You are currently viewing જમીન નો નકશો કેવી રીતે મેળવવો 2025/26 || Land Map   record || નકશો મેળવવાની સંપૂર્ણ પ્રોસેસ
તમારી જમીન નો નકશો જોવો

જમીન નો નકશો કેવી રીતે મેળવવો 2025/26 || Land Map record || નકશો મેળવવાની સંપૂર્ણ પ્રોસેસ

👉📝આ લેખમાં આપણે તમારી જમીન નો નકશો કેવી રીતે મેળવો તે વિશે માહિતી મેળવીશું. જમીનનો નકશો એટલે શું? જમીનના નકશો ક્યાંથી મેળવી શકાય છે ?ઓફલાઈન અને ઓનલાઇન બંને રીતે મેળવી શકાય છે, કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર હોય છે? નકશો આપણને કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે ?જમીનનો નકશો એ માત્ર એક દસ્તાવેજ નથી. પરંતુ તમારા હકનો દ્રશ્ય સ્વરૂપ છે, ઓનલાઇન સુવિધા હોવા છતાં કેટલીક વાર સરકારી કચેરીનો સંપર્ક કરવો પડે છે. જો તમારું નામ જમીનમાં દાખલ છે ,અને સર્વે નંબર ખબર હોય તો તમે નકશો સરળતાથી મેળવી શકો છો .જેટલો જમીનનો દસ્તાવેજ મહત્વનો છે ,એટલો જ મહત્વનો છે જમીન નો નકશો .ખાસ કરીને જ્યારે તમારે જમીન વેચવી હોય, તેના ઉપર બાંધકામ કરવું હોય કે વિવાદ ઉભો થાય ત્યારે જમીનનો નકશો ખૂબ જ મહત્વનો બની જાય છે .આજના આ ડિજિટલ યુગમાં નકશો મેળવવો ખૂબ જ સરળ બન્યું છે .તમે ઓનલાઈન પણ તમારી જમીનો નકશો ડાઉનલોડ કરી શકો છો. તો ચાલો આપણે તે વિષે માહિતી મેળવીએ.

1000003665 1

👉જમીનનો નકશો એટલે કે એક એવો દસ્તાવેજ છે કે જેમાં ચોક્કસ સર્વે નંબર મુજબની જમીનના સીમાડા, કદ ,આકાર અને આસપાસની જમીનોની સ્થિતિ દર્શાવેલી હોય છે.

  • આધારકાર્ડ
  • 7/12 અને 8 અ ઉતારા ની નકલ
  • જમીનના સર્વે નંબર ની માહિત
  • અરજદાર ના ફોટો
  • મોબાઈલ નંબર
  1. ઓનલાઇન પદ્ધતિ
  2. ઑફલાઇન પદ્ધતિ
  1. “View Land Record – Rural ” પસંદ કરો.
  2. “Know Survey Number Details” અથવા “Old Scanned VF-map ” પસંદ કરો
  3. તમારો જિલ્લો તાલુકો ગામ અને સરવે નંબર દાખલ કરો
  4. Captcha ભરો
  5. “Get Record Details” પર ક્લિક કરો.
  6. હવે સ્ક્રીન ઉપર તપ નકશા નું PDF લિંક જોવા મળશે.M
  7. PDF ડાઉનલોડ કરી પ્રિન્ટ કરો.
1000002540 2
  • તમારો સર્વે નંબર આપી નકશાની નકલ માંગો
  • નકશો મેળવવા માટે
  • અહીંથી તમારે નકશાની સહીયુક્ત નકલ મેળવી શકો છો.
  • આ નકલ ખાસ કરીને જમીનનો વિવાદ હોય કે કોર્ટ કેસ માટે ઉપયોગી બને છે
1000003666 1
  • જમીન વેચતી કે ખરીદીતી વખતે ઉપયોગી છે
  • તે જમીન ઉપર બાંધકામ માટે મંજૂરી લેતી વખતે ઉપયોગી છે
  • જમીન ઉપર કોઈ વિવાદ કે કોર્ટ કેસમાં સાબિતી માટે ઉપયોગમાં આવે છે.
  • જમીન માપણી માટે ઉપયોગી છે
  • કબજા ની પુષ્ટિ માટે પણ ઉપયોગી થાય છે
  • નોન એગ્રીકલ્ચર પરમિશન મેળવતી વખતે જમીનનો નકશો જરૂરી છે

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.