You are currently viewing મહિલાઓ ને સરકાર તરફથી મળતી મહત્ત્વ ની સહાય🧕 || Mahila Sahay Yojana 2025 || મહિલા યોજના સહાય
મહિલાઓ ને સરકાર તરફથી મળતી મહત્ત્વ ની 10 જેટલી સહાય

મહિલાઓ ને સરકાર તરફથી મળતી મહત્ત્વ ની સહાય🧕 || Mahila Sahay Yojana 2025 || મહિલા યોજના સહાય

👉📝આજે આપણે આ લેખમાં મહિલાઓને સરકાર તરફથી કઈ કઈ સહાય મળે છે તેની માહિતી મેળવીશું મહિલાઓને સરકાર દ્વારા અનેક પ્રકારની સહાય મળતી હોય છે. આજના આ સમયમાં સરકાર મહિલાઓને આત્માને પર બનાવવા માટે અનેક યોજનાઓ અને સહાય આપી રહી છે. મહિલા ખેડૂત, ઘરગથ્થુ મહિલા, સ્વ રોજગાર ની ઇચ્છા રાખનારી મહિલા,વિદ્યાર્થીની વગેરે પ્રકારની દરેક મહિલાઓ માટે કંઈક ખાસ સહાય મળતી હોય છે. તો આજે આપણે આલેખમાં જોઈશું કે સરકાર સ્ત્રીઓ માટે કઈ કઈ સહાય આપે છે ..એમાં કોણ અરજી કરી શકે છે ..અને કેવી રીતે તેનો લાભ લેવો.

1000003430
  • ખેતીના સાધનો જેવા કે ટ્રેક્ટર, સ્પ્રેયર વગેરે ખરીદવા માટે 40% થી 60% સુધી ની સહાય
  • બિયારણ અને ખાતર ની ખરીદી માટે સહાય
  • સૌર પંપ સહાય યોજના વાવણી માટે પાણી પંપમાં 60% + સહાય મળે છે
  • પશુપાલન કરતા સહાય દુધદાઈ પશુ ખરીદવા અથવા પશુ શેડ બનાવવા માટે સહાય
1000003432
  • શીશું , કિશોર અને તરુણી કેટેગરી હેઠળ વ્યાજ વગર અથવા ઓછા વ્યાજે લોન મળી રહે
  • NMDFC યોજના હેઠળ નબળા વર્ગે ની મહિલાઓ ને ધંધા માટે લોન સહાય
  • SEED Money Scheme હેઠળ 50,000 રૂપિયા સુધી સબસિડી સાથે ધંધા ની શરૂઆત માટે સહાય
  • મહિલાઓને લઘુ ઉદ્યોગ માટે જેમકે સિલાઈ બ્યુટી પાર્લર ફૂડ પ્રોસેસીંગ માટે સહાય
  • આઈ. ટી . આઇ અને ડિજિટલ તાલીમ
  • ફ્રી તાલીમ અને સ્ટાઇપેન્ટ સહાય
  • રજીસ્ટાર NGOs અથવા સરકારી તાલીમ કેન્દ્ર માં તાલીમ આપવામાં આવે છે.
  • સ્વ સહાય જૂથ self help group (SHG) માં જોડાયેલી મહિલાઓને એક લાખ સુધીની લોન મળવા પાત્ર
  • સરકાર દ્વારા વ્યાજ સહાય અને પ્રોત્સાહન
  • પગારધારીથી મૂડી સુધી સબસિડી
  • 18 થી 60 વર્ષ ની વિધવા મહિલાઓને માસિક રૂપિયા 1250 જેટલી સહાય મળવાપાત્ર છે
  • દીકરીઓના શિક્ષણ , આરોગ્ય માટે વધારાની સહાય મળવા પાત્ર
  • ઉમેદવાર મહિલા પાસે આધાર કાર્ડ , મૃત્યુનું સર્ટિફિકેટ અને આવકનો દાખલો હોવો જરૂરી છે.
  • કન્યા ના જન્મ સમયે ફિક્સ ડિપોઝિટ યોજના
  • સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 7.5 % + વ્યાજ દર સાથે દીકરી માટે બચત યોજના
  • વિદ્યાર્થી દીકરીઓ માટે સ્કોલરશીપ અને બાઈસીકલ સહાય
  • મહિલાના ગર્ભાવસ્થાન સમય માં પૈસા અને પોષણ સહાય મળી રહે છે
  • ICDS આંગણવાડી સેવા દ્વારા બાળકોને અને માતાને પોષણ સહાય મળવા પાત્ર છે
  • પ્રથમ સંતાન માટે મમતા કીટ યોજના નિઃશુલ્ક પોષણ કીટ સહાય
  • મહિલાઓ માટે મફત સારવાર માટે આરોગ્ય કવચ
  • PMJY હેઠળ 5 લાખ સુધીનું કવરેજ
  • સરકારી અથવા માન્ય હોસ્પિટલ માં સારવાર સહાય
1000003428 1
  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે 1.20 લાખ + વધારાની સહાય
  • મહિલાઓ માટે ઘર લેવાતું હોય તો વિશિષ્ટ પ્રકારની પ્રાથમિકતા મળે
  • લોન પર વ્યાજ સહાય પણ ઉપલબ્ધ હોય છે
  • હેલ્પલાઇન 181 – અભયમ સેવા- તત્કાલીક સહાય મળી રહે
  • વિદ્યાલય અને કોલેજોમાં સુરક્ષા અભિયાન માટેની સહાય
  • મહિલા પોલીસ શાથી યોજના હેઠળ ગામડાની મહિલાઓ માટે રક્ષા અને સહાય મળવા પાત્ર

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.