You are currently viewing 2026 માં જાતિ નો દાખલો કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ || cast certificate document 2026

2026 માં જાતિ નો દાખલો કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ || cast certificate document 2026

👉📝આ લેખમાં આપણે જાતિ ન દાખલો કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર હોય છે તેમાં શું પ્રોસેસ હોય છે.. જાતિના દાખલા નો ઉપયોગ ક્યા કરવામાં આવી છે.. જાતિ ન દાખલો કઢાવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. 2026 માં જાતિનો દાખલો કઢાવવા માટે યોગ્ય ડોક્યુમેન્ટ હું સૌથી જરૂરી છે, જો બધા ડોક્યુમેન્ટ તૈયાર હોય તો તમે સરળતાથી ઓનલાઇન અથવા ઓફલાઈન અરજી કરી શકો છો .જાતિનો દાખલો કાઢતા પહેલા બધા ડોક્યુમેન્ટ એકઠા કરવા ખૂબ જ જરૂરી છે. જેથી અરજી રિજેક્ટ ન થાય. ભારતમાં જાતિનો દાખલો સરકારી કામો ,સ્કોલરશીપ અને નોકરી માટે ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ છે. પરંતુ ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે ,જાતિનો દાખલો કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર હોય છે ?તો તે વિશે આપણે આજે આ બ્લોકમાં સંપૂર્ણ માહિતી મેળવીશું.

જાતિનો દાખલો એ સરકાર દ્વારા આપવામાં આવતું એક પ્રમાણપત્ર છે. જે વ્યક્તિ કઈ જાતિમાં આવે છે તે દર્શાવે છે.

1000177842
  1. આધાર કાર્ડ
  2. મતદાર ઓળખ પત્ર
  3. પાન કર્ડ
1000177849
  1. રેશનકાર્ડ
  2. લાઈટ બિલ
  3. પાણી બિલ
  4. ભાડા કરાર પત્ર
1000177850
  1. જન્મ પ્રમાણપત્ર
  2. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
1000177851
  1. માતા કે પિતાનું જાતિનો દાખલો
  2. દાદા કે પૂર્વજ નો જાતિ નો દાખલો જો ઉપલબ્ધ હોય તો
  3. આ સૌથી મહત્વનો દસ્તાવેજ છે
  1. આવક નો દાખલો
  2. સેલેરી સ્લીપ

પાસપોર્ટ સાઇઝ ફોટા

1000177852

કેટલીક જગ્યાએ ફોર્મ ડેકલેરેશન ભરવું પડે છે.

👉જો પરિવારનો જાતિ દાખલો ઉપલબ્ધ હોય તો કામ ઝડપથી થઈ જાય છે.

👉જો ન હોય તો વધારાની તપાસ થઈ શકે છે.

✅બધા ડોક્યુમેન્ટ ક્લિયર હોવા જરૂરી છે.

✅બધા ડોક્યુમેન્ટમાં નામ અને સરનામું એકસરખું હોવું જોઈએ

❌ખોટી માહિતી આપવી નહીં

✅ઓરીજનલ અને ઝેરોક્ષ બંને સાથે રાખવી

👉સામાન્ય રીતે 7 થી 15 દિવસમાં નીકળી જાય છે,

👉ક્યારેક 20 દિવસ સુધી પણ લાગી શકે છે.

1000177854
  • ઓનલાઇન માટે : ₹20-₹50
  • CSC / જનસેવા કેન્દ્ર : ₹50-₹100

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.