👉📝આ લેખ માં આપણે જાણીશું કે બેંક ઓફ બરોડા માં ઓનલાઈન ખાતું કેવી રીતે ખોલાવવું.. ઓનલાઈન ખાતું ખોલવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂ પડે છે ..ક્યાં થી અરજી કરવી ..અરજી કરવાં માટે ની વેબસાઈટ કઈ છે.. ઑનલાઇન ખાતું ખોલવા માટે ફોર્મ માં કઈંક માહિતી લખવી..કેવી રીતે લખવી આ બધી j જાણકારી આજે આપણે આ લેખમાં જોઈશું..
Table of Contents
⏭️બેન્ક ઓફ બરોડા માં ઓનલાઈન ખાતું ખોલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- Aadhaar card (મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ)
- PAN CARD
- Valid Mobile number ( Aadhaar card સાથે લિંક)
- Valid Email ID
- Signature photo અને. Photograph
⏭️બેંક ઓફ બરોડા માં ઓનલાઈન ખાતું ખોલવા માટે ની પ્રોસેસ
- BOB નીવેબસાઇટ પર જાવ :https://www.bankofbaroda.in/personal-banking/accounts
- “Digital Savings account “અથવા “Open account online” વિકલ્પ પસંદ કરો.
- **”Apply Now”**પર ક્લિક કરો.
- આપેલ ફોર્મ માં તમારી સાચી માહિતી ભરો જેમ કે
- Full Name
- Mobile Number
- E-mail ID
- Aadhaar Numbar
- PAN Card Number
5. OTP verification કરો.. Aadhaarcard સાથે લિંક થયેલા મોબાઈલ નંબર ઉપર OTP થી તમારી ઓળખ પ્રમાણિત કરો.
6. EKYC પ્રક્રિયા UIDAI પર થી આપમેળે તમારું એડ્રેસ અને ફોટા લેવાશે.
7. Video KYC જરૂર પડે તો જ કરે છે.
8. Account Type પસંદ કરો… Saving account,Zero Balance Account વગેરે પસંદ કરો.
9. Nominee અને Final Submit…. Nominee ઉમેરો અને જરૂરી Declaration આપીને ફોર્મ Submit કરો.
⏭️ખાતું ખોલ્યા પછી
✅ખાતું ખોલ્યા પછી
- Account number
- Customer ID
- Virtual Debit card ( તાત્કાલિક ઉપયોગ માટે)
- Net Banking & Mobile Banking Access
⏭️Mobile App થી ખાતુ ખોલવું
✅”Baroda Connect plus” અથવા “BOB World “પરથી પણ ખાતું ખોલી શકાય છે.
⚠️⚠️ખાસ નોંધ :
👉જો તમારો આધાર નંબર મોબાઇલ સાથે લિંક નથી તો, Video KYC શક્ય બને છે.
👉કેટલીક બેંકો Branch visit પણ કહે છે..જ્યારે મોટી રકમ હોય ત્યારે