You are currently viewing Bank of Baroda Credit Card માટે Online Apply કેવી રીતે કરવું? || Bank of Baroda credit card online apply 2025
Bank of baroda ક્રેડિટ કાર્ડ ઓનલાઇન એપ્લાય કેવી રીતે કરવું

Bank of Baroda Credit Card માટે Online Apply કેવી રીતે કરવું? || Bank of Baroda credit card online apply 2025

👉📝આ લેખમાં આપણે બેન્ક ઓફ બરોડામાં ક્રેડિટ કાર્ડ લેવું છે ,તો તમારે ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઇન એપ્લાય કેવી રીતે કરવું ? તેમાં કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ? કઈ રીતે તેની અરજી કરવાની હોય છે ? અરજી કરતા પહેલા કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ ? bank of baroda માં ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવી એ સરળ અને ઝડપી પ્રક્રિયા છે. જો તમે યોગ્ય સાચા દસ્તાવેજો તૈયાર રાખો અને જરૂરી વિગતો સાચી રીતે ભરો તો અપૃવલ મળવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે .ઘરે બેઠા બેંક ઓફ બરોડા નું ક્રેડિટ કાર્ડ મેળવી અને શોપિંગ , ટ્રાવેલિંગ અને દૈનિક ખર્ચ પર એવોર્ડ્સ નો લાભ લઈ શકો છો.bank of baroda માં પણ તેના ગ્રાહકોને ઘરે બેઠા ઓનલાઈન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની સુવિધા આપે છે, જો તમે bank of baroda નું ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા ઈચ્છો છો તો અહીં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળી રહેશે.

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • આવક નો પુરાવો
  • રહેઠાણ ના પુરાવા ( વીજળી બિલ, પાણીબિલ, રેશનકાર્ડ,આધારકાર્ડ , ભાડા કરાર વગેરે)
  • બેંક સ્ટેટમેન્ટ ( છેલ્લા 6 મહિના )
  • 21 થી 65 વર્ષ ની ઉંમર હોવી જોઇએ
  • નિયમિત આવક હોવી જોઇએ. ઓછામાં ઓછી રૂપિયા 15,000 થી શરૂ થાય , કાર્ડ મુજબ ફેરફાર હોય છે.
  • ભારતીય નાગરિક હોવો જોઈએ
  • 700+ ક્રેડિટ સ્કોર હોવો જોઈએ.
કાર્ડમુખ્ય ફી લાભ
BOB Easy card ₹ 0 life time freeReward points,EMI conversion
BOB Select card₹750Lounge Access, Dining offer
BOB ICAI / ICSI / Bar Council card₹0Only for membersof ICA/ICSI etc.
BOB Eterna credit card ₹2,499Premiumbenefits,Travel reward,3x point

હોમ પેજ પર જઈ ક્રેડિટ કાર્ડ મેનુમા જાઓ, અને વિવિધ કાર્ડ માંથી તમારી જરૂર મુજબનું કાર્ડ પસંદ કરો.

પસંદ કરેલા કાર્ડ ની માહિતી વાંચ્યા બાદ Apply Now પર ક્લિક કરો

તમે એક ઓનલાઇન ફોર્મ પર પહોંચી જશો, જ્યાં તમારે નીચેની વિગતો ભરવામાં આવશે.

  • તમારું નામ
  • ઇ-મેલ આઇડી
  • મોબાઈલ નંબર
  • પાનકાર્ડ નંબર
  • જન્મ તારીખ
  • આવક સંબંધીત વિગતો
  • નોકરી કે વ્યવસાય નો પ્રકાર

જરૂરી ડોક્યુમેન્ટ ઓફ સ્કેન કરીને ઓનલાઈન અપલોડ કરો

તમારા આપેલ મોબાઇલ નંબર પર OTP આવશે .જેને એન્ટર કરીને તમારું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો

તમારો ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા બાદ તમારા રજીસ્ટર ઇ-મેલ આઇડી કે મોબાઈલ પર કન્ફર્મેશન મેસેજ અને એપ્લિકેશન નંબર આવશે.

  • વાર્ષિક ફી ઓછી કે મફત ( કાર્ડ ના પ્રકાર મુજબ)
  • Reward points અને cashback
  • Worldwide Acceptability
  • Contactless Payment
  • EMI સુવિધા
  • Free Add -on card
  • Reward points : દરેક ખર્ચ પર પોઇન્ટ મળે છે જેને રીડિંમ કરી શકાય છે.
  • Zero liability : જો કાર્ડ ગુમ થાય તો તરત બ્લોક કરાવી દેવાય તો કોઈ જવાબદારી રે નહીં
    EMI conversions : ₹ 2,500 થી વધુ ના ખર્ચ ને EMI માં રૂપાંતર કરી શકાય છે Fuel Surcharge Waiver : કેટલાક કાર્ડ પર પેટ્રોલ પંપ પર સરચાર્જ માફી મળે છે
  • International use : કાર્ડ વૈશ્વિક સ્તરે પણ માન્ય હોય છે.
  • mobile App : BOB Financial App દ્વારા કાર્ડ મેનેજમેન્ટ સરળ બને છે.
  • OTP કે PIN કોઈ ને પણ શેર ન કરો.
  • પબ્લિક WI-FI પર કાર્ડ વિગતો દાખલ ન કરો
  • ફોટો મેલ કે લિંક પરથી ફોર્મ ભરશો નહીં
  • ટ્રાન્જેક્શન એલર ચાલુ રાખો

📞ટોલ ફ્રી નંબર : 1800 103 1006

🧬📱ઇમેઇલ : contact@bobfinancial.com

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.