You are currently viewing HDFC BANK માં CREDIT CARD માટે અરજી કરવાની પ્રોસેસ 2025 || એચડીએફસી ક્રેડિટ કાર્ડ અરજી પ્રક્રિયા
એચડીએફસી ક્રેડિટ કાર્ડ

HDFC BANK માં CREDIT CARD માટે અરજી કરવાની પ્રોસેસ 2025 || એચડીએફસી ક્રેડિટ કાર્ડ અરજી પ્રક્રિયા

👉📝આ લેખ માં આપણે જાણીશું કે HDFC BANK મા ક્રેડિટ કાર્ડ કઢાવવા માટે કઈ રીતે અરજી કરી શકાય…ક્રેડિટ કાર્ડ નો શું ઉપયોગ હોય છે … ક્રેડિટ કાર્ડ કાઢવા માટે કઈ જગ્યા એ અરજી કરવાની હોય છે,.. CREDIT CARD કઢાવવા માટેની લાયકાત શું હોવી જોઈએ.. HDFC BANK માં ઘણા પ્રકારના ક્રેડિટ કાર્ડ હોય છે ..તેમાં તમારે કયું કઢાવવું જોઈએ..અને તે કઢાવવા માટે ઓનલાઈન અને ઑફલાઇન અરજી કેવી રીતે કરવી તે બધી જ માહિતી આ લેખમાં આપવા માં આવી છે..

Credit card
Credit card
  • 21 થી 60 વર્ષ ની ઉંમર હોવી જોઇએ
  • નોકરી / વ્યવસાય કે નિયમિત માસિક આવક હોવી જોઈએ
  • CIBIL SCORE 700 થી વધારે હોવો જોઇએ
  • HDFC Bank નું KYC કરેલું હોવું જોઈએ.
Credit card in Gujarat
Best credit card
  • MoneyBack Credit card : શોપિંગ અને રિવોર્ડ્સ માટે
  • Regalia card : ટ્રાવેલિંગ અને લક્ઝરી માટે
  • millennia card : ઓનલાઇન શોપિંગ અને કેશબેક માટે
  • Business card : બિઝનેસ હેતુ માટે
  1. આપેલ લીંક પર જાઓ : અહીંયા ક્લિક કરો
  2. “Product” > “Card “> “Credit card “પસંદ કરો .
  3. તમે જે કાર્ડ પસંદ કર્યું છે તેના પર ક્લિક કરો.
  4. “Apply Now ” બટન પર ક્લિક કરો.
  5. તમારું નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ અને પાન નંબર જેવી માહિતી ભરો
  6. જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરો
  7. ફોર્મ સબમિટ કરો.
  • તમારી નજીક ની HDFC BANK ની શાખા એ જાવ
  • credit card કઢાવવા માટે નું ફોર્મ માંગો
  • બેંક અધિકારી ની મદદ લઈ ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ જોડવા જેમ કે ઓળખ પત્ર ( પાનકાર્ડ, આધારકાર્ડ,),, રહેઠાણ નો પુરાવા,તાજી પગાર સ્લીપ અથવા ઇન્કમ પ્રૂફ અને પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અધિકારી ફોર્મ ચકાસી એપ્લિકેશન પ્રોસેસ કરશે.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.