કોની બનશે સરકાર લોકસભા ચૂંટણી 2024 નું લાઇવ રીઝલ્ટ જોવા માટે. લોકસભા 2024 ચૂંટણીના બધા ચરણ પુરા થઈ ગયા છે હવે 4 જૂન 2024 ના રોજ લોકસભા ચૂંટણી 2024 નું રીઝલ્ટ આવવાનું છે જે લાઈવ જોવો.
2024 માં કોની સરકાર બનશે. 2024 લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે હરીફાઈ ચાલી રહી છે. હવે 4 જૂનને જોવાનું એ રહ્યું કે લોકસભા 2024 ની ચૂંટણીમાં કોણ વિજેતા બનશે અને કયા પક્ષની સરકાર બનવા જઈ રહી છે. 2019 લોકસભા માં વિજેતા ભાજપ પક્ષ બન્યું હતું અને માનનીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદી માનનીય વડાપ્રધાન બન્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે 2024 માં પણ માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પોતાનું વડાપ્રધાન પદ જાળવી રાખશે? જ્યારે ભાજપની પ્રતિસ્પર્ધી પક્ષની વાત કરીએ તો 2024 લોકસભામાં બધા વિરોધી પક્ષ એક થઈને ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે.
ભાજપ પક્ષની વાત કરીએ તો તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી તત્કાલીન ગૃહ પ્રધાન અમિત શાહ તત્કાલીન રક્ષા મંત્રી રાજનાથ સિંહ જેવા કદાવર નેતાઓ લોકસભાની ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે. જ્યારે વિરોધ પક્ષમાં વાત કરીએ તો લોકસભાની ચૂંટણી 2024 માં બધા વિરોધ પક્ષ એક થઈને ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે જેમાં મુખ્ય પક્ષની વાત કરીએ તો કોંગ્રેસ ,આમ આદમી પાર્ટી ,સપા ,બસપા જેવા અનેક નાના મોટા પક્ષ એક થઈને ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે.
2024 માં સરકાર બનાવવા માટે લોકસભામાં કુલ 545 સીટમાંથી 272 સીટ જીતવી જરૂરી છે.
ભારત એક દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારતમાં સરકાર લોકો ઈચ્છે એ પ્રમાણે બને છે. લોકસભાની ચૂંટણી દર પાંચ વર્ષે આવે છે. 2024 માં લોકો કયા પક્ષને સરકાર બનાવવા મંજૂરી આપશે એ જોવું રહ્યું.
લોકસભા ચૂંટણી 2024 નું રીઝલ્ટ 4 જુન 2024 ના રોજ છે. કોની સરકાર બનશે કોણ વિજેતા બનશે કોણ પરાજય બનશે એ લાઈવ જોવા માટે થોડી ન્યુઝ ચેનલ ની લીંક નીચે આપેલી છે ત્યાં તમે ક્લિક કરીને લોકસભા 2024 ચૂંટણીનું રિઝલ્ટ લાઈવ જોઈ શકો છો અને કોની સરકાર બનશે એ પણ તમે લાઈવ જોઈ શકશો.
ગુજરાતી ભાષા માં લાઈવ લોકસભા ચૂંટણી 2024 નું રિઝલ્ટ જોવા માટે :
News18 Gujrati – લાઈવ જોવા અહીંયા ક્લિક કરો.
VTV Gujrati – લાઈવ જોવા ક્લિક કરો.
ABP Asmita – લાઈવ જોવા અહીયા ક્લિક કરો.
TV9 Gujarati – લાઈવ જોવા અહીં ક્લિક કરો.
લોકસભા ચૂંટણી 2024 નું રીઝલ્ટ હિન્દી ભાષામાં લાઈવ જોવા માટે નીચેની ચેનલ પર જોઈ શકો છો.
Pingback: નોન ક્રીમી-લેયર સર્ટિફિકેટ માટે જરૂરી ડોક્યુમેન્ટ – helpingujrati.com
Pingback: બેંક KYC ફોર્મ | Sbi bank kyc form fill up | sbi કેવાયસી ફોર્મ કેવી રીતે ભરવું | બેંકનું કેવાયસી ફોર્મ ડાઉનલોડ કરો – helpin