You are currently viewing James Webb Space Telescope: માનવ ઇતિહાસનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ
જેમ્સ વેબ ટેલિસ્કોપ ભવિષ્યની સંશોધન માટે

James Webb Space Telescope: માનવ ઇતિહાસનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ

🔭 James Webb Space Telescope: માનવ ઇતિહાસનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ

1000001314


🪐 JWST શું જોઈ શકે છે?


1000001312
Carina Nebula ફોટો નાસાની વેબસાઈટ પરથી લીધેલો છે સંપૂર્ણ ક્રેડિટ NASA ને આપીએ છીએ
1000001309
Southern Ring Nebula: મૃત્યુ પામતા તારાની તસ્વીર ની ક્રેડિટ નાસાને આપીએ છીએ
1000001310
Stephan’s Quintet: ચાર ગેલેક્સી એકસાથે નૃત્ય કરતા હોય તેવી દ્રશ્યાવલિ ફોટા ની ક્રેડિટ નાસાને આપીએ છીએ.
1000001312 1
WASP-96b: એક એક્સોપ્લેનેટનું સ્પેક્ટ્રમ ફોટા ની ક્રેડીટ નાશાને આપીએ છીએ


📚 FAQs: James Webb Space Telescope

Q1: JWST હબલથી કેટલુ વધુ શક્તિશાળી છે?

Q3: JWST કેટલાં વર્ષ સુધી કાર્ય કરશે?

Q4: JWSTથી મળેલી જાણકારીનો ઉપયોગ શુંમાં થાય છે?


🔭 James Webb vs Hubble: મુખ્ય તફાવત

1000001316
James web telescope vs Hubble telescope


1000001317

નાસાનું પૂર્ણ નામ:
👉 National Aeronautics and Space Administration

સ્થાપના:
👉 1 જુલાઈ, 1958 (સક્રિય: 1 ઓક્ટોબર, 1958)

મુખ્યાલય:
👉 વોશિંગ્ટન D.C., યુનાઇટેડ સ્ટેટ્સ

મુલ ઉદ્દેશ્ય:
👉 સ્પેસ અને વાયુમંડળ સંશોધન, અંતરિક્ષ યાત્રાઓ, વૈજ્ઞાનિક શોધો અને ટેકનોલોજી વિકાસ માટે કામ કરવું.


🌌 નાસાની મુખ્ય સિદ્ધિઓ:

  • 1969: Apollo 11 મિશન દ્વારા નાસાએ પહેલીવાર માણસને ચંદ્ર પર ઉતાર્યો (Neil Armstrong).
  • Space Shuttle Program: અનેક વખત અવકાશયાત્રીઓ અવકાશમાં મોકલાયા અને પાછા લવાયા.
  • International Space Station (ISS): દુનિયાભરના વૈજ્ઞાનિકો સાથે મળીને નાસા ISSમાં સંશોધન કરે છે.
  • Hubble Space Telescope: વિશ્વપ્રસિદ્ધ ટેલિસ્કોપ જે બ્રહ્માંડની અદભુત તસ્વીરો મોકલે છે.
  • James Webb Space Telescope (JWST): નવીનતમ અને સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ.
  • Mars Missions: નાસાએ Curiosity અને Perseverance જેવી રોબોટિક યાત્રાઓ માર્સ પર મોકલી છે.

🚀 નાસાના વિભાગો:

  1. Human Exploration & Operations
  2. Science Mission Directorate
  3. Aeronautics Research
  4. Space Technology

📡 નાસાની ફ્યૂચર પ્લાનિંગ:

  • Moon પર Artemis Mission (2025 સુધી)
  • Mars પર માનવી મોકલવાનો અભિગમ
  • New Space Telescopes
  • Commercial Space Partnership (જેમ કે SpaceX સાથે)


Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.