You are currently viewing માનવ કલ્યાણ યોજના હેઠળ ક્યાં ક્યાં સાધનો મફત માં મળે છે?2026
માનવ કલ્યાણ યોજના હેઠળ ક્યાં ક્યાં સાધનો મફત માં મળે છે .

માનવ કલ્યાણ યોજના હેઠળ ક્યાં ક્યાં સાધનો મફત માં મળે છે?2026

👉📝આ લેખમાં આપણે જાણીશું કે માનવ કલ્યાણ યોજના હેઠળ ફોર્મ ભર્યું હોય તો તમને ક્યાં ક્યાં સાધનો મફત માં મળી શકે છે.. ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના કારીગરો અને નાના વ્યવસાયકારોને સ્વરોજગાર શરૂ કરવામાં મદદ મળે એ હેતુથી માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવે છે .આ યોજના હેઠળ વિવિધ વ્યવસાયો માટે જરૂરી સાધનો મળે છે. જેથી નવો વ્યવસાયશરૂ કરી શકે અથવા હાલ ના વ્યવસાય ને મજબૂત બનાવી શકાય. માનવ કલ્યાણ યોજના નાના કારીગરો,યુવાનો, મહિલાઓ માટે સ્વરોજગાર ની ઉત્તમ તક છે.આ યોજના હેઠળ આપવામાં આવતી ટૂલકિટ દ્વારા વ્યવસાય શરૂ કરવો ખૂબ જ સરળ બની જાય છે.અને આવક માં વધારો કરવાની તક મળે છે.અરજી કરતા પહેલા પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ,અને તમારા વ્યવસાય માટે ઉપલબ્ધ ટૂલકિટ ની વિગતો તપાસી લેવી. .. સમયાંતરે આ યોજના ના નિયમો માં ફેરફાર થતા હોય છે..તેથી સબંધિત પોર્ટલ પરથી માહિતી મેળવતા રહેવું.તો આપણે આ લેખમાં માનવ કલ્યાણ યોજના હેઠળ ક્યાં ક્યાં સાધનો મળે છે તે અંગે માહિતી મેળવીશું.

  • સ્વરોજગારને પ્રોત્સાહન આપવું.
  • નાના કારીગરોને આર્થિક રીતે સશક્ત બનાવવા
  • બેરોજગારી ઘટાડવી
  • વ્યવસાય શરૂ કરવા જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવા
  • ગરીબ અને મધ્યમ વર્ગની પરિવારને આવકમાં વધારો

વ્યવસાય મુજબ અલગ અલગ ટૂલકિટ આપવામાં આવે છે. જિલ્લા અને વર્ષ મુજબ તેમાં ફેરફાર થઈ શકે છે.

  • સિલાઈ મશીન
  • ઓવરલોક મશીન
  • કાતર
  • માપવાની ટેપ
  • ઈસ્ત્રી
  • કટીંગ સ્કેલ
  • ચોક
  • વિવિધ સિલાઈ માટેના સાધનો
  • બ્યૂટી ચેર
  • સ્ટીમર
  • હેર ડ્રાયર
  • હેર કટીંગ કીટ
  • અરીસો
  • મેકઅપ કીટ
  • ફેશિયલ ન સાધનો
  • અન્ય જરૂરી ઉપકરણ
  • ટેસ્ટર
  • પ્લાયર
  • સ્ક્રુ ડ્રાઇવર સેટ
  • વાયર કટર
  • મલ્ટીમીટર
  • ડ્રીલ મશીન
  • ટૂલ બેગ
  • હેન્ડ ડીલ
  • હેમર
  • કરવત
  • પ્લેનર
  • સ્ક્રુ ડ્રાઇવર સેટ
  • મેજરિંગ ટેપ
  • ચીજલ સેટ
  • અન્ય કાર્પેન્ટી સાધનો
  • પાઇપ રેન્ચ
  • સ્પેનર સેટ
  • પાઇપ કટર
  • પ્લાયર
  • ટેકલોન ટેપ
  • અન્ય સાધનો
  • વેલ્ડીંગ મશીન
  • હેલ્મેટ
  • ગોગલ્સ
  • ગ્રેઇન્ડર
  • સુરક્ષા સાધનો
  • કેબલ સેટ
  • શૂઝ રિપેર કીટ
  • સિલાઈ સાધનો
  • કટર
  • હેમર
  • પોલિશ બ્રશ
  • અન્ય જરૂરી સાધનો
  • ટોવેલ
  • લેવલ ટૂલ
  • હેમર
  • માપવાની ટેપ
  • અન્ય બાંધકામ ના સાધનો
  • સ્પેનર સેટ
  • જેક
  • પ્લાયર
  • સ્ક્રુ ડ્રાઇવર
  • ટૂલ બોક્સ
  • અન્ય મિકેનીકલ સાધનો
  • હેર કટીંગ મશીન
  • કાતર
  • સ્ટીમર
  • બ્રશ
  • મીરર
  • રેઝર કીટ
  • અન્ય સલૂન સાધનો
  • સ્ક્રુ ડ્રાઇવર સેટ
  • સોલ્ડ્રિંગ આયર્ન
  • મલ્ટી મીટર
  • ટ્વાઈઝર
  • ઓપનિંગ ટૂલ્સ
  • મેગ્નીફાયર
  • સ્પ્રેયર
  • કૃષિ સાધનો
  • હાથના સાધનો
  • નાના કૃષિ ઉપકરણો
  • મિક્સિંગ વાસણો
  • સિલીંગ મશીન
  • સ્ટીલના વાસણો
  • ડ્રાયિંગ ટ્રે
  • અન્ય જરૂરી સાધનો

યોજનાના લાભ

  • મફત અથવા સહાયરૂપ સાધનો
  • સ્વરોજગાર શરૂ કરવાની તક
  • આવક નો વધારો
  • નાના વ્યવસાય ને પ્રોત્સાહન
  • આત્મનિર્ભર બનવામાં મદદ

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.