👉📝આજ ના આ લેખ માં આપણે જાણીશું કે phonepe એ શું છે…તેની જરૂર ક્યાં પડે છે … phonepe નો ઉપયોગ કેવી રીતે કરવો .. phonepe કઈ કઈ સુવિધાઓ આપે છે…તે પોતાના મોબાઈલ માં કેવી રીતે શરૂ કરવું..phone pay ની વિશેષતા શું રહેલી છે… ડિજિટલ ઇન્ડિયા પહેલ બાદ દેશભરમાં ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ ખૂબ ઝડપ થી વધી રહ્યો છે..તેમાં phonepe એ એક એવું પેમેન્ટ છે જેને કરોડો લોકો રોજિંદા જીવન માં ઉપયોગ કરે છે ..તેની વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે..
Table of Contents
📱💰phonepe એટલે શું

phonepe એ એક ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ છે જે unified payment interface (UPI) પર કામ કરે છે ..આ એપ ની મદદ થી તમે સીધા જ તમારા ખાતા માંથી કોઈ બીજા ના ખાતા માં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.તેમાં કોઈ account number કે IFSC કોડ NI જરૂર પડતી નથી. ફક્ત મોબાઇલ નંબર કે QR સ્કેન કરી ને પેમેન્ટ કરી શકો છો.
📞✅PhonePe App ની સુવિધાઓ
સુવિધા | વિગતો |
UPI પેમેન્ટ | માત્ર મોબાઇલ નંબર કે UPI થી પેમેન્ટ કરી શકાય |
મોબાઇલ રિચાર્જ | jio, Airtel,vi વગેરે mate રિચાર્જ કરી શકાય |
લાઈટ બિલ ભરવું | વિજળી બિલ,પાણી બિલ,ગેસ બિલ વગેરે ભરવા માટે |
ક્રેડિટ કાર્ડ નું પેમેન્ટ | બધી જ બેંકો માટે |
DTH રિચાર્જ | Tata sky,Dish Tv વગેરે માટે |
સોના ની ખરીદી | 24k ડિજિટલ સોનાનું વેચાણ માટે કે ખરીદી કરવા માટે |
મ્યુચ્યુઅલ ફંડ્સ | SIP અને લેમ્પ્સમ રોકાણ |
ઇન્સ્યોરન્સ | હેલ્થ , ટ્રાવેલ, અને કાર ન ઇન્સ્યોરન્સ માટે |
લોન માટે એપ્લાય | પર્સનલ લોન કે BNPL વિકલ્પ માટે |
OR કોડ થી પેમેન્ટ | દુકાનદાર કોઈ વ્યક્તિ પાસે થી પેમેન્ટ કરવા માટે |
📱⏭️PhonePe કેવી રીતે શરૂ કરવું ?
- તમારા મોબાઇલમાં આપેલ Google play store અથવા તો Apple App Store પરથી phonepe app ડાઉનલોડ કરો.
- તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
- OTP દ્વારા વેરીફાઈ કરો.
- તમારી બેન્ક પસંદ કરો.
- UPI PIN સેટ કરો .
- હવે તમે ગમે તેને પેમેન્ટ મોકલી શકો છો..કે મેળવી શકો છો.
📱✅PhonePe ના સિક્યુરિટી ફીચર્સ
- Two-Factor Authentication
- Encrypted Translation
- Divice Binding
- RBI ના નિયમ મુજબ ની અનુસૂચિ
📞❇️PhonePe ની વિશિષ્ટ સેવાઓ
👉1. PhonePe Switch
PhonePe એપ ની અંદર જ you can use service like Ola,IRCTC,DOMIONS, myntra, વગેરે એક એપ ની અનેક સેવાઓ મળી રહે છે.
👉2. phonepe wallet
prepaid ડિજિટલ વોલેટ જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે.
👉3. phonepe pluse
વેબસાઈટ પર થી તમે સમગ્ર દેશ માં થતી પેમેન્ટ ટ્રાન્જેક્શન જોઈ શકો છો
👉4. PhonePe smart speaker
દુકાનદાર માટે પેમેન્ટ થયા બાદ તેની રસીદ બોલી ને આપે છે,..