You are currently viewing બેંક ખાતુ બંધ કેવી રીતે કરવું || અલગ અલગ બેંક માં ખાતું બંધ કરવાની પ્રોસેસ || How to Clouse Bank Account 2025
બેંક ખાતું બંધ કેવી રીતે કરવું અલગ અલગ બેંક માં ખાતું બંધ કરવાની પ્રક્રિયા

બેંક ખાતુ બંધ કેવી રીતે કરવું || અલગ અલગ બેંક માં ખાતું બંધ કરવાની પ્રોસેસ || How to Clouse Bank Account 2025

👉📝આ લેખમાં આપણે જો તમારે કોઈ બેંકમાં ખાતું હોય અને તે કોઈ પણ ઉપયોગમાં લીધા વગર એમ જ પડ્યું રહેતું હોય, તો તેને કેવી રીતે બંધ કરવું ,તે વિશેની જાણકારી મેળવીશું .બેંક એકાઉન્ટ બંધ કરાવવી એ બહુ જ સરળ પ્રક્રિયા છે. જો તમારા દસ્તાવેજ અને માહિતી સાચી હોય તો ખૂબ સરળ રીતે બેન્ક એકાઉન્ટ બંધ કરાવી શકાય છે. જે ખાતાઓ ઉપયોગમાં ન આવતા હોય તે ખાતા બંધ કરાવી આપની નાણાકીય વ્યવસ્થામાં સરળતા જળવી શકાય, અત્યારે આ સમયમાં ઘણા લોકોને એક કરતાં વધારે એટલે કે ઘણી બધી બેંકોમાં ખાતા હોય છે, ઘણીવાર એવું થાય કે કોઈ બેંક ખાતા નો ઉપયોગ હવે ન કરવો હોય કે,ફાળવણી કે ટ્રાન્જેક્શન થાય એમ ન હોય,તો એ ખાતું બંધ કરાવવું એ સારો વિકલ્પ બની શકે છે. એટલા માટે આજે આપણે બેંક ખાતુ બંધ કેવી રીતે કરવું, તે વિશે વિગતવાર માહિતી મેળવીશું.

1000003985 3
  • ઘણા બધા બેંક ખાતા હોવાને લીધે વ્યવસ્થાપનમાં મુશ્કેલી પડતી હોય
  • ન્યુનત્તમ બેલેન્સ જાળવવું મુશ્કેલ બને
  • કોઈ બેંકની સર્વિસ પસંદ ન આવતી હોય
  • ડિજિટલ બેંક એકાઉન્ટ કે અન્ય બેન્ક તરફ પરિવર્તન કરતા હોય
1000003913 5

બ્રાંચ માં જઈ ને Account Closure Request Form માંગો.

તેમાં આપેલી બધી વિગતો ભરો જેવી કે,

  • ખાતાધારક નું નામ
  • ખાતા નંબર
  • બેંકની શાખા નું નામ
  • ખાતું બંધ કરવાનું કારણ
  • સિગ્નેચર

આધારકાર્ડ અને પાનકાર્ડ નીચે ઝેરોક્ષ આપવી

પાસપોર્ટ સાઇઝ ફોટો પણ માંગી શકે છે

  • જો તમારી પાસે તે ખાતાની પાસબુક , ચેકબુક અથવા તો એટીએમ કાર્ડ હોય તો તેને પાછા આપો.
  • અને જો ખોવાઈ ગયા હોય તો ડિકલેરેશન આપી શકો છો
1000003914 5
  • તમારા ખાતામાં કોઈ રકમ બાકી રહી ગઈ હોય તો તે ચેક દ્વારા કે અન્ય ટ્રાન્સફરથી બીજી જગ્યાએ મોકલી આપે છે
  • ખાતું બંધ કરતાં પહેલાં બધા ઓટો ડેબિટ અને ઇએમઆઇ સ્ટોપ કરાવવું મહત્વપૂર્ણ છે
  • બેંક તરફથી ખાતું બંધ થયું છે તેવી કન્ફર્મેશન લેટર અથવા તેની કોપી જરૂરથી મેળવી લેવી.
  • કેટલીક બેંકોમાં SMS કે EMAIL દ્વારા પણ જાણ કરે છે
1000001084
  • બેંક ની શાખા એ જઈને Account Closure Form ભરો.
  • પાસબુક ચેકબુક એટીએમ કાર્ડ સબમિટ કરો
  • ઓળખના પુરાવા આપો
  • એકાઉન્ટ બંધ થયા પછી રસીદ મેળવો

ખાતુ 14 દિવસથી વધુ જૂનું હોય તો રૂપિયા 500 સુધી ચાર્જ લાગી શકે છે

1000001088 2
  • નજીક ની શાખામાં જાઓ
  • Account Closure Request Form ભરો
  • ચેક બુક , ડેબિટ કાર્ડ પાછું આપો.
  • ઓળખ માટે આધાર કાર્ડ અને પાનકાર્ડ આપો

30 દિવસ પછી એકાઉન્ટ બંધ કરો તો રૂપિયા 200 સુધી ફી લાગુ પડે છે

1000004271
  • નેટ બેન્કિંગ કે મોબાઇલ એપ થી અથવા બેંકની શાખા એ જઈને ખાતું બંધ કરી શકાય છે.
  • ઓનલાઇન કે
  • ઓટો ડેબિટ ચાલુ હોય તો પહેલા બંધ કરવું પડે છે

30 દિવસ પછી ખાતું બંધ કરવામાં આવે તો રૂપિયા 500 ચાર્જ લાગી શકે છે.

1000004270
  • બેંકની શાખા અથવા મોબાઈલ એપ દ્વારા બંધ કરાવી શકાય છે
  • Account Closure Form ભરો
  • પાસબુક ચેકબુક એટીએમ કાર્ડ પાછું આપો

સેવિંગ એકાઉન્ટમાં 33 દિવસ પછી ₹500 ચાર્જ લાગે છે

1000004269
  • નજીકની શાખા એ જ જાઓ
  • Account Closure Request Form ભરો
  • ઓળખ ના પુરાવા રજૂ કરવા

એક વર્ષથી ઓછી વયના ખાતા પર ચાર્જ લાગી શકે

ખાતું બંધ કરતા પહેલા ખાતા નું બેલેન્સ તપાસો, નેગેટિવ બેલેન્સ હશે તો તે પહેલા ભરવું પડશે.

👉જો તમારું એકાઉન્ટ સેલેરી એકાઉન્ટ હતું અને તેમાં પગાર આવતો બંધ થઈ ગયો હોય તો તે જાતે જ સેવિંગ એકાઉન્ટ બની જાય છે.

👉વર્ષો સુધી નિષ્ક્રિય રહેલું ખાતું” Dormant Account “બની જાય છે અને બંધ કરાવવા માટે વધારે ડોક્યુમેન્ટ માંગી શકે છે.

એકાઉન્ટ બંધ કરાવવા માટે નાની ફી

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.