You are currently viewing PAN card અરજીના નવા નિયમો 2026 ( 1 એપ્રિલ થી ફેરફાર ) || PAN card 2026 Update

PAN card અરજીના નવા નિયમો 2026 ( 1 એપ્રિલ થી ફેરફાર ) || PAN card 2026 Update

👉📝આજે આપણે આ લેખમાં Pan Card ( Permanent Account Number) વિશે જાણકારી મેળવીશું. ભારતમાં Pan Card (Permanent Account Number) ખૂબ જ મહત્વનો ડોક્યુમેન્ટ ગણવામાં આવે છે 2026 થી સરકાર દ્વારા પાનકાર્ડ અરજીમાં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. પાનકાર્ડ કઢાવવા માટે પહેલા કયા નિયમો હતા?.. હાલમાં કયા કયા ફેરફાર કરવામાં આવ્યા છે .તે વિશે બધી જ માહિતી અહીં આપવામાં આવી છે. જો તમે નવું પાનકાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો, તો આ નવા નિયમો જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણે પાનકાર્ડ વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવીએ.

1000178824

1 એપ્રિલ 2026 થી પાનકાર્ડ માટે નવા નિયમો લાગુ થયા છે,

તેમાં રીતે નીચેના ફેરફારો થયેલ છે,:👇

  • જન્મ તારીખ (DOB) ના પુરાવા
  • ડોક્યુમેન્ટ વેરીફીકેશન
  • નામની સમાનતા
1000178823
  • પહેલા તમે માત્ર આધારકાર્ડથી પાનકાર્ડ બનાવી શકતા હતા.
  • પાનકાર્ડ કઢાવવા માટે માત્ર આધારકાર્ડ પુરતું હતું
  • અલગ જન્મ તારીખ નો પુરાવો (DOB Proof ) આપવાની જરૂર પડતી નહોતી.
1000178825

હવે પાનકાર્ડ માટે નવા નિયમો લાગુ થયા છેજેમ કે ,

👉હવે તમારે આધાર કાર્ડ સાથે જન્મ તારીખનો પુરાવો આપવો પડશે .

તેના માટે માન્ય ડોક્યુમેન્ટ:👇

  • જન્મ પ્રમાણપત્ર
  • વોટર ID
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • પાસપોર્ટ
1000178826

પાનકાર્ડ માં નામ હવે આધાર મુજબ જ હોવું જરૂરી છે.

જુના ફોર્મ હવે માન્ય ગણતા નથી.

હવે માત્ર નવા Update form જ સ્વીકારવામાં આવશે.

1000178827

👇જન્મ તારીખમાં પુરાવા માટે નીચેના ડોક્યુમેન્ટ માન્ય ગણાશે.

  • જન્મ પ્રમાણપત્ર
  • વોટર આઇડી
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • પાસપોર્ટ
  • ધોરણ 10 નું પ્રમાણપત્ર
  • માર્કશીટ કે સર્ટિફિકેટ
1000178828
  1. હવે માત્ર આધારકાર્ડ પુરતું નથી
  2. DOB Proof આપવુ ફરજિયાત છે
  3. નામ mismatch હશે તો અરજી reject થઈ શકે છે.
  4. નવા નિયમો મુજબ અરજી કરવી જરૂરી છે

સામાન્ય રીતે પાનકાર્ડ 7 થી 15 દિવસમાં મળી જાય છે.

👉2026 થી પાનકાર્ડ માટે નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે .હવે તમારે આધાર કાર્ડ પ્લસ જન્મ તારીખના પુરાવો બંને આપવું ફરજીયાત છે.

👉જો તમે નવા પાનકાર્ડ માટે અરજી કરો છો, તો પહેલા બધા જ ડૉક્યુમેન્ટ તૈયાર રાખો જેથી અરજી રીજેક્ટ ન થાય.

1000178829

PM Kisan નો 24 મો હપ્તો ક્યારે આવશે? || 2,000 મેળવવા માટે શું કરવું? 2026

👉📝આજે આપણે આ લેખમાં જાણીશું કે PM -Kishan નો હપ્તો ક્યારે આવશે તે વિશે માહિતી મેળવીશું… ભારત…

PNB માં Zero Balance Savings Account કેવી રીતે ખોલવું 2026 || ? જરૂરી ડોક્યુમેન્ટ અને સંપૂર્ણ માહિતી 2026

👉📝આજે આપણે આલેખમાં PNB માં ઝીરો બેલેન્સ થી ખાતું કેવી રીતે ખોલવું તે વિશે વિગતવાર માહિતી…

વિધવા સહાય યોજના 2026 || 2026 માં અરજી કેવી રીતે કરવી? || લાયકાત, જરૂરી ડોક્યુમેન્ટ અને મળતી સહાય..

👉📝આ લેખમાં આપણે વિશ્વાસ સહાય યોજના વિશે માહિતી મેળવીશું. વિશ્વા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા…

PNB mudra loan કેવી રીતે લેવી?|| 2026 માં અરજી કરવાની પ્રક્રિયા,પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને વ્યાજદર

👉📝આ લેખમાં આપણે જાણીશું કે પંજાબ નેશનલ બેંકમાં મુદ્રા લોન કેવી રીતે લેવી તે માટે શું પ્રોસેસ હોય…

કુંવર બાઈ નું મામેરું યોજના 2026 || અરજી કરવાની પ્રક્રિયા, પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને ₹12,000 ની સહાય

👉📝આજે આપણે આ લેખમાં આપણે કુંવર બાઈ નું મામેરું વિશે વિગતવાર માહિતી મેળવીશું. ગુજરાત સરકાર દ્વારા…

PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન, આવતી સામાન્ય એરર અને તેના સોલ્યુશન 2026|| PNB Digital Rupee App Registration, Errors & Solution 2026

👉📝આજે આપણે આ લેખમાં PNB Digital Rupee App માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું.. તેમાં આવતી એરર અને તેનું…

CKYC નંબર શું છે? || CKYC નંબર કેવી રીતે મેળવવો? 2026 મુજબ સંપૂર્ણ માર્ગદર્શન

👉📝આ લેખમાં આપણે જાણીશું કે CKYC નંબર શું છે… જો તમે બેંકમાં ખાતું ખોલાવ્યું હોય, મ્યુચ્યુઅલ…

SBI YONO App માં ઓનલાઇન ખાતુ કેવી રીતે ખોલવું 2026||SBI YONO Online Account Opening 2026

👉📝આ લેખમાં આપણે SBI YONO App માં ખાતું કેવી રીતે ખોલવું તે વિશે માહિતી મેળવીશું. આજના ડિજિટલ યુગમાં…

PNB Merchant App માં કૂપન કેવી રીતે કઢાવવુ? સ્ટેપ બાય સ્ટેપ માહિતી 2026 || How to Generate a Coupon in the PNB Merchant App 2026

👉📝આ લેખમાં આપણે PNB merchant App માં કૂપન કેવી રીતે કઢાવો તે વિશે માહિતી મેળવીશું. આજના સમયમાં…

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.