You are currently viewing નાના બાળકો નું બેંક માં ખાતું ખોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ || બાળકોનું બેંકમાં ખાતું ખોલવાની સંપૂર્ણ પ્રોસેસ || children new bank account process
બાળકોનું ખાતું ખોલવા બેંકમાં જરૂરી ડોક્યુમેન્ટ

નાના બાળકો નું બેંક માં ખાતું ખોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ || બાળકોનું બેંકમાં ખાતું ખોલવાની સંપૂર્ણ પ્રોસેસ || children new bank account process

👉🙎આ લેખ માં આપણે જાણીશું કે નાના બાળકો નું ખાતું કેવી રીતે ખોલાવવું..તેમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ છે.. બાળકો ના ખાતા ની શું વિશેષતા હોય છે..અને કઈ બેંક માં ખોલાવવું જોઈએ.. બાળકો નું ખાતું તેના વાલી સાથે જોઇન્ટ ખાતું ખુલશે.મોટા ભાગ ની બેન્કો બાળકો માટે ખાસ બચત આપે છે.

  • બાળક ની ઉંમર સામાન્ય રીતે 0થી 18વર્ષ હોય
  • બાળક નું ખાતું તેના વાલી સાથે JOINT ACCOUNT તરીકે ખૂલશે
  • કેટલાક ખાતા 10 વર્ષ થી ઉપર ના બાળકો માટે “self – OPENING“હોય શકે છે
  • જન્મ નો દાખલો (BIRTH CERTIFICATE)
  • આધારકાર્ડ ( જો હોય તો)
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • વાલી નો મોબાઇલ નંબર
  • રહેઠાણના પુરાવા માટે વિજ બિલ/રેશન કાર્ડ તમે તે
  1. તમારા નજીકની બેંકની શાખાએ જાઓ
  2. “Minor Account Opening form ” માં વિગતો ભરો
  3. બધા જરૂરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ સબમીટ કરો
  4. બાળકોનું ખાતું જૂના અથવા નવા પેટર્ન મુજબ ખૂલશે
  5. ખાતું ખુલ્યા બાદ પાસબુક, ડેબિટ કાર્ડ (જરૂર હોય તો) sms સુવિધા મેળવી લેવું
  • આ ખાતામાં ન્યુનત્તમ બેલેન્સ ની જરૂર નહીં પડે
  • તમારા સેવિંગ મુજબ થોડું વ્યાજ પણ મળે છે
  • આ ખાતામાં બાળકના શાળાની ફી કે પોકેટ મની પણ જમા કરી શકાય છે
  • આ ખાતુ બાળકના વાલી ઇન્ટરનેટ કે મોબાઈલ બેન્કિંગ થી પણ નિયંત્રિત કરી શકે છે
  1. SBI – pehla kadam/pehali udan નામ નું ખાતું ખોલાવી શકો છો.તે ડેબિટ કાર્ડ કે વાલી ની દેખરેખ હેઠળ ચલાવાય છે
  2. Bank of Baroda -BOB Little Star નામ નું ખાતું ખોલાવી જીરો બેલેન્સથી મોબાઇલ બેંકીંગ સેવાઓ
  3. ICICI BANK -Young Star Account
  4. HDFC Bank -kids Advantage Account

🙏🙏🙏🙏🙏

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.