You are currently viewing જમીન ખરીદતા પહેલા ચેક કરવા જેવા મહત્વના દસ્તાવેજો || Jamin Dastavej || 2025/26
જમીન ખરીદી વખતે કયા દસ્તાવેજો ચેક કરવા

જમીન ખરીદતા પહેલા ચેક કરવા જેવા મહત્વના દસ્તાવેજો || Jamin Dastavej || 2025/26

👉📝આ બ્લોકમાં આપણે જમીન ખરીદતા પહેલા કયા કયા ડોક્યુમેન્ટ તમારે ખાસ ચેક કરવાના હોય છે, તે વિશે માહિતી મેળવીશું… જમીન ખરીદતા પહેલા દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે ,કેમ કે એક નાનકડી ભૂલ પણ ભવિષ્યમાં મોટું નુકસાન કરાવી દે છે, આ લેખમાં આપણે ગુજરાત માં જમીન ખરીદતા પહેલા તપાસવા જેવા સૌથી મહત્વના દસ્તાવેજ વિશે માહિતી મેળવીશું.

1000003857 2
1000003430

👉જમીનની માલિકી, ઉપયોગ ની સ્થિતિ એટલે કે ખેતી માટે કે રહેણાંક માટે,અને પૌત્રિક માહિતી દર્શાવે છે,

👉e-Dhara કે iORA Portal પર થી માહિતી મેળવવી

✅જમીન ના માલિક ના નામે કેટલી જમીન નોંધાયેલી છે તેનો રેકોર્ડ.

✅જમીન ની માલિકીનો સાથોસાથ ટેક્સ ની માહિતી આપે છે.

🌸અત્યાર ના માલિકે જમીન કઈ રીતે મેળવી (ખરીદી , વારસાગત , દાન) તે બતાવે છે.

🌸ભૂતકાળના માલિકોની શ્રુંખલા પણ ચકાસવી જરૂરી છે.

✅જમીન પર કોઈ લોન , લીટીગેશન કે મોર્ગેજ છે કે નહીં તે બતાવે છે,

✅તાજેતર માં ઓછામાં ઓછા 30 વર્ષ ની વિગતો જુઓ.

🏠જમીન ખેતી માટે છે કે અન્ય ઉપયોગ માટે તે જણાવે છે.

🏠ઘર ના બાંધકામ માટે NA Residential ઓર્ડર ફરજિયાત છે.

1000003666

✅જમીનની માપ સરાદો અને સ્થિતિના વિગતો સાથેનો નકશો

✅જમીન પર રસ્તો છે કે નહીં તે પણ સ્પષ્ટ થાય છે

🪙સરકારી ટેક્સ ભરી રહ્યા છે કે નહીં

🪙કોઈ ટેક્સ બાકી નથી ને તેની ખાતરી કરો.

🌸બિલ્ડર એ આપેલ શરતો સાથે મિલ્કત ફાળવવાનું પ્રમાણપત્ર.

🌸રજિસ્ટ્રી ન થઈ હોય તો ખાસ ચકાસણી કરવી.

✅ખરેખર વેચાણ ની કાનૂની મંજૂરી છે કે નહીં તે જોઈ લેવું ખાસ જરૂરી છે.

🛑10. Mutation Entry / ફેરફાર નોંધ

❇️જમીનના માલિકી પરિવર્તન પછી રેકોર્ડ માં સાચો ફેરફાર થયો છે કે નહિ,

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.