You are currently viewing લોન ની ભરપાઈ ન કરીએ તો શું થાય || તમને કઈ મુશ્કેલી પડે || જાણો તમારા હક્ક શું છે? || Loan Information
લોન ની ભરપાઈ ન કરીએ તો શું થાય..કઈ મુશ્કેલી પડે જાણો તમારા હક્ક

લોન ની ભરપાઈ ન કરીએ તો શું થાય || તમને કઈ મુશ્કેલી પડે || જાણો તમારા હક્ક શું છે? || Loan Information

👉📝આ લેખમાં આપણે જ્યારે તમે કોઈ લોન લીધેલી હોય જેમકે જમીન ઉપર , પ્લોટ ઉપર , તમારા ઘરેણા ઉપર કે ગમે તેવી કોઈ લોન લીધેલી હોય પણ તેની ભરપાઈ ન કરીએ તો શું થાય ? કેટલી વધારાની ફી ભરવી પડે ,એટલે કે વળતર કેટલું આપવું પડે ,કેવા કાનૂની પગલા લેવામાં આવે છે .આપણી ઉપર કયા પ્રકારની નોટિસ આપવામાં આવે છે ,કેવી કેવી તપાસ થાય છે, અને તે બધાથી કેવી રીતે બચી શકાય .તે બધી જ માહિતી અહીં આપવામાં આવી છે . અહીં આપણે જ્યારે તમે જમીન પ્લોટ કે અન્ય કોઈ લોન પર ચુકવણી ન કરવાની પરિસ્થિતિમાં તમારી ઉપર કઈ કઈ મુશ્કેલીઓ આવે છે ,તે વિશે આપણે સરળ ભાષામાં લેખ લખેલો છે તે સમજીએ.

1000004006
  • તમે ટૂંકી ગયેલા બધા જ EMI ઇતિહાસ ક્રેડિટ બ્યુરો સુધી પહોંચી જાય છે.
  • તમારી દરેક ડિફોલ્ટ થી 50 થી 70 પોઈન્ટ સુધી સ્કોર ઘટી શકે છે
  • સાત વર્ષ સુધી તમારા ક્રેડિટ હિસ્ટ્રી પર નકારાત્મક અસર પડે છે
  • આ ઘટેલો સ્કોર જ્યારે તમારે આગળ કોઈ લોન ક્રેડિટ કાર્ડ કેક ઘર ભાડે લેવાની ક્ષમતામાં ઘટાડો લાવે છે
  • કોઈપણ પ્રકારની નાણાકીય સહાય મળવી મુશ્કેલ બની જાય છે

જો તમારા દ્વારા 3 થી 6 મહિના સુધી EMI ચૂકવવામાં આવે નહીં તો ,બેંક તમારી લોન ને NPA (Non – performing Asset ) તરીકે વર્ગીકૃત કરી દેશે ત્યાર પછી તમારું એકાઉન્ટ એનકાઉન્ટ તરીકે ગણાશે.

1000003914 3
  • ચૂકી ગયેલા EMI પર Late – payment charges, default fees લાગે છે,
  • interest rate વધવાથી લોન નો ક્યાંક urcharged interest વધે છે,
  • તેને લગતા procesing, collection agency fees,legal charges પણ ઉમેરાય છે,
  • Section 13(2) હેઠળ 60 દિવસની ચુકવણી સમય સાથે ડિમાન્ડ નોટિસ મોકલશે.
  • આવી નોટિસ મળ્યા પછી 15 થી 45 દિવસમાં તમારે જવાબ આપવાનો હક છે, નહીં તો આગળ કાર્યવાહી કરવામાં આવશે.

જો તમારા દ્વારા post – dated cheque બાઉન્સ થાય તો તે માટે તમારે cheque બાઉન્સ નો ખર્ચ પણ આપવો પડે છે,અને ઉપરથી 2 વર્ષ સુધી ની કેદ પણ થઈ શકે છે,

  • 90 દિવસ પછી લોન NPA તરીકે classify થાય છે,
  • 180 દિવસ બાદ Negotiable instruments Act.( Sec.138) હેઠળ નોટિસ મોકલવામાં આવશે.
  • Secured લોન હોવા પર Sarfaesi act અનુસાર pledge આવક તરીકે ધરપકડ કરવામાં આવે છે. ત્યારબાદ પણ લોન ચુકવણી ન થાય તો સંપત્તિનું મૂલ્ય મૂકી auction દ્વારા વેચાણ કરવામાં આવે છે.
1000004005

જમીન વેચવાનો એક મુખ્ય કારણ : EMI – ચૂકવણી, બેંક જમીનની ઉપર ચાર્જ લગાવી શકે છે, તથા એક્શન કરી શકે છે ,તમારા તરફથી નોટિસ અથવા દાવાની મંજૂરી વગર નહીં, પરંતુ due process પછી શરૂ કરી શકાય છે.

જો જમીનની નીલામીથી પણ દેવું સંપૂર્ણ રીતે ભરાઈ નહીં તો બેંક અન્ય સંપત્તિઓ જેવી કે તમારા બેન્ક એકાઉન્ટ,કે કોઈ personal asset ઉપર દાવો કરી શકે છે.

1000004004
  • સતત તમારે collection agency તરફથી repeated harassment, calls, visit આવ્યા કરે છે .
  • સ્ટ્રેસ અને શરમ અનુભવાય છે, આર્થિક સ્થિતિ નબળી પડતી હોય એવું લાગે છે.
1000003985 2
  • બેંકને 30- 60 દિવસ પહેલા written notes આપવો ફરજીયાત છે ,
  • તમે ઝડપથી જવાબ આપવા, એકૂટમેન્ટ માગવા (OTS)અથવા Restructuring માંગવા હકદાર છો.
  • બેંક તમને શરમજનક અથવા ધમકી આપી શકે નહીં.
  • તરત જ બેંક સાથે વાત કરો : restructure, EMI holiday કે tenure વધારવા માટે વિનંતી કરવી.
  • Loan Consolidation : જો ઘણી EMI માટે માસિક દબાણ હોય તો Combine modifiers EMI reduce કરો.
  • Budget સુધારો : બીજા ખર્ચ ઘટાડો અને આવક વધારાના નવા રસ્તા શોધો.
  • ફંડ : ત્રણ થી છ મહિનાનું EMI માટે ઇમરજન્સી ફંડ રાખો.
  • વન ટાઇમ સેટલમેન્ટ : બેંક પાસેથી વન ટાઈમ સેટલમેન્ટ માંગો ,બેંક સમજૂતી મોકલશે.
  • વકીલ કે કોઈ ફાઇનાન્સિયલ સલાહકાર : restructuring plan, legal options જાળવો.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.