You are currently viewing 2026 માં ખરાબાની જમીન ખાતે કેવી રીતે કરવી || kharaba ni jamin khate kevirite karvi 2026

2026 માં ખરાબાની જમીન ખાતે કેવી રીતે કરવી || kharaba ni jamin khate kevirite karvi 2026

👉📝આજે આપણે આ લેખમાં ખરાબાની જમીને કેવી રીતે ખાતે કરાવવી? ખરાબાની જમીન એટલે શું ?જમીનમાં કેવી રીતે સુધારો લાવવો ?તેના માટે ક્યાં ડોક્યુમેન્ટની જરૂર હોય છે ?..તેની પ્રક્રિયા શું હોય છે ?..ખરાબાની જમીન એટલે શું?.. 2026 માં ખરાબાની જમીન સુધારવાની પ્રક્રિયા સરળ છે ,પરંતુ યોગ્ય અરજી અને સર્વે જરૂરી છે. જો તમે યોગ્ય રીતે પ્રક્રિયા પૂર્ણ કરો, તો તમારી જમીન ખેતીલાયક બની શકે છે .ખેતી સાથે જોડાયેલા ઘણા લોકો પાસે એવી જમીન હોય છે, જે ખરાબા જમીન તરીકે નોંધાયેલ હોય છે .ઘણા ખેડૂતોને પ્રશ્ન હોય છે કે, ખરાબા જમીને ખેતીલાયક કેવી રીતે બનાવવી અને રેકોર્ડમાં ફેરફાર કેવી રીતે કરાવવો…

👇તો આજે આપણે આ બ્લોગમાં સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં સમજીએ…👇

1000180979

👉ખરાબા જમીન એટલે એવી જમીન જે હાલમાં ખેતી માટે ઉપયોગમાં નથી લેવાતી ,અથવા બાજ અને બિન ઉપયોગી ગણાય છે.

ઉદાહરણ તરીકે :

  • પથ્થરવાળી જમીન
  • પાણી ભરાતું હોય તેવી જમીન
  • ઝાડી પી ઝાંખરા જમીન
1000180980
  1. ખેતી માટે ઉપયોગી બનાવવા
  2. જમીનનો ભાવ વધારવા
  3. લોન અને સહાય મેળવવા માટે સરળ બને
  4. રેકોર્ડ સુધારવાથી કાયદાકીય લાભ મળે છે
1000180981
  1. 7/12 ઉતારો
  2. 8-એ ખાતા ઉતારો
  3. જમીનનો નકશો
  4. માલિકીનો પુરાવો
  5. અરજી ફોર્મ
  6. આધારકાર્ડ
1000180982
  • પહેલા તપાસો કે તમારી જમીન ખરાબા તરીકે નોંધાયેલી છે કે નહીં
  • 7/12 માં “ખરાબા “શબ્દ જોવા મળશે

તમારી નજીકના તાલુકા ઓફિસ અથવા મામલતદાર ઓફિસ પર જઈ અરજી કરો

  • સરકારી અધિકારીઓ જમની ની તપાસ કરશે
  • જમીન ખેતી માટે યોગ્ય છે કે નહીં તે ચેક કરશે

સર્વે કર્યા બાદ રિપોર્ટ બનાવવામાં આવશે

મંજૂરી મળ્યા પછી જમીન ” ખરાબા “માંથી દૂર કરવામાં આવશે.

સામાન્ય રીતે અરજી ફી :₹100-₹500

સર્વે ખર્ચ અલગ હોઈ શકે છે

15 દિવસથી બે મહિના સુધીનો સમય લાગી શકે છે, પ્રક્રિયા પર આધારિત હોય છે.

1000180985

✅જમીન સાચી રીતે સુધારેલી હોવી જોઈએ

❌ખોટી માહિતી ન આપવી

✅તમામ દસ્તાવેજ સંપૂર્ણ હોવા જોઈએ

જેવી કે ;

  • ખેતી વિકાસ યોજના
  • જમીન સુધારા યોજના

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.