👉📝આ લેખમાં 2025 ના આધારે ટોપ પાંચ હાઈ રીટર્ન આપતા મ્યુચ્યુઅલ ફન્સ ની માહિતી આપવામાં આવી છે ..મ્યુચ્યુઅલ ફંડ્સ માર્કેટ આધારિત હોય છે.. એટલે કે ભવિષ્યમાં તેમનો રિટર્ન ઘટી પણ શકે છે.. નીચે આપવામાં આવેલા પણ અગાઉના ત્રણ થી પાંચ વર્ષના પગથિયે સારી કામગીરી દર્શાવી ચૂક્યા છે ..જો તમે લાંબા ગાળાના રોકાણમાં ઊંચા રીટર્ન ની શોધમાં છો, અને ઊંચો રિસ્ક લઈ શકો છો ..તો આ મ્યુચ્યુઅલ ફંડ તમારી માટે ઉપયોગી છે.. પણ માર્કેટ કોલેટીને ધ્યાનમાં રાખી નાણાકીય શિસ્ત જાળવી રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે..

Table of Contents
❇️1.Quant Small Cap Fund
- 3 વર્ષ CAGR : 35% +
- કેટેગરી : Small Cap Fund
- ફંડ ફોક્સ: નાની કંપની ઓ માં ઊંચા વૃદ્ધિ પોટેન્શિયલ સાથે રોકાણ
- હાઈ રિસ્ક,હાઈ રોકાણ
❇️2.SBI Small Cap Fund
- 3 વર્ષ CAGR : 28-30%
- કેટેગરી : Small Cap Fund
- લોંગ ટર્મ માટે યોગ્ય, સ્થાનિક વૃદ્ધિ તરફ ઝુકાવ
- માર્કેટમાં વિશાળ હોમગ્રાઉન પોર્ટફોલિયો
❇️3. Nippon India Small Cap Fund

- 3 વર્ષ CAGR :27-29%
- કેટેગરી :v Small Cap Fund
- રોકાણ નાની,પણ ઊંચી વૃદ્ધિ ધરાવતી કંપનીઓ
- લાંબા ગાળે સારી પર્ફોમન્સ
❇️4.Quant Flexi Cap Fund
- 3 વર્ષ CAGR :25%+
- કેટેગરી : Flexi Cap Fund
- ફંડ મેનેજર બજાર અનુસાર સ્મોલ કેપ મા લવ ચિકતાથી રોકાણ કરે છે
- બજાર અનુરૂપ તીવ્ર પરિવર્તન કરવાની ક્ષમતા
❇️5.Parag parikh Flexi Cap Fund
- 3 વર્ષ CAGR :20-22%
- કેટેગરી: Flexi Cap+ Global Exposure
- રોકાણ ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટોપ માં
- ઓછું રીક્ષ પણ સ્ટડી રિટર્ન
⚠️⚠️ખાસ નોંધનીય બાબત:
- ઉપર જણાવેલ તમામ ફોન્સ હાયર રીટર્ન આપે છે પણ તેમાં હું તું જોખમ પણ જોડાયેલું હોય છે
- રોકાણ કરતા પહેલા તમારા લક્ષ અને રિસ્ક ક્ષમતા પ્રમાણે પસંદગી કરો
- SIP (Systematic Investments plan) દ્વારા લાંબા સમય માટે રોકાણ વધુ લાભદાયક રહી શકે છે