₹ 5 લાખ સુધી
  • પહેલાથી ચાલતા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે

3. Tarun Loan

  • લોન રકમ : ₹5 લાખ થી ₹10લાખ
  • મોટા પ્રમાણમાં વ્યવસાય વધારવા માટે

PNB કેટલી શરતો પૂર્ણ કરતા ગ્રાહકો માટે E- mudra loan પણ આપે છે.

મુખ્ય શરતો:

  • છેલ્લા 12 મહિનાથી PNB માં સક્રિય સેવિંગ એકાઉન્ટ
  • ઉંમર 18 થી 60 વર્ષ
  • Udyam Registration ફરજિયાત
  • અન્ય બેંકમાં બિઝનેસ લોન ડિફોલ્ટ ન હોવો જોઈએ
  • ડિજિટલ રીતે ₹1,00,000 સુધીની લોન ઉપલબ્ધ હોઈ શકે છે.
  • નાના વેપારીઓ
  • કિરાણા સ્ટોર
  • બ્યુટી પાર્લર
  • ટેલરિંગ વ્યવસાય કરતા લોકો
  • મોબાઈલ રીપેરીંગ
  • ઈલેક્ટ્રિક શોપ
  • રેસ્ટોરન્ટ
  • ડેરી વ્યવસાય
  • કૃષિ આધારિત બિન ખેતી વ્યવસાય
  • મેન્યુફેક્ચરિંગ યુનિટ
  • સર્વિસ સેક્ટર
  • સ્ટાર્ટ અપ
  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • સરનામા નો પુરાવો
  • બેંક સ્ટેટમેન્ટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટા
  • બિઝનેસ ન પુરાવો
  • મશીનરી અથવા સાધનો નું Quotation
  • Udyam Registration
  • આવક સંબંધિત ડોક્યુમેન્ટ
  • ST/SC/OBC પ્રમાણપત્ર
  1. નજીક ની PNB શાખાની મુલાકાત લ્યો અથવા PNB E-mudra સુવિધા તપાસો.
  2. mudra loan Application form ભરો.
  3. ફોર્મમાં તમામ વિગતો સાચી રીતે ભરો.
  4. જરૂરી ડોક્યુમેન્ટ જોડો.
  5. બેંક અધિકારી દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
  6. બિઝનેસની જરૂરીયાત અને લોન પર જ સુકવવાની ક્ષમતા અને મૂલ્યાંકન કરવામાં આવશે.
  7. લોન મંજુર થયા બાદ રકમ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે

PNB mudra loan નો વ્યાજદર તમે અત્યારે બદલાઈ શકે છે. સામાન્ય રીતે વ્યાજદર બેંક ની લાગુ નીતિ અને Repo linked lending rate સાથે જોડાયેલ હોય છે. ચોક્કસ વ્યાજ દર માટે નજીકની PNB શાખા માં સંપર્ક કરવો અથવા સત્તાવાર વેબસાઈટ તપાસો.

  • સાચી માહિતી આપો
  • બિઝનેસ પ્લાન તૈયાર રાખો
  • EMI સમયસર ભરવી
  • ડોક્યુમેન્ટ સંપૂર્ણ આપો
  • લોન નો ઉપયોગ માત્ર વ્યવસાય માટે કરો
  • CIBIL score અને અગાઉની લોનનો રેકોર્ડ સારો રાખો
  • ₹10 લાખ સુધીની લોન
  • નાના વ્યવસાય માટે ખાસ યોજના
  • ગેરેન્ટી વિના લોન
  • સરળઅરજી પ્રક્રિયા
  • નવા અને હાલના બંને વ્યવસાય માટે ઉપયોગી
  • વ્યવસાય નો વિકાસ કરવામાં મદદરૂપ

PM Kisan નો 24 મો હપ્તો ક્યારે આવશે? || 2,000 મેળવવા માટે શું કરવું? 2026

👉📝આજે આપણે આ લેખમાં જાણીશું કે PM -Kishan નો હપ્તો ક્યારે આવશે તે વિશે માહિતી મેળવીશું… ભારત…

PNB માં Zero Balance Savings Account કેવી રીતે ખોલવું 2026 || ? જરૂરી ડોક્યુમેન્ટ અને સંપૂર્ણ માહિતી 2026

👉📝આજે આપણે આલેખમાં PNB માં ઝીરો બેલેન્સ થી ખાતું કેવી રીતે ખોલવું તે વિશે વિગતવાર માહિતી…

વિધવા સહાય યોજના 2026 || 2026 માં અરજી કેવી રીતે કરવી? || લાયકાત, જરૂરી ડોક્યુમેન્ટ અને મળતી સહાય..

👉📝આ લેખમાં આપણે વિશ્વાસ સહાય યોજના વિશે માહિતી મેળવીશું. વિશ્વા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા…

PNB mudra loan કેવી રીતે લેવી?|| 2026 માં અરજી કરવાની પ્રક્રિયા,પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને વ્યાજદર

👉📝આ લેખમાં આપણે જાણીશું કે પંજાબ નેશનલ બેંકમાં મુદ્રા લોન કેવી રીતે લેવી તે માટે શું પ્રોસેસ હોય…

કુંવર બાઈ નું મામેરું યોજના 2026 || અરજી કરવાની પ્રક્રિયા, પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને ₹12,000 ની સહાય

👉📝આજે આપણે આ લેખમાં આપણે કુંવર બાઈ નું મામેરું વિશે વિગતવાર માહિતી મેળવીશું. ગુજરાત સરકાર દ્વારા…

PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન, આવતી સામાન્ય એરર અને તેના સોલ્યુશન 2026|| PNB Digital Rupee App Registration, Errors & Solution 2026

👉📝આજે આપણે આ લેખમાં PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું.. તેમાં આવતી એરર અને તેનું…

CKYC નંબર શું છે? || CKYC નંબર કેવી રીતે મેળવવો? 2026 મુજબ સંપૂર્ણ માર્ગદર્શન

👉📝આ લેખમાં આપણે જાણીશું કે CKYC નંબર શું છે… જો તમે બેંકમાં ખાતું ખોલાવ્યું હોય, મ્યુચ્યુઅલ…

SBI YONO App માં ઓનલાઇન ખાતુ કેવી રીતે ખોલવું 2026||SBI YONO Online Account Opening 2026

👉📝આ લેખમાં આપણે SBI YONO App માં ખાતું કેવી રીતે ખોલવું તે વિશે માહિતી મેળવીશું. આજના ડિજિટલ યુગમાં…

PNB Merchant App માં કૂપન કેવી રીતે કઢાવવુ? સ્ટેપ બાય સ્ટેપ માહિતી 2026 || How to Generate a Coupon in the PNB Merchant App 2026

👉📝આ લેખમાં આપણે PNB merchant App માં કૂપન કેવી રીતે કઢાવો તે વિશે માહિતી મેળવીશું. આજના સમયમાં…

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.