જો તમે ગામનો નકશો જોવા માંગતા હોય તો આપ બ્લોગ તમારા માટે જ બનાવેલો છે. આ બ્લોગ માં તમે જાણશો કે તમે ઘરે બેઠા જાતે ગામ નો નક્શો કેવી રીતે જોઈ શકો.મે પણ આ જ રીત ગામ નો સરકારી નક્શો મે જોયુ છે તમે પણ આજ રીત થી નક્શો જોઈ સકો છો.
જો તમે પ્રશ્નો કરતા હોય કે મારા ગામનો નકશો કેવી રીતે જોવો તો તેની માહિતી સંપૂર્ણ તમને અહીંયા મળશે.જો તમે કોઈપણ ગામનો નકશો Gam no naksho – Village map જોવા માંગતા હોય તો નીચે આપેલા સ્ટેપ પ્રમાણે તમે ગુજરાતના કોઈપણ ગામનો નકશો જોઈ શકો છો.
જો તમે સાત બાર અને આઠ અ ઘરે બેઠા કઢાવવા માગતા હોય તો અહીંયા આપેલ લીંક પર ક્લિક કરો.
7/12 અને 8અ કઢાવવા માટે : અહીંયા ક્લિક કરો
કોઈપણ ગામ નકશો naksho જોવા માટે તમારે એક સરકારી વેબસાઈટ ની જરૂર પડશે એ સરકારી વેબસાઈટ ની લીંક અહીં આપેલી છે.
- ગામનો નકશો Gam no naksho જોવા માટે ની વેબસાઈટ અહીંયા ક્લિક કરો : revenue department of Gujarat
તમે ઉપર આપેલી લિંક પર ક્લિક કરશો એટલે નીચે આપેલ વેબસાઈટ પર આવી જશો.

વેબસાઈટ ખુલી જાય પછી પછી તમે વેબસાઈટની નીચે કોલ કરશો એટલે નીચે તમને એકમ મોસ્ટ પોપ્યુલર જેવું ઓપ્શન જોવા મળશે જે નીચેના સ્ક્રીનશોટમાં આપેલું છે જ્યાં તમને પ્રથમ જંત્રી અને બીજા નંબર પર વિલેજ મેપ એવું જોવા મળશે ત્યાં તમારે ટચ કરવાનું રહેશે ત્યાંથી તમે ગુજરાતના કોઈપણ ગામડાનો સરકારી નકશો તમે જોઈ શકો છો તો એ ઓપ્શન ઉપર તમે ટચ કરશો એટલે નીચે પ્રમાણે વેબસાઈટ ખુલેલી જોવા મળશે.

ગામનો સરકારી નકશો Gam no sarkari naksho જોવા માટે જે ઉપર તમને સ્ક્રીન દેખાય છે. તેમાં Most Popular પેજ તરીકે એક ઓપ્શન જોવા મળશે. એ પેજમાં બીજા નંબરે Village map (વિલેજ મેપ) એવો એક ઓપ્શન જોવા મળશે. એ વિલેજ મેપ ( ગામ નો નક્શો) ઉપર તમારે ટચ કરવાનું રહેશે. એની ઉપર તમે ટચ કરશો એટલે નીચે પ્રમાણે તમને સ્ક્રીન જોવા મળશે.
આ પણ વાંચો : કોઈપણ બેંકમાં ખાતું ખોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ

તમે વિલેજ મેપ ઉપર ટચ કરશો એટલે ઉપર સ્ક્રીન દેખાય છે એવી રીતે સ્ક્રીન દેખાશે એમાં ગુજરાતના જેટલા પણ જિલ્લા છે એ બધા જિલ્લા અને જિલ્લામાં આવતા તાલુકા નું લિસ્ટ જોવા મળશે. આ સ્ક્રીન ઉપર જે All નું બટન છે ત્યાં તમે ટચ કરીને જે પણ તમારા ગામનો જિલ્લો હોય એ જિલ્લો તમે પસંદ કરી શકો છો. અહીંયા ગુજરાતના જિલ્લા પ્રમાણે પીડીએફ જોવા મળશે હવે અહીંયા થી તમારે તમારા જિલ્લા તાલુકા અને ગામ પસંદ કરીને તમારા ગામનો નકશો જોવાનો રહેશે જે ગામનો નકશો જોવો હોય એ સામે જે લાલ કલરમાં PDF ડાઉનલોડ લખેલું છે એની ઉપર ટચ કરશો એટલે ઓટોમેટિક પીડીએફ ડાઉનલોડ થઈ જશે.
આ પણ વાંચો : નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ

ગામનો સરકારી નકશો જોવા માટે ઉપર જે તમે સ્ક્રીન જોવો છો એમાંથી તમારે તમારું ગામ જે જિલ્લામાં આવતું હોય એ જીલ્લો પસંદ કરવાનો રહેશે.
જિલ્લો પસંદ થઈ જાય પછી જે નીચે સ્ક્રીન દેખાય છે એ જિલ્લામાં જેટલા પણ તાલુકા આવતા હશે એ બધા તાલુકા તમને જોવા મળશે અહીંયા થી તમારે તમારું ગામ જે પણ તાલુકામાં આવતું હોય એ તાલુકો પસંદ કરવાનો રહેશે.

ઉપર જે સ્ક્રીન દેખાય છે એ સ્ક્રીન ઉપર ડાબી સાઈડ જિલ્લામાં આવતા તાલુકાનું નામ લખેલું છે અને જમણી સાઈડ ડાઉનલોડ લખેલું છે ત્યાં એ તાલુકામાં જેટલા પણ ગામ આવતા હોય એ બધા ગામના નકશો પીડીએફ સ્વરૂપે મુકેલો છે. ત્યાં ડાઉનલોડ લખેલું છે એની ઉપર તમે ટચ કરશો એટલે એ તાલુકામાં જેટલા પણ ગામ ગામ આવતા હશે એ બધા ગામનો નકશો ઓટોમેટીક ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થઈ જાય એટલે નીચે પ્રમાણે તમને સ્ક્રીન જોવા મળશે.

ગામનો નકશો જોવા માટે હવે તમારા ફોનમાં જે પણ પીડીએફ ઓપન કરી શકે તે બધી એપ્લિકેશન જોવા મળશે તેમાંથી કોઈપણ એપ્લિકેશન પસંદ કરીને તમે એ પીડીએફ ઓપન કરી શકો છો. જેમ કે અહિયાં Drive PDF Viewer લખેલું છે એની ઉપર ટચ કરીને નકશો ખોલી શકો છો નકશો નીચે પ્રમાણે જોવા મળશે.

Mutual funds in Gujarati | મ્યુચ્યુઅલ ફંડ શું છે? mutual fund Gujarati | Mutual fund shu che?
Vitamin b12 in Gujarati | વિટામિન બી 12 વિશે માહિતી | વિટામીન બી 12 ની ઉણપથી થતા રોગો
New Adharcard App Gujarati | Adharcard ni navi Aplication | શું છે આધારકાર્ડ ની નવી એપ્લીકેશન | mAadhaar
Chatgpt in Gujarati | chatgpt ને ગુજરાતી માં સમજો | Chatgpt Gujarati
policy meaning in Gujarati | policy એટલે શું? | What is policy?
Business Ideas in Gujarati | બિઝનેસ આઈડિયા ઈન ગુજરતી | Top 10 business ideas
Life Insurance Meaning in Gujarati | લાઈફ ઈન્શ્યોરન્સ એટલે શું? Best Life Insurance 2025
Personal Loan in Gujarati | Personal loan શું છે સમજો | personal loan required document
Portfolio Meaning In Gujarati | What is portfolio | પોર્ટફોલિયો શું છે ગુજરાતીમાં સમજો
Byhelpingujrati.com
https://youtu.be/vjV8TnT66Lg?si=luqNPnW-KD7xg8Mqhttps://youtu.be/ndEkh7S26Ao?si=x3iTfdkfTYirMIvq
Pingback: નોન ક્રીમી-લેયર સર્ટિફિકેટ માટે જરૂરી ડોક્યુમેન્ટ – helpingujrati.com
Pingback: કોની બનશે સરકાર લાઈવ જોવો | લોકસભા ચૂંટણી 2024 લાઈવ રીઝલ્ટ જોવા માટે | Loksabha election 2024 live result | Loksabha election exit Pol live – helpi
Pingback: ગેસ કનેક્શન લેવા કયા ડોક્યુમેન્ટ જોઇએ|ગેસ કનેક્શન કેવી રીતે લેવું | Indane Gas Connection Document - Helpingujrati.com