You are currently viewing Non creamy layer certificate document in gujarati |નોન ક્રીમી-લેયર સર્ટિફિકેટ માટે જરૂરી ડોક્યુમેન્ટ
Non creamy layer certificate document in gujarati

Non creamy layer certificate document in gujarati |નોન ક્રીમી-લેયર સર્ટિફિકેટ માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે બિન ઉન્નત વર્ગમાં આવતા હોય તો તમારે નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવવું જરૂરી છે જે સર્ટીફીકેટની મદદથી તમે ઘણા સરકારી લાભ લઈ શકો છો જેમ કે કોઈ સરકારી ભરતીમાં તમે અનામતનો લાભ મેળવી શકો છો.

નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ બે રીતે કઢાવી શકાય છે. ઓનલાઇન અને ઓફલાઈન

જો તમે ઓનલાઇન નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માંગતા હોય. તો ડિજિટલ ગુજરાત પોર્ટલ વેબસાઈટ ઉપરથી તમે નોન ક્રિમિલર સર્ટિફિકેટ અને બીજા ઘણા બધા સરકારી ડોક્યુમેન્ટ કઢાવી શકો છો.

ઓનલાઇન નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવવા માટે તમારે ડોક્યુમેન્ટ ફોટા સ્વરૂપે અપલોડ કરવાના રહેશે.

જો તમે ઓફલાઈન નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માંગતા હોય તો તમારે મામલતદાર ઓફિસે જવાનો રહેશે. મામલતદાર ઓફિસે એક ફોર્મ ભરીને  તમે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે અરજી આપી શકો છો. ઓફલાઈન નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે લિસ્ટ આપેલું છે.

નીચે આપેલા ડોક્યુમેન્ટ ના લિસ્ટમાં કોઈપણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમકે ઓળખના પુરાવા માં જે ડોક્યુમેન્ટ આપેલા છે એ બધા ડોક્યુમેન્ટ માંથી એક જ ડોક્યુમેન્ટ આપવાનું છે જે ડોક્યુમેન્ટ તમે આપો છો એ ઓરીજનલ સાથે રાખવાનું છે અને ઝેરોક્ષ તમારે ફોર્મ સાથે જોડવાની રહેશે.

નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે પ્રમાણે છે.

ઓળખનો પુરાવો: PAN કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID કાર્ડ, વગેરે.

સરનામાનો પુરાવો: આધાર કાર્ડ, માન્ય પાસપોર્ટ, યુટિલિટી બિલ, પ્રોપર્ટી ટેક્સ બિલ, વગેરે.

પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ: અરજદારના બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.

આવકનો પુરાવો: આવકનું પ્રમાણપત્ર, છેલ્લા ત્રણ વર્ષના આવકવેરા રિટર્નની પે-સ્લિપ.

જાતિનો પુરાવો: શાળા છોડવાનું પ્રમાણપત્ર, સ્વયં પ્રમાણિત જાતિનું પ્રમાણપત્ર.

સંબંધનો પુરાવો: અરજી સાથે જોડાયેલ એફિડેવિટ.

ઉપર જે પણ ડોક્યુમેન્ટ બતાવ્યા છે એ બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ આપવાની રહેશે ઝેરોક્ષ સપ્રમાણિત કરવાની રહેશે. સપ્રમાણિક ઝેરોક્ષ કરીને નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવવાના ફોર્મ સાથે જોડીને તમારે મામલતદાર ઓફિસે આપવાનો રહેશે ત્યાંથી તમે નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવી શકશો.

ગામનો નકશો જોવા માટે અહીંયા ક્લિક કરો.

નામ પરથી જમીન નો ખાતા નંબર/સર્વે નંબર મેળવો || jamin no khata number/survey numbar|| jamin mapni || help In gujrati

આજ ના લેખ માં જાણીશું કે કોઈ પણ વ્યક્તિના ના પર થી ખાતા નંબર/સર્વે નંબર(khata numbar/survey...

રેશનકાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ 2025 | ઓનલાઇન રેશનકાર્ડ બનાવવાની સંપૂર્ણ પ્રોસેસ | new ration card apply document 2025

રેશન કાર્ડ એ ભારત સરકાર તરફ઼ થી આપવા માં આવતું ખૂબજ મહત્વ પુર્ણ ડોક્યુમેન્ટ છે.જે ભારત માં વસ્તા...

જમીન પર નો બોજો જાણો | જમીન પર કેટલો બોજો અને બીજા હક ને જાણો 2 જ મિનિટ માં | jamin no bojo 2025

આજ ના લેખ માં આપણે જાણીશું કે કોઈ પણ જમીન પર કેટલો બોજો છે તે કેવી રીતે જાણી શકાય? પહેલા ના સમય માં...

જમીન ની જંત્રી 2025 | jamin ni jantri 2025 | જમીન ની જંત્રી કેવી રીતે જોવી? | Proparty valuation gujrat

જમીનની જંત્રી jamin ni jantri એટલે કે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતો એવો દર છે. જે જમીન કે...

“How to Apply for PAN Card 2.0 with QR Code – Full Process in Gujarati” QR PAN 2.0 In Gujarati | QR code વાળુ PAN CARD 2.0 કેવી રીતે મંગાવવું

પાનકાર્ડ 2.0 (PAN card 2.0) : હવે તમે ક્યુ આર કોડ વાળું પાનકાર્ડ મેળવી શકો છો. પાનકાર્ડ ધારકો માટે...

Mutual funds in Gujarati | મ્યુચ્યુઅલ ફંડ શું છે? mutual fund Gujarati | Mutual fund shu che?

📈 Mutual Funds in Gujarati – મ્યુચ્યુઅલ ફંડ શું છે? What is mutual fund? આજે આપણે મ્યુચ્યુઅલ ફંડ...

Vitamin b12 in Gujarati | વિટામિન બી 12 વિશે માહિતી | વિટામીન બી 12 ની ઉણપથી થતા રોગો

વિટામીન બી 12 એ એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે જેના અભાવે શારીરિક અને માનસિક ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે...

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.

This Post Has 2 Comments

Comments are closed.