You are currently viewing Bank of Baroda ખાતું ખોલાવવા સંપૂર્ણ પ્રોસેસ || bob account opening document || bob new account opening process
બેંક ઓફ બરોડા ખાતુ ખોલાવવા ડોક્યુમેન્ટ

Bank of Baroda ખાતું ખોલાવવા સંપૂર્ણ પ્રોસેસ || bob account opening document || bob new account opening process

👉📝આ લેખ માં આપણે જાણીશું કે બેંક ઓફ બરોડા માં ઓનલાઈન ખાતું કેવી રીતે ખોલાવવું.. ઓનલાઈન ખાતું ખોલવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂ પડે છે ..ક્યાં થી અરજી કરવી ..અરજી કરવાં માટે ની વેબસાઈટ કઈ છે.. ઑનલાઇન ખાતું ખોલવા માટે ફોર્મ માં કઈંક માહિતી લખવી..કેવી રીતે લખવી આ બધી j જાણકારી આજે આપણે આ લેખમાં જોઈશું..

  • Aadhaar card (મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ)
  • PAN CARD
  • Valid Mobile number ( Aadhaar card સાથે લિંક)
  • Valid Email ID
  • Signature photo અને. Photograph
1000008981
  1. BOB નીવેબસાઇટ પર જાવ :https://www.bankofbaroda.in/personal-banking/accounts
  2. “Digital Savings account “અથવા “Open account online” વિકલ્પ પસંદ કરો.
  3. **”Apply Now”**પર ક્લિક કરો.
  4. આપેલ ફોર્મ માં તમારી સાચી માહિતી ભરો જેમ કે

5. OTP verification કરો.. Aadhaarcard સાથે લિંક થયેલા મોબાઈલ નંબર ઉપર OTP થી તમારી ઓળખ પ્રમાણિત કરો.

6. EKYC પ્રક્રિયા UIDAI પર થી આપમેળે તમારું એડ્રેસ અને ફોટા લેવાશે.

7. Video KYC જરૂર પડે તો જ કરે છે.

8. Account Type પસંદ કરો… Saving account,Zero Balance Account વગેરે પસંદ કરો.

9. Nominee અને Final Submit…. Nominee ઉમેરો અને જરૂરી Declaration આપીને ફોર્મ Submit કરો.

  • Account number
  • Customer ID
  • Virtual Debit card ( તાત્કાલિક ઉપયોગ માટે)
  • Net Banking & Mobile Banking Access

✅”Baroda Connect plus” અથવા “BOB World “પરથી પણ ખાતું ખોલી શકાય છે.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.