You are currently viewing લોનમાં સેટલમેન્ટ એટલે શું || સેટલમેન્ટ કરવાના ફાયદા અને ગેરફાયદા || Loan Settlement  2025/26
લોન સેટલમેન્ટ એટલે શું ફાયદા અને ગેરફાયદા

લોનમાં સેટલમેન્ટ એટલે શું || સેટલમેન્ટ કરવાના ફાયદા અને ગેરફાયદા || Loan Settlement 2025/26

👉📝આ લેખમાં આપણે લોન માં સેટલમેન્ટ એટલે શું? કઈ કઈ લોન માં લાગુ પડે છે, સેટલમેન્ટ કરવાના ફાયદાઓ શું હોય છે? સેટલમેન્ટ કરવાના ગેરફાયદા ક્યાં ક્યાં છે , તે વિશે માહિતી મેળવીશું સેટલમેન્ટ એ માત્ર છેલો વિકલ્પ હોવો જોઈએ,પહેલા ક્રેડિટ કાઉન્સેલિંગ,લોન કન્સોલીડેશન,hardship request વગેરે નો અનુભવ કરો.જો છેલ્લે એકેય વિકલ્પ ન રહે ત્યારે આયોજન પૂર્વક અને સમજદારીથી સેટલમેન્ટ પ્રોસેસ તરફ આગળ વધવું. લોન સેટલમેન્ટ ની પ્રક્રિયા થી ક્રેડિટ સ્કોર પર ખૂબ જ નકારાત્મક અસર થાય છે.જે સેટલમેન્ટ લોન એન્ટ્રી 7 વર્ષ સુધી રેકોર્ડ પર રહે છે. તો આપણે આ લેખમાં આવી બધી જ સેટલમેન્ટ ની નકારાત્મક અને હકારાત્મક અસર વિશે ની માહિતી મેળવીશું.

1000003995 2

લોન સેટલમેન્ટ એ એક વિધિ છે. જેમાં લોન લેનાર નીચે વિસ્તરણ ના કારણે અથવા તો બીજા કોઈ કારણસર emi ભરી શકતા નથી .ત્યારે લેન્ડર એટલે કે બેંક લોનના principal અને intrest ફિલ્ડ માંથી બધું નહીં પણ કેટલાક ભાગમાં છૂટ આપે છે ,જેથી લેણદાર એ એકમાત્ર એક વખત ચુકવણી કરવાથી લોન સેટલ થઈ જાય છે. લોન સેટલમેન્ટ એ એક કરાર છે, જેમાં તમારી બાકી રકમ અથવા તેનો એક ભાગ તેનાથી ઓછું ચૂકવવા પર બેંક અથવા તો લોન દાતા એ સંમતિ આપે છે. સામાન્ય રીતે એક નાની ચુકવણી દ્વારા સેટલ થાય છે.

1000004006 1

જથ્થાબંધ ચુકવણી દ્વારા મોટે ભાગે 30%-50% સુધી બચત કરી શકાય છે.

લોનની ચુકવણી કરતા ઝડપથી પૂરી થઈ શકે છે

બેંકક્રપસી ની જગ્યાએ આ એક વિકલ્પ છે જેનો અસર ઓછો હોય છે અને ન્યાયિક કાર્યવાહી અટકાવે છે.

સેટલમેન્ટ પેનલ થયા પછી

CIBIL સ્કોર માં 75- 100 મુદ્દાનો ઘટાડો થઈ શકે છે અને તે settlement એન્ટ્રી 7 વર્ષ સુધી રહેશે.

જેમને માફ કરવામાં આવેલ હોય તે રકમ ” ફોર્ગિવ debat” તરીકે ગણાઈ શકે છે અને તેના ઉપર ટેક્સ પણ લગાડી શકે છે.

ડેટ સેટલમેન્ટ કંપનીઓ 15%-25% ક્યારેક ₹ ( 500-₹3000) ફી લે છે.

તેમાં કોઈ નિશ્ચિતતા નથી કેડીટર એમ પણ કહી શકે છે કે માફ નથી કરતો

કોઈ ડિફોલ્ટ સમયે લેન્ડર અનુક્રમે કાયદેસર કાર્યવાહી પણ કરી શકે છે.

1000004005 1

1. સંપૂર્ણ વિકલ્પો અનુસરો : લોન પુનગઠન કનસોલીડેશન ક્રેડિટ કાઉન્સેલિંગ ફોર દિયરન્સ

2. ટેક્સ અને સી કોષ્ટકો સમજાવવો

3. લેખિત કરાર લ્યો , paid in full ” ડોક્યુમેન્ટ સાથે

4.Diy વાટા ઘાટો પ્રથમ : કંપનીની મદદ પછી ઉપયોગમાં લાવો

5. ક્રેડિટ સ્કોર મોનીટર કરો

ફાયદાગેરફાયદા
દેવામાં ઘટાડો ક્રેડિટ સ્કોરમાં ઘટાડો
વહેલું લોન સમાપ્તિ ટેક્સ દાખલની શક્યતા
બેન્કક્રર્પ્સી ટાળવું ઊંચી ફી / ગેર અસલતા જોખમ
Creditor’s કોલ્સ અટકાવેકોર્ટ કાર્યવાહી

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.