You are currently viewing આધારકાર્ડ માં પૂરું નામ અને જન્મ તારીખ સુધારવા માટે ની પ્રોસેસ || આધારકાર્ડ નેમ એન્ડ બર્થ ડે
નામ સુધારો આધારકાર્ડમાં

આધારકાર્ડ માં પૂરું નામ અને જન્મ તારીખ સુધારવા માટે ની પ્રોસેસ || આધારકાર્ડ નેમ એન્ડ બર્થ ડે

👉📝આ લેખ માં આપણે જાણીશું કે આધારકાર્ડ માં નામ અને જન્મ તારીખ માં કોઈ ભૂલ હોય તો તે કેવી રીતે સુધારી શકાય છે…નામ કે જન્મ તારીખ સુધારવા માટેની પ્રોસેસ શું હોય છે… આધારકાર્ડ માં કેટલી વખત સુધારો કરી શકાય છે… આધારકાર્ડ માં કઈ કઈ બાબતો નો સુધારો કરી શકાય છે ને કઈ કઈ વિગતો ફરી વાર સુધારી શકાતી નથી… નામ અને જન્મ તારીખ સુધારવા માટે ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ છે…ક્યાં અરજી કરવાની હોય છે … આ બધી J વિગતો આજે આપણે આ લેખમાં જોઈશું..

ડોક્યુમેન્ટ ફોટો
ડોક્યુમેન્ટ
  • પાન કાર્ડ
  • પાસપોર્ટ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • NREGS કાર્ડ
  • CGHS/State Governments Health Scheme Card
  • શાળા નું ID
  • જન્મ તારીખ નો દાખલો ( Birth certificate)
  • પાસપોર્ટ
  • Government issued photo ID mentioning DOB
  • Transfer Certificate From Recognized school
1000007524
  1. ઓનલાઈન પદ્ધતિ
  2. ઑફલાઇન પદ્ધતિ

1.ઓનલાઈન પદ્ધતિ

1000007522
  1. વેબસાઈટ પર જાઓ : click here
  2. Aadhaar number અને OTP વડે લોગીન કરો.
  3. “Update Demographics Data” > Name પસંદ કરો.
  4. જેમાં સુધારો કરવો છે તે નામ લખો
  5. ડોક્યુમેન્ટ અપલોડ કરો
  6. ઓનલાઇન ફી 50 રૂપિયા ભરો.
  7. URN મળી જશે તેના થી તમે સ્ટેટસ ચેક કરી શકો છો.

1.ઓફલાઈન પ્રોસેસ

Offline process
ઓફલાઈન પ્રોસેસ PNG
  • તમારી નજીક ના આધાર અપડેટ કેન્દ્ર કે કંપની સર્વિસ સેંટર પર જાવ .
  • ત્યાં થી સુધારા માટે નું ફોર્મ માંગો
  • ફોર્મ સાચી માહિતી સાથે ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ જોડવા
  • બાયોમેટ્રિક વેરિફિકેશન થશે
  • તમારા મોબાઈલ પર Ack slip અને URN (UPDATE REQUEST NUMBER) મળશે.
  • ત્યાર પછી 7 થી 15 દિવસ માં સુધારો થઈ જશે.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.