આ લેખ માં આપણે LPG ગેસ અને PNG ગેસ વિશે માહિતી મેળવીશું.. ઘરગથ્થુ રસોડા માં ગેસ નો ઉપયોગ સામાન્ય છે, પરંતુ LPG (Liquefied petroleum Gas) PNG (Piped Natural Gas) વચ્ચે નો તફાવત જાણતા નથી.તો આજે આપણે આ લેખમાં PNG ગેસ એટલે શું? LPG ગેસ એટલે શું? LPG અને PNG ગેસ ના મુખ્ય લક્ષણો ક્યાં છે…બંને વચ્ચે નો તફાવત…કયું ગેસ કનેક્શન સસ્તુ છે ?.. કયું વધુ સલામત છે?… તમારા માટે કયું સારું રહેશે…PNG અને LPG બંને ઉપયોગી છે, પરંતુ આજના સમયમાં PNG વધુ સસ્તું, સલામત, અને સરળ વિકલ્પ છે. LPG હજુ પણ ગામડાઓ અને નાના શહેરોમાં મહત્વપૂર્ણ છે.
👇આજે આ લેખમાં આપણે LPG ગેસ અને PNG ગેસ વિશે વિસ્તાર થી માહિતી મેળવીએ.
Table of Contents
☑️PNG ગેસ શું છે ?

- PNG એટલે Piped Natural Gas
- આ ગેસ સીધો pipeline દ્વારા ઘરમાં પહોંચે છે
❇️મુખ્ય લક્ષણો
- Natural Gas ( Methane)
- Cylinder વગર Supply
- સતત ગેસ મળે
☑️LPG શું છે ?

- LPG એટલે Liquefied petroleum Gas
- આ cylinder માં મળે છે
❇️મુખ્ય લક્ષણો :
- Propane+ Butane mixture
- Cylinder change કરવો પડે
- refill કરાવવું પડે
✅PNG vs LPG – મુખ્ય તફાવત

| મુદો | PNG | LPG |
| સપ્લાય | Pipeline | Cylinder |
| સલામતી | વધુ સલામત | થોડું જોખમ |
| કિંમત | સસ્તુ | મોંઘું |
| ઉપલબ્ધતા | શહેરમાં | બધે |
| સ્ટોરેજ | જરૂર નથી | Cylinder રાખવા પડે |
✅કયું સસ્તુ છે?
👉PNG સામાન્ય રીતે LPG ગેસ કરતા સસ્તુ હોય છે
કારણ કે,
- Direct Supply
- Transportation ખર્ચ ઓછો
✅કયું વધુ સલામત છે ?
PNG વધુ સલામત છે.
કારણ કે,
- હવામાં ઝડપ થી ફેલાઈ જાય
- Explosion Risk ઓછું
✅તમારા માટે કયું સારું છે
👉જો શહેરમાં pipeline ઉપલબ્ધતા હોય – PNG Best
👉ગામ અથવા pipeline ના હોય – LPG Best
